Acids book and story is written by bharatchandra shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Acids is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એસિડ્સ - નવલકથા
bharatchandra shah
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
"અનિલભાઈ..લાશની આજુ બાજુના એરિયાને સિલ કરી દો. ફોટોગ્રાફર અને ફોરેન્સિકવાળાને ફોન કરી બોલાવી લો."
સિનિયર પો. ઈ. બલરામ જાધવ સાથી પો. સબ ઈ. અનિલ બાલીને સૂચના આપતા હતા.
મહાનગર પાલિકાની કચરાની ગાડી શહેરથી લગભગ ૨૦ કી મી દૂર એક ખાડીને કિનારે કચરો નાંખવા જાય છે. અઠવાડિયમાં બે દિવસ એ કચરાનો નિકાલ મહાનગર પાલિકા કરે છે. રોજની જેમ આજે બપોરે ૪ વાગે કચરાની ગાડી કચરો ઠાલવવા ગઈ. કચરાના ઢગલાંથી લગભગ ૨૦૦ મી દૂરથી જ કચરાના ઢગલા પાસે ૪_૫ કૂતરાઓને કશુંક ખાતા ગાડીના ડ્રાઈવરે જોયા.. એને ગાડી ત્યાજ થોભાવી.
એપિસોડ - ૧ "અનિલભાઈ..લાશની આજુ બાજુના એરિયાને સિલ કરી દો. ફોટોગ્રાફર અને ફોરેન્સિકવાળાને ફોન કરી બોલાવી લો."સિનિયર પો. ઈ. બલરામ જાધવ સાથી પો. સબ ઈ. અનિલ બાલીને સૂચના આપતા હતા. મહાનગર પાલિકાની કચરાની ગાડી શહેરથી લગભગ ૨૦ કી મી ...વધુ વાંચોએક ખાડીને કિનારે કચરો નાંખવા જાય છે. અઠવાડિયમાં બે દિવસ એ કચરાનો નિકાલ મહાનગર પાલિકા કરે છે. રોજની જેમ આજે બપોરે ૪ વાગે કચરાની ગાડી કચરો ઠાલવવા ગઈ. કચરાના ઢગલાંથી લગભગ ૨૦૦ મી દૂરથી જ કચરાના ઢગલા પાસે ૪_૫ કૂતરાઓને કશુંક ખાતા ગાડીના ડ્રાઈવરે જોયા.. એને ગાડી ત્યાજ થોભાવી. બાજુમાં ગાડીનો ક્લીનર હતો. ગાડીની ઉપર ૩ મજૂરો હતાં. ક્લીનર અને
એપિસોડ -૨ તેમનું હોસ્પિટલ ભારતીય વસાહતમાં હતું. કોલેજમાં ભણતા હતા ત્યારે તેમનાથી જુનિયર સુશીલા વામણે જોડે આંખ મળી ગઈ હતી. બંને મરાઠી ખાનદાનના હતાં એટલે બંનેના પરિવારોને સંબંધ બાંધવામાં કોઈ અડચણ નહોતી. શરૂઆતમાં સુશી બહેનને લગ્ન નહોતા કરવા. કેમકે ...વધુ વાંચોલગ્ન સંબંધ અને પુરુષો પ્રત્યે નફરત હતી.એક દિવસે રઘુનાથ ભાઈએ હિંમત કરી મનની વાત કહી. " સુશી, હું તને ચાહું છું અને તારી સાથે પરણવા તૈયાર છું.મારા ઘરવાળાઓને કશોજ વાંધો નથી.તારો શું વિચાર છે તે મને કેજો.." " નો..સોરી.. મિત્રતા સુધી બરાબર છે.આમેય મને પુરુષો પ્રત્યે નફરત થઈ ગઈ છે.મને લગ્ન જીવન મંજૂર નથી. તમે જો પરણવાનું વિચારતા હો તો
એપિસોડ - ૩ સુહાનીને શિક્ષક બની ગરીબોના છોકરાઓને મફતમાં ભણાવવું હતું.સુહાની અંગ્રેજી સ્પેશિયલ વિષય સાથે એમ. એ .કર્યું અને પછી એમ એડ.કર્યું. ૨૫મા વર્ષે શહેરની એક નામાંકિત કોલેજમાં અર્ધ સમય માટે લેક્ચરર તરીકે જોડાયા. સાથે સાથે ગરીબોના છોકરાઓને અંગ્રેજી ...વધુ વાંચોચાલુજ રાખ્યું. સુહાનીને સારા ઘરના માંગા આવવા માંડ્યા. પણ સુહાનીએ પરણવાની ચોખ્ખી ના પાડી હતી. બહેનપણીના બળાત્કારને ૧૩ વર્ષ વીતી ગયા હતા છતાંય સુહાનીને યાદ આવતા ઉદાસીન, ગમગીન બની જતી એટલે પુરુષો પ્રત્યે સખત નફરત થઈ ગઈ હતી.ઘરવાળાઓએ બહુ દબાણ કર્યું નહોતું. પાંચ વર્ષની નોકરી બાદ પૂર્ણ સમયના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા. તે દરમ્યાન તેમના સિનિયર પ્રોફેસર. ડો. સંધુના
એપિસોડ- ૪ ડો.સુશીએ એક દિવસ ડો. રોબર્ટને ફોન કરી રૂબરૂ એમના ઘરે મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તે મુજબ એક દિવસે બંનેએ મુલાકાત ગોઠવી. " ડો. રોબર્ટ , આપણી લેબમાં એક એવા જીવાણુંનું પરીક્ષણ થઈ રહ્યું છે જેના લક્ષણો એઇડ્સના ...વધુ વાંચોજેવા છે. પણ આ જીવાણું એઈડ્સના જીવાણું કરતા વધુ ઝડપથી ફેલાય છે. " " હા..પણ એનું શું?" " ડો.હું શું કામ આ વિશેની માહિતી માગી રહી છું તે તમને કહું છું પણ તે પહેલાં તમે મને ખાત્રી આપો કે આ વાત આપણી બે વચ્ચે રહશે.ભૂલે ચૂકે પણ તમે આ વાત કોઈને કહેતાં નહી. કામ બને કે ન બને એ બે
એપિસોડ-૫ સત્તાવાર આ જીવાણુનું નામ હજુ નક્કી નથી થયું પણ અમારી લેબના વૈજ્ઞાનિકોએ, ડોક્ટરોએ તેને " એસિડ્સ" નામ આપ્યું છે. આમ તેનું લાંબુ નામ " એક્યુટ સેક્સ ઈમ્યૂન ડેફિસીએન્સી સીન્ડ્રોમ " છે. ટુંકુ નામ A.S.I.D.S છે. "આ જીવાણું અમારી ...વધુ વાંચોપરીક્ષણ માટે લઈ આવ્યા. છેલ્લા દોઢ વર્ષથી વિવિધ પ્રાણીઓ પર પરીક્ષણ કર્યું. પરીક્ષણ સફળ પણ થયું.તેના પર અમોએ એન્ટી વાયરસનો ડોઝ પણ શોધી કાઢ્યા છે. એન્ટી વાઈરસનું નામ પણ " એન્ટિ એસિડ્સ" રાખ્યું છે.હાલ નમૂના સ્વરૂપે અમારી લેબમાં ઉપલબ્ધ છે. એન્ટિ એસિડ્સનું પરીક્ષણ પણ સફળ થયું.જ્યારે આ રોગનો ફેલાવો થશે ત્યારે અમો એ એન્ટી એસિડ્સ જાગતિક આરોગ્ય સંસ્થાને જાણ કરી