Tea and Coffee: The Untold Coffee book and story is written by TheUntoldKafiiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tea and Coffee: The Untold Coffee is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચા અને કોફી : The Untold કાફિયા - નવલકથા
TheUntoldKafiiya
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
Segment બઉંજ સરસ છે આ what you say!!?તમારી પ્રિય #ચા નું સગપણ અમારા વ્હાલા #કાફિયા સાથે..,આમ એક અજાણી મુલાકાત #Instagram થી થઈ કોઈ જ ઓળખાણ નથી વચ્ચે..!છે તો બસ થોડા શબ્દો તેમનો અવાજ અને એ સાંભળી રાજી થતો #હુંએ હરરોજ અગાસી પર જઈ આકાશ માના ચાંદ,તારા & વાદળ જુવે ને હું એ આમ તો ખૂબજ દૂરથી પણ એ આભમાં તેમનો આ કુદરત પ્રત્યે નો શાશ્વત #પ્રેમ અનુભવું..।ઘણી Books માં છપાયેલું ને બઉબધી વાર મારા આજ કાને મેં સાંભળેલું કે #લાગણીઓમાં સંબંધને કોઈ નામ ના હોય..,પણ.., મારી કલ્પનાથી કહું તો કોઈ એકાંકી અંધારામાં પણ સાથ ના છોડતો #પડછાયો છે એ મારો
Segment બઉંજ સરસ છે આ what you say!!?તમારી પ્રિય #ચા નું સગપણ અમારા વ્હાલા #કાફિયા સાથે..,આમ એક અજાણી મુલાકાત #Instagram થી થઈ કોઈ જ ઓળખાણ નથી વચ્ચે..!છે તો બસ થોડા શબ્દો તેમનો અવાજ અને એ સાંભળી રાજી થતો #હુંએ ...વધુ વાંચોઅગાસી પર જઈ આકાશ માના ચાંદ,તારા & વાદળ જુવે ને હું એ આમ તો ખૂબજ દૂરથી પણ એ આભમાં તેમનો આ કુદરત પ્રત્યે નો શાશ્વત #પ્રેમ અનુભવું..।ઘણી Books માં છપાયેલું ને બઉબધી વાર મારા આજ કાને મેં સાંભળેલું કે #લાગણીઓમાં સંબંધને કોઈ નામ ના હોય..,પણ.., મારી કલ્પનાથી કહું તો કોઈ એકાંકી અંધારામાં પણ સાથ ના છોડતો #પડછાયો છે એ મારો
Part:- 3#મૌન નું હાસ્ય અમારી કુદરત સાથેની મુલાકાત at.Cause way bay beach -Hongkong આજ કુદરત પણ આતુર છે આપણા આ મૌનની મોસમ વચ્ચે બસ અવાજ છે તો તને ને મને ગમતા આ પવનના સુસવાટાંનો ને આપણી વચ્ચે મૌનના ફરી ...વધુ વાંચોસન્નાટાંનો..!હા.., તે મને કહ્યું એ પ્રમાણે છેલ્લા ત્રણેક દિવસથી તું ચા જ પીવે છે ને આજ સવારે ફરી મારી કોફી પીવાની છે તું ને હું પાગલ હંમેશા તારા સૂકુન એટલે કે મારા #કાફિયા સાથે આવી ચડ્યો અડધી રાતે આપણા મનગમતા ઠેકાણે બેસવા..,દુનિયાથી દૂર થયા પછી આપણું પોતાનું લાગતું જો કોઈ હોઈ તો આ એક જ એવી જગ્યા છે જ્યાં તું ને હું
Part:- 5#મારી અડધી રાતનો હોંકારોઆકાશે આજ ચાંદ મળવા આવ્યો હતો ને #તારા પણ આવવાનો અણસાર મને આવી જ ગયો હતો વાદળી ની આંખોથી ટપકતા આંશુંઓ જાણે આજ મને કહી રહ્યા હતા કે તને ભીંજવી દઉં #કુદરત ના આ પ્રેમમાં..!એટલામાં ...વધુ વાંચોપણ આવી અગાસી પર ને મેં જોયું તો તું પણ સાવ ઉદાસ હતી સંબંધના કોઈ રસ્તે ભૂલા પડી ગયેલા પડછાયા જેવી અજવાળે હંમેશા તારી સાથે ને અંધારે ખબર નઈ હાથ છોડી ક્યાં જતા રહે ત્યાજ પેલા ચંદ્રએ હોંકારો કરી પ્રુથ્વી પર અવની ઢાળી..,ઠંડા વાયરાની વચ્ચે આજ મને તમારી પ્રિય #ચા ને મારા વ્હાલા #કાફિયા ની યાદ આવી ગઈ લગ્નના પંદર