Shanta book and story is written by Boricha Harshali in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shanta is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શાંતા - નવલકથા
Boricha Harshali
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
શાંતા, અરે ઓ શાંતા ...સાંજના પાંચ વાગ્યાના ટકોરે નિશાળ ના ઊર્મિ બહેન સાદ પાડતા બોલ્યા .
શાંતા નથી ઘરે ? આશ્ચર્ય સાથે પૂછ્યું .
ના, બેન શાંતા ઘેર નથી એ દાંડિયે ગઈ છે હજુ એ છ વાગે આવસે .શાંતા ની માં એક શ્વાસે બોલી.
અરે લે કેમ ? હજુ કાલ સુધી તો શાળાએ આવતી ને આજ અચાનક કેમ કામ પર જતી રહી ?ઉર્મિબેન અવાચક ભાવ સાથે કમુ બેન સામે જોતા જ રહી ગયા .
શાંતા, અરે ઓ શાંતા ...સાંજના પાંચ વાગ્યાના ટકોરે નિશાળ ના ઊર્મિ બહેન સાદ પાડતા બોલ્યા . શાંતા નથી ઘરે ? આશ્ચર્ય સાથે પૂછ્યું . ના, બેન શાંતા ઘેર નથી એ દાંડિયે ગઈ છે હજુ એ છ વાગે ...વધુ વાંચો.શાંતા ની માં એક શ્વાસે બોલી. અરે લે કેમ ? હજુ કાલ સુધી તો શાળાએ આવતી ને આજ અચાનક કેમ કામ પર જતી રહી ?ઉર્મિબેન અવાચક ભાવ સાથે કમુ બેન સામે જોતા જ રહી ગયા . અરે બેન એવું સે કે અમારા ઘરની હાલત નથી સારી અને પાછું શાંતા ભાઈભાંડુ માં હવથી મોટી એટલે એને જાવું પડે કામ કરવા અને એના
હજુ પણ જયારે શાળાએ જતી છોકરીઓને જોવે છે તો મનમાં ઈચ્છા થતી ભણવાની પણ શું કરે ? સંજોગ અને પરિસ્થિતિ સામે લાચાર હતી . એક દિવસની રાત્રે જયારે શાંતા અને ઘરના બધા સભ્યો જમતા હતા ત્યારે થોડી છાસે રોટલો ...વધુ વાંચોઉતરતો ન હોવાથી શાંતા એ પોતાની બા ને કીધું "બા ,ભાણામાં થોડી છાશ આપને" ! શાંતા ની બા શુ કરે તપેલીમાં તળિયું ઢંકાઈ એટલી પણ છાશ ન હતી . "બેટા ,આટલી છાશ ભાઈ માટે રાખવાની સે હવે વધારે નથી ". "ઠીક છે બા" ,વધેલો રોટલો વધારે ચાવીને પોતાના થુંક સાથે જ ગળે ઉતારી દીધો અને પાણી પી લીધું . શાંતાના