Snake Island book and story is written by Parixit Sutariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Snake Island is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સર્પ ટાપુ - નવલકથા
Parixit Sutariya
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
નામે : સર્પ ટાપુલેખક : પરિક્ષીત સુતરીયાસ્ટોરી : નવલકથાતારીખ : 25 માર્ચ 2021કાન માંથી ઠંડા પવન ના સુસવાટા મારી રહ્યા હતા આજુ બાજુ પાણી સિવાય કશું દેખાતું ન હતું કાને બોટ નો અવાજ અને દરિયા માંથી અજીબ અવાજ નજરે પડતો હતો. (ઓ..ઉ...ઓ...ઉ..) ત્યાં એક અવાજ સંભળાયો એન્ટોનિયો અહીંયા શુ ઉભો છે ચાલ અંદર તારી રાહ જોઈએ છીયે. આ ડેનિયલ હતો જે જહાજ ની અંદર નકશો, નાની નાની બોટલો વગેરે ભરી રહ્યો હતો અને હું એન્ટોનિયો જહાજ ના કિનારા પર ઉભો દરિયાઈ વાતાવરણ માં ખોવાઈ ગયો હતો. હું ડેનિયલ સાથે જહાજ માં નીચે ગયો ત્યાં મારિયા અને ફિલિપ બન્ને બેગ પેક
નામ : સર્પ ટાપુ
લેખક : પરિક્ષીત સુતરીયા
સ્ટોરી : બ્રાઝીલ માં આવેલા સર્પ ટાપુ પર રિચર્ચ માટે જતા ચાર સાથીઓ ની સાહસકથા.
તારીખ : 25 માર્ચ 2021
અમે જેવા લાઈટ હાઉસ માં દાખલ થયા કે સાપો ની સ્મેલ આવવા લાગી.. હા અમે સાપો ની સ્મેલ ને ઓળખી સકતા હતા. ડેનિયલે લાઈટ ઉપર કરી તો ઉપર સાપો લટકેલા હતા ત્યાં સામે ની બાજુ એક બોર્ડ હતું જેમાં ...વધુ વાંચોહાઉસ વિશે લખ્યું હતું કે લાઈટ હાઉસ નું નિર્માણ ૧૮૪૨ માં કરવામાં આવ્યું હતું અને આ ૧૨ મિટર ઊંચા લાઈટહાઉસ પરથી આખા ટાપુ નો નજરો જોવા મળતો હતો. લગભગ અંદર ચાર સાપ હતા બહાર થી પીળા કલર ના અને સૌથી ખતરનાક સાપો માં ના એક ગોલ્ડન લાન્સહેડ !! સર્પ ટાપુ પર ગોલ્ડન લાન્સહેડ નો દબદબો હતો જ્યાં નજર કરો ત્યાં
બધું પત્યાં પછી ચારેય સાપો પર id લગાવી પાછા ટાપુ પર છોડી દીધા. મારિયા એ કહ્યું આપણું કામ તો પતી ગયું ચાલો હવે જઇયે અહીંયા ઘણો ખતરો છે આ સાપ ના કરડવા થી કલાક માં કામ તમામ થઈ જશે... ...વધુ વાંચોકહ્યું ના હજુ ઘણું બધું રિચર્ચ કરવાનું બાકી છે.. મારે હજુ ઊંડાણ માં માહિતી જોઈતી હતી કે આ ગોલ્ડન લાન્સહેડ નો ખોરાક શુ હતો ? આટલી બધી સંખ્યા માં તે જીવી કેવી રીતે શકે ? અમે આખી રાત જહાજ માં વિતાવી અચાનક જહાજ માં કશુંક ટકરાયા નો અવાજ આવ્યો એટલે અમે બધા જાગી ગયા. મારી બાજુમાં ફિલિપ હલકા નસકોરા બોલાવતો
હું ને મારિયા બન્ને ફરી ટાપુ પર જવા નીકળી પડ્યા અમે ફરી લાઈટહાઉસ તરફ ગયા ત્યાં પહોંચી અમે ફરી અંદર સાપ શોધવાનું ચાલુ કર્યું કમનસીબે ત્યાં એક પણ સાપ નહોતો લગભગ બપોર થવા આવી હતી માથે વાદળછાયું વાતાવરણ હતું ...વધુ વાંચોવહેલી સવારે અને રાત ના સમયે ખોરાક ની શોધ માં બહાર નીકળતા હોય છે અને ઉનાળા ની ગરમી માં દિવસે દર્શન આપે !! અમે લાઈટહાઉસ થી ઉત્તર તરફ ઝોળી લઈ નીકળી પડ્યા હાથ માં લાકડી અને ખભે ટીંગાવેલું લેધર નું બેગ જેમાં સાપ નું સાઈઝ માપવા માટે ની ટેપપટ્ટી જરૂરી એન્ટી વેનોમ અને બીજું પરચુરણ સાથે જ રાખતા. અમે ગોલ્ડન
મેં પાછળ ફરી ને જોયુ તો તે ઝાડ નજીક ઉભી હતી અને ગોલ્ડન લાન્સેહેડ તેના ખભા ના ભાગ પરથી નીચે આવી રહ્યો હતો ...મારી તો ફાટી ને લાલ થઈ ગયી કેમ કે આ ગોલ્ડન લાન્સેહેડ હતો ના કે દરિયાઈ ...વધુ વાંચો!! આના કરડ્યા પછી બચવું લગભગ ના બરાબર કહી શકાય ...!! સાપ ધીમે ધીમે મારિયા ના ખભા પરથી નીચે ઉતરી રહ્યો હતો મારા નજર મારિયા ની આંખ માંથી નાનું ચમકતું આંસુ પર પડી તે એકદમ ડરી ગયી હતી મેં મારા મોઢા પર આંગળી મૂકી મારિયા ને ઈશારો કર્યો કે હલીશ નહિ ચૂપચાપ સાપ ને જતો રહેવા દે.હળવેકથી સાપ પગ પરથી