Life Struggle book and story is written by Urvashi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Life Struggle is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવન સંઘર્ષ - નવલકથા
Urvashi
દ્વારા
ગુજરાતી વાર્તા
અવિનાશ રોજની જેમ મોર્નિંગવોક કરીને કરીને ઘરે આવ્યો; પણ, આજે એના ચેહરા પર રોજ જેવી મુસ્કુરાહટ નહોતી. આવીને તરત એ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રાખેલી ખુરશીમાં બેસી ગયો અને વિચારમાં સરી પડ્યો. રસોડાની બારીમાંથી એની પત્ની અનુ એને જોઈ રહી હતી, અને મનોમન વિચારતી હતી કે ; " આ અવિને શું થયું હશે ? રોજ તો આવીને તરત જ ચા બનાવવાનું કહીં દે." અનુ થોડીવાર સુધી એને જોયા કરી પછી એ રસોડામાંથી બહાર આવીને અવિનાશ જ્યાં બેઠો હતો ત્યાં એની સામેની ખુરશીમાં બેઠી. અવિનાશની સામે જોતી એ બોલી; "અવી શું થયું? શું વિચારે
અવિનાશ રોજની જેમ મોર્નિંગવોક કરીને કરીને ઘરે આવ્યો; પણ, આજે એના ચેહરા પર રોજ જેવી મુસ્કુરાહટ નહોતી. આવીને તરત એ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રાખેલી ખુરશીમાં બેસી ગયો અને વિચારમાં સરી પડ્યો. ...વધુ વાંચો રસોડાની બારીમાંથી એની પત્ની અનુ એને જોઈ રહી હતી, અને મનોમન વિચારતી હતી કે ; " આ અવિને શું થયું હશે ? રોજ તો આવીને તરત જ ચા બનાવવાનું કહીં દે." અનુ થોડીવાર સુધી એને જોયા કરી પછી એ રસોડામાંથી બહાર આવીને અવિનાશ જ્યાં બેઠો હતો ત્યાં એની સામેની ખુરશીમાં બેઠી. અવિનાશની સામે જોતી એ બોલી; "અવી શું થયું? શું વિચારે
? જીવન સંઘર્ષ ( ભાગ - 2 ) તો કયારેક જીવનમાં ખૂબ કપરા ચઢાણ પણ આવ્યા, ત્યારે એટલું જ વિચારતા કે આમાંથી પાર ...વધુ વાંચોજઈએ પછી શાંતિ જ છે ને! પણ, એવું નથી હોતું જિંદગી જીવવા માટેનો સંઘર્ષ ક્યારેય સમાપ્ત નથી થતો. આખી જિંદગી રૂપિયા કમાવામાં અને બાળકો પાછળ અને બીજી સામાજિક જવાબદારીઓમાં નીકળી જાય, અને જયારે આવી ઉંમર થાય ત્યારેય જીવવા માટે બીમારીઓ સામે ઝઝૂમીને સંઘર્ષ કરવાનો, આજે હું વિચારું છું તો લાગે છે કે, વ્યક્તિની આખી જિંદગી સંઘર્ષમાં જતી રહે છે. જયારે સ્વાસ્થ્ય સારું હોય છે ત્યારે ભગદોડી અને જવાબદારીઓ, અને