Aavje book and story is written by Anami D in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aavje is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
*આવજે* 1. ધૂન આવજે... આવજે... બસ સ્ટેશનની બહાર ટેક્ષીની રાહ જોતી ઊભેલી સાનીકાના કાને શબ્દો અથડાયા. આવજે...આવજે... પાછું વળીને જોયું તો વળાંક લેતી બસની બારીમાંથી એક છોકરી સામેની બાજુ ઊભેલી એક આધેડ વયની સ્ત્રીને હાથ ઊંચો કરીને આવજે કહી ...વધુ વાંચોહતી. આવજે... જતી વેળાએ કહેવામાં આવે છે કે આવજે. હું જાઉં છું તું આવજે... કે તું અત્યારે ભલે જાય છે પણ પછી આવજે... આ આવજે શબ્દ દ્વારા સમજાય છે કે આવવાનું મહત્વ આવતી વખતે જેટલું નથી હોતું એટલું જતી વખતે હોય છે. સાનીકાને
*આવજે*2. ઘોંઘાટગાડી ધીમી પડી ને પછી ઉભી રહી ગઈ.સાનીકાને યાદ આવ્યું, ટ્રાફિકજામ નામની બિમારીથી પીડિત આ શહેર સારવારથી વંચિત છે. 'આ ક્યારે વિખરાશે ભાઈ...' માથે હાથ મૂકીને ડ્રાઇવરે ફરિયાદ કરી.સાનીકાને આ દેકારો આ ઘોંઘાટ કદાપિ રાસ નથી આવ્યા. એને ...વધુ વાંચોઅમથો અવાજ પણ પસંદ નથી. 'આ ઘોંઘાટ...' એણે બારી બહાર ઘૃણાસ્પદ નજર કરી. એના ચહેરાનો રંગ ઉડી ગયો.(ટ્રાફિક કોને ગમે ? કોઈને નહીં !!!)'તમે આ રેડિયો બંધ કરશો ? પ્લીઝ!' સાનીકાએ ડ્રાઇવરને વિનંતી કરી.'બેન...' ડ્રાઇવરે પાછું ફરીને આજીજી સહ જોયું.'હા, ઠીક છે.. ભલે ત્યારે સાંભળો' સાનીકા બારી