Jinn ek aasuri tatva book and story is written by પટેલ મયુર કુમાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jinn ek aasuri tatva is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીન એક આસુરી તત્વ - નવલકથા
પટેલ મયુર કુમાર
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
આ વાત આજથી ઘણા વર્ષો પહેલાની છે . નવાબગંજ નામનું ગામ હતું . આ ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો . જેમાં પરિવાર ના સભ્યોની સંખ્યા 4 થી 5 વ્યક્તિની હતી . આ સભ્યો માં સૌથી મોટી વ્યક્તિ દાદાજી હતા . જેમનું નામ શાહજાદ ખાન હતું . જે એક સારા લેખક હતા . જેઓની શામતક ન્યૂઝ પેપર માં તલાશ નામની કલમ ચાલતી હતી . જે ખૂબ જ વિખ્યાત હતી. આ કલમ માં તેઓ ભૂત ,પ્રેત કે જિન વિશે લખતા હતા . તેમના પુત્ર એટલે ઘરના બીજા વડીલ સભ્ય તેમના પુત્ર સમીર ખાન હતા , જે એક સારા ડૉક્ટર હતા .
આ વાત આજથી ઘણા વર્ષો પહેલાની છે . નવાબગંજ નામનું ગામ હતું . આ ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો . જેમાં પરિવાર ના સભ્યોની સંખ્યા 4 થી 5 વ્યક્તિની હતી . આ સભ્યો માં સૌથી મોટી વ્યક્તિ દાદાજી ...વધુ વાંચો. જેમનું નામ શાહજાદ ખાન હતું . જે એક સારા લેખક હતા . જેઓની શામતક ન્યૂઝ પેપર માં તલાશ નામની કલમ ચાલતી હતી . જે ખૂબ જ વિખ્યાત હતી. આ કલમ માં તેઓ ભૂત ,પ્રેત કે જિન વિશે લખતા હતા . તેમના પુત્ર એટલે ઘરના બીજા વડીલ સભ્ય તેમના પુત્ર સમીર ખાન હતા , જે એક સારા ડૉક્ટર હતા .
આ બાજુ સમીર ખાન અને તેનો પરિવાર નવાબગંજ આવવા નીકળે છે તો તેને રસ્તામાં ઘણા અવરોધો નડે છે . જેમકે એરોપ્લેન માં બેસતા પેલા તેને કોઈ અલગ અવાજ સભલાય છૅ કે જે કઈ રહ્યું કે તે તેના મકાન માં ...વધુ વાંચોજાય નહીં તો તેની સાથે ખરાબ થશે . આવી બધી ઘટના ઘટવા છતાં સમીર અને તેનો પરિવાર પોતાના ઘરે રહેવા માટે આવી જાય છે.બધા ખૂબ જ થાકેલા હોય છે , તેથી બપોર ના ટાઈમે ઘરે આવવા છતાં ઘરના બધા સભ્યો સુઈ જાય છે . એકાએક બપોરના 2 : 40 ઘરમાં ખૂબ જ ભયંકર અવાજ આવે છે .