Sneh bandhan... forever n ever.. book and story is written by Ridj in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sneh bandhan... forever n ever.. is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્નેહ બંધન...અનોખું ને અતૂટ - નવલકથા
Ridj
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ક્યારેક કોઈ મળે ને અચાનક એક connection જેવું લાગે , કંઈક એવું જે એહસાસ માં છે પણ વાચા માં ઢળી ના શકે. એ એહસાસ એને પણ લાગે ને તમને પણ અનુભવાય.. એક બેચેની જે અલગ જ અનુભવ છે... આસપાસ ના દરેક વાતાવરણ બદલ્યું બદલ્યું લાગે.. મન જાણે મુક્ત પંખી બની ને આકાશ માં વિહારતું હોય એવો અનુભવ થવા લાગે. ક્યારેક શિયાળા માં થતી હૂંફ નો એહસાસ થવા લાગે. વરસાદ પડવાથી આવતી મહેક થી મન મેહકી ઉઠે... હર એક નો એક પોોતાનો અલાયદો અનુુુભવ.....પોતાનો એક અલગ અને ખાસ એહસાસ... એક એવું secret જેે
ક્યારેક કોઈ મળે ને અચાનક એક connection જેવું લાગે , કંઈક એવું જે એહસાસ માં છે પણ વાચા માં ઢળી ના શકે. એ એહસાસ એને પણ લાગે ને તમને પણ અનુભવાય.. એક બેચેની જે અલગ જ અનુભવ છે... ...વધુ વાંચોના દરેક વાતાવરણ બદલ્યું બદલ્યું લાગે.. મન જાણે મુક્ત પંખી બની ને આકાશ માં વિહારતું હોય એવો અનુભવ થવા લાગે. ક્યારેક શિયાળા માં થતી હૂંફ નો એહસાસ થવા લાગે. વરસાદ પડવાથી આવતી મહેક થી મન મેહકી ઉઠે... હર એક નો એક પોોતાનો અલાયદો અનુુુભવ.....પોતાનો એક અલગ અને ખાસ એહસાસ... એક એવું secret જેે
અગાઉ ના story માં આપણે જોયું કે સમીરા એના દિલો- દિમાગ માં ચાલતા સંવાદ ને વિચારી રહી છે. એનું ધ્યાન એક પણ કામ કાજ માં ચાલતું નથી. શું હશે એના દિલનો અવાજ?? શું હશે એની પવન માટે ની feeling....... ...વધુ વાંચો અચાનક પાછળ થી પડેલી એના mummy ના અવાજ થી એ બેધ્યાન માંથી ધ્યાન તરફ દોરાય છે. ને સાંભળે છે, ક્યાં ખોવાઈ છે તું???? ચાલ આપડે મામા ના ઘરે જવાનું છે જલ્દી થી તૈયાર થઈ જા..નેે મામા ના ઘરે પહોચ્યા પછી પણ બધા ત્યાં એકબીીીજાની વાતો માં મશગૂલ થઇ ગયા હતા પરંતુ સમીરા નું મન તો