Apradh book and story is written by Vijay Shihora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Apradh is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અપરાધ. - નવલકથા
Vijay Shihora
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
નમસ્કાર મિત્રો,પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું.આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્યો તેમ જ આ નવલકથાને પણ સૌ નો સહકાર મળશે...તો ચાલો શરૂ કરીએ એક સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર સફર.નોંધ- આ નવલકથાના દરેક પાત્ર કાલ્પનિક છે. જેઓ કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે સંબંધિત નથી. “અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન” “અપરાધ-1"અમદાવાદ-વડોદરા હાઈ-વે પર એક બ્લેક રંગની સ્કોર્પિઓ કાર પુરપાટ ઝપડે
નમસ્કાર મિત્રો,પ્રેમ કે પ્રતિશોધ નવલકથા પૂર્ણ કર્યા બાદ થોડા વધુ સમયના અંતરાલે પુનઃ આપ સમક્ષ નવલકથા પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું.આશા છે કે મારી પ્રથમ નવલકથાને આપ સૌનો ભરપૂર સહકાર મળ્યો તેમ જ આ નવલકથાને પણ સૌ નો સહકાર ...વધુ વાંચોચાલો શરૂ કરીએ એક સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર સફર.નોંધ- આ નવલકથાના દરેક પાત્ર કાલ્પનિક છે. જેઓ કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે સંબંધિત નથી. “અપરાધ- પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન” “અપરાધ-1"અમદાવાદ-વડોદરા હાઈ-વે પર એક બ્લેક રંગની સ્કોર્પિઓ કાર પુરપાટ ઝપડે દોડી રહી છે. રસ્તા પર એક નાનકડી ચાની લારી પાસે કાર ચાલકે અચાનક બ્રેક લગાવી. રોડ પર ટાયર
અપરાધ-પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન-2આગળના ભાગમાં જોયું કે સંદીપ કોઈ યુવતી સાથે કંઈક પ્લાન વિષયક વાત કરી અનંતના રૂમ તરફ ગયો હતો...હવે આગળ....રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવતાં અનંત અર્ધ નિંદ્રા અવસ્થામાં હતો તેથી આંખ ખોલવાની તસ્દી લીધા વગર ...વધુ વાંચોકહ્યું, “સંદીપ, અહીં જ સુઈ જા ભાઈ.."“હા, અને તું હજી જાગે છે. મને તો એમ કે ભાઈ સાહેબ કુંભકર્ણની જેમ નિંદ્રાવશ થઈને પડ્યા હશે."અનંત એ બ્લેન્કેટ ખેંચતાં ખેંચતાં કહ્યું,“હું તો સુઈ જ ગયેલો, આ તો દરવાજાના અવાજથી થોડો ખલેલ થયો."સંદીપે રમુજી ભર્યા અવાજમાં કહ્યું,“કાલે સવારે અંકલને કહેવું છે, રાજકુમાર અનંતની ઊંઘમાં આ દરવાજો ખલેલ પહોંચાડે છે, આ કક્ષનો દરવાજો દૂર
અપરાધ-3“મેમ, એક્ચ્યુલી...એક પ્રોબ્લેમ છે.”સંજનાએ થોડાં શાંત સ્વરે કહ્યું.“હા, શું થયું છે?”“મેમ, અહીં MBA ફર્સ્ટ સેમમાં મને મેરીટ બેઝએડમીશન મળી ગયેલું.. ત્યારે અહી જ એડમીશન લેવાનું મેં નક્કી કર્યું હતું. પરતું......”“પરતું....શું?”“મેમ, હું એક મિડલ ક્લાસ ફેમેલીથી બીલોંગ કરું છું. મારી ...વધુ વાંચોહું, મારો નાનો ભાઈ અને મારાં મધર અમે ત્રણ જ છીએ. અને થોડાં દિવસ પહેલાં જ ભાઈનું એક્સીડેન્ટ થયું.”“ઓહ!”“ભાઈના પગનું ઓપરેશન કરવું પડ્યું. જેના કારણે હવે મારાંથી કોલેજ ફીઝ અફોર્ડ થાય તેમ નથી. માટે મારે મારું એડમીશન કેન્સલ કરાવવું છે.”“ઓહ, જો સંજના પ્રથમ રાઉન્ડમાં આ કોલેજ મળવી બવ મોટી બાબત ગણાય, અહી એડમીશન મેળવવા ઘણા વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરે છે.
અપરાધ-4( અનંત અને સંદીપ સંજનાને મદદ કરવાના હેતુથી તેની પાસે જઈ થોડી વાતચીત કરવાનો પ્રયાસ કરે છે. સંજના દ્વારા કોઈ સારો પ્રતિચાર ના મળવા છતાં અંતે સંદીપ તેને એક એનજીઓનું કાર્ડ આપે છે. જે લઈ સંજના ત્યાંથી નીકળી જાય ...વધુ વાંચોઆગળ........ “શું યાર તને દર વખતે મોનિકા જ યાદ આવી જાય છે.”સંદીપે હસતાં હસતાં કહ્યું.“કેમ એની પણ તારે તો મદદ જ કરવી હતી ને?”“હા, પણ મને થોડી ખબર હતી કે એ મને ટોપી પહેરાવીને નીકળી જશે.”“તો પણ ભાઈ તો સુધર્યા નહી અને હજી બસ છોકરી જોઈ નથી કે..”“એને છોડને યાર જોઈએ હવે આ સંજના કોન્ટેક્ટ કરશે તો જવાબ આપીશું.”બંને વાતો કરતાં
અપરાધ-5 (આગળના ભાગમાં આપણે જોયું કે અનંત અને સંદીપ કોલેજ પૂર્ણ કરી સંદીપના ઘરે જાય છે. જયારે બીજી બાજુ સંજના તેની મમ્મીના કહેવાથી મદદ માટે એનજીઓએ પહોચે છે. જ્યાં તેની મુલાકાત એનજીઓના મેનેજર જોડે થાય છે.) હવે ...વધુ વાંચો“પણ એ કે એનજીઓમાંથી અનાથ બાળકોને હેલ્પ તો મળે જ છે પરતું જો અન્ય કોઈને મદદની જરૂર હોય તો નિયમ મુજબ જ મદદ કરીએ છીએ.” “ચોક્કસ સર, મારા બધા જ ડોક્યુમેન્ટ વગેરે હું સાથે જ લાવી છું.”સંજના એ બેગમાંથી ફાઈલ કાઢતાં કહ્યું. “અને જો બેટા! અમે એક વખત ક્રોસ ચેક પણ કરીએ છીએ કે શું ખરેખર જરૂરિયાત છે કે નહી !