Laghu Kathao book and story is written by Saumil Kikani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Laghu Kathao is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લઘુ કથાઓ - નવલકથા
Saumil Kikani
દ્વારા
ગુજરાતી વાર્તા
લગભગ 26 વર્ષ ની વયે પહોંચેલી, યૌવન થી તરબતર, પહેલી જ નજરે કોઈ પણ છોકરા ની આંખો માં વસી જાય એવી , માંજરી આંખો અને રાતા ગુલાબી હોઠ સાથે એક ઉત્કૃષ્ટ નાક નકશો ધરાવતી છોકરી , કહો કે પરી, અત્યારે પોતાના બેડરૂમ માં ગોઠવાયેલ writing table પર બેઠી બેઠી કાંઈક લખી રહી હતી.
પ્રિય વાચક મિત્રો,હું સૌમિલ કિકાણી, આજ રોજ થી લઘુ કથાઓ આપ સમક્ષ મુકવા જઈ રહ્યો છું. મારી પહેલી નવલકથા ચેક મેટ જેવૉજ આપ નો સહકાર આમાં પણ મળશે એવી પ્રાર્થના સહ મારી પહેલી લઘુકથા "અનામિકા" પ્રારંભ કરું છું. ...વધુ વાંચો "અનામિકા"લગભગ 26 વર્ષ ની વયે પહોંચેલી, યૌવન થી તરબતર, પહેલી જ નજરે કોઈ પણ છોકરા ની આંખો માં વસી જાય એવી , માંજરી આંખો અને રાતા ગુલાબી હોઠ સાથે એક ઉત્કૃષ્ટ નાક નકશો ધરાવતી છોકરી , કહો કે પરી, અત્યારે પોતાના બેડરૂમ માં ગોઠવાયેલ writing table પર બેઠી બેઠી
લઘુકથા 2: બીજદાનકૃતિકા એક મોર્ડન છોકરી હતી. આશરે 28 એક વર્ષ ની ઉંમર. સુઘડ શરીર, કોઈ પણ પરફ્યુમ વગર સુવાસિત થયેલ શરીર, નમણી આંખો અને ખિલખિલાટ હસી એની ડિપ્લોમા હતી. એ દર મંગળવારે ટિકટોક પર પોતાના વિડિઓઝ મૂકી ...વધુ વાંચોએને લગભગ 8 મહિનાઓ માં 2 લાખ ફોલૉઅર્સ બનાવી દીધા હતા.જોકે એના વિડિઓઝ સંદેશત્મક હતા.પણ આજે સવારે આવેલ એક ફોને એની નીંદર ઉડાડી દીધી હતી. એના વિશેજ એ પોતાના ભાડા ના ઘર ના હોલ માં બેઠી બેઠી વિચારી રહી હતી. એ હાલ મુંબઇ ના માટૂંગા એરિયા માં એક ફ્લેટ માં ભાડે
લઘુકથા 3: પિતા.17 વર્ષ ની કંચન સ્કુલે જવા માટે રેડી થઈ રહી હતી. યુનિફોર્મ પહેરી ને વાળ કોમ્બ કરી હતી. એ અરીસા માં પોતાને નિહાળી રહી હતી. પછી તરત જ એણે એ ડ્રેસિંગ ટેબલ પર મુકેલી એની મમ્મી નો ...વધુ વાંચોજોયો અને એજોઈ ને હરખાઈ ગઈ અને વિચારવા માંડી " હું બિલકુલ મારી મમ્મી જેવીજ લાગુ છું. હું પણ મારી મમ્મી જેવીજ બ્યુટીફૂલ લાગુ છુ" એમ વિચારતા એને એની મમ્મી ની ફોટો લઈ ને ચૂમ્યો. અને ફોટા માં મમ્મી ને જોઈ ને કહ્યું" થેન્ક યુ એન્ડ આઈ લવ યુ". પછી એણે પોતાની બેગ લીધી
લઘુકથા 4: પિંજરઅમદાવાદ ના ગીતામંદિર એરિયા માં , લોટસ પેલેસ સોસાયટી ના B wing માં 8 ટોપ ફ્લોર પર આવેલ પેન્ટહાઉસ ના આલીશાન બેડરૂમ માં પોતાના બેડ પર એક વ્યક્તિ ભર ઊંઘ માં થી ઉઠ્યો. સવાર ના 8 વાગ્યા ...વધુ વાંચોએને ઉઠી ને તરત જ સામે ની દીવાલ ઉપર ફિક્સ કરેલી ડિજિટલ ઘડિયાળ માં જોયું અને ભાન થયું કે એ પૂરો 20 મિનિટ મોડો ઉઠ્યો છે. એણે 9 વાગયે પોતાના એક અસીલ સાથે મિટિંગ કરવાની હતી. એટલે વધુ કાઈ ન કરતા હાથ મોઢું વ્યવસ્થિત ધોઈ , પરફ્યુમ કરી ને એ વ્યક્તિ
લઘુ કથા 5 : પ્રિઝનરપુણે ની યરવડા જેલ ના મોટા ગેટ પાસે પોલીસ ની બ્લુ વેન આવી ને ઉભી રહે છે. જેમાં થી લગભગ 10 એક વ્યક્તિઓ ઉતરે છે અને વેન માં થી ચાર અને ગેટ પાસે ને બીજા ...વધુ વાંચોએમ છ ઓફિસર્સ એ દસે ને લોકોને લાઇન માં ઉભા રાખે છે. એક પછી એક ગેટ માં બધા અંદર પ્રવેશ કરે છે અને અંદર કેબીન જેવી જગ્યા માં એક ઓફિસર બેઠો છે જે દરેક ના નામ અને ઉંમર પૂછે છે સાથે સાથે કયા ગુના હેઠળ આવયા એની નોંધ