Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ બંધન...અનોખું ને અતૂટ - 1

ક્યારેક કોઈ મળે ને અચાનક એક connection જેવું લાગે , કંઈક એવું જે એહસાસ માં છે પણ વાચા માં ઢળી ના શકે. એ એહસાસ એને પણ લાગે ને તમને પણ અનુભવાય.. એક બેચેની જે અલગ જ અનુભવ છે... આસપાસ ના દરેક વાતાવરણ બદલ્યું બદલ્યું લાગે.. મન જાણે મુક્ત પંખી બની ને આકાશ માં વિહારતું હોય એવો અનુભવ થવા લાગે. ક્યારેક શિયાળા માં થતી હૂંફ નો એહસાસ થવા લાગે. વરસાદ પડવાથી આવતી મહેક થી મન મેહકી ઉઠે...
હર એક નો એક પોોતાનો અલાયદો અનુુુભવ.....
પોતાનો એક અલગ અને ખાસ એહસાસ... એક એવું secret જેે પોોતાનું જ છે..જે પુરી રીતે તો એની સાથે પણ share ના કરયું હશે.. કોઈ જેને માંટે આનાથી ક આથી વધારે ઊંડી intense લાગણીઓ હશે. આ અનુભૂતિ ને પ્રેમ નું નામ આજ " સમીરા " એ આપી જ દીધું..
ઘણા સમય થી એ આ લાગણી ઓ નોો અનુભવ કરી રહી હતી પરંતુ એને સમજી શકતી નઈ હતી , કે જ્યાં સુુધી સામે થી એ લાગણિ મેહસુંસ ન થાાય... સમીરા નું હ્ર્દય એક સાથે ઘના ધબકારા લઈ ચૂક્યું હતું. જ્યારે તેેેને એક ઓળખાણ માંથી એક શૂભ ચિતક ને તેમાંથી પરમમીત્ર બનીી ગયેેેલો " પવન " કે જે age માં એના કરતાા 5- 6 year મોટો હશે.. એને એચાનક phone જોડ્યો ને સામે થથી સાંભળ્યા 3 શબ્દો...
સમીરા એક અશમનજસ માં હતી. એને સમજાતું ની હતું કે. શા માં ટે તે 1 પરણિત પુરુુસ ક જે માત્ર એક સારો મિત્રસમજતિહતી જે એક બાળક નો પિતા હતો એને પોતાની feelings કેમ દર્શાવે યા સામે આવેલા que ના ans કઈ રીતે આપે??? પોતાના મન માં ચાલતી મૂંઝવણ ને અને દિલ માં ચાલતા અવાજ ને હા પાડે કે ના , ખુશ થાય કે નહીં ,વ્યાજબી છે કે નહીં એવા ઘણા બધા સવાલ ઓ એ એના દિલ અને દિમાગ ને ઘેરી વળ્યું હતું..ત્યાં જ અચાનક પાછળ થી બૂમ પડી.."સમીરા " ...પણ તેતો તેના જીવન માં આવેલા આ અચાનક ના પરિવર્તન ને સ્વીકારી શકતી નઇ હતી..પરંતુ દિલ ને ભલા કોણ સમજાવે, દિલ ને વળી ક્યાં કોઈ સમાજ ,બંધન ને લોકો સાથે લેવા દેવા છે..ને પછી શું આ દિલ ના અવાજ ને કાગળ ને કલમ નો સાથ મળી ગયો ને સાથે સમીરા ના હાલે દિલ...

ક્યાંક કોઈ એક એવું હોવું જોઈએ
જે નથી આપણું છતાં આપણું હોવું જોઈએ
નામ વગર ના સંબધ માં પણ એક એવું નામ હોવું જોઈએ
એનો હાથ પકડી ને બેસું એમ આપણું મન પણ કહેવું જોઈએ
નથી જોઈતું કઈ તારા પસે થઈ દોસ્ત.,,
બસ તારા ચેહરા પર મારા પ્રેમ નું હાસ્ય હોવું જોઈ એ
આવું કહેનાર કોઈક તો જીવન માં હોવું જોઈએ..

તો શું હશે સમીરા ના મન ની વાત??????
હા કે ના???
સ્વીકાર કે અ સ્વીકાર,??
ને સાથે પવન ની આતુરતા
થશે પ્રેમ ની શરૂઆત કે પછી દેખાશે દોસ્તી ની મર્યાદા.....
શુ થશે આગળ આ સ્નેહ બંધન માં ....
," પ્રેમ જંખના "
શિલ્પીની કંડારેલી કૃતિ સમી
તારી આકૃતિ ને, અપલક નેત્રે નિખારવા
આ દિલ જખે છે
તારા પ્રેમ ને પામવા આ દિલ
જંખે છે..
હ્ર્દય ની વાતો ને શબ્દો માં
બયાન કરવા આ દિલ જંખે છે...
સ્વાપનાં ઓ ના સહિયારા વાવેતર માં
તા રો સાથ આ દિલ જંખે છે.
બંધન માં જોડાવા આ દિલ જંખે છે.