The Author Ridj અનુસરો Current Read સ્નેહ બંધન...અનોખું ને અતૂટ - 2 (અનુભૂતિ) By Ridj ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books માતૃદેવો ભવઃ રાત્રી નો મંદ મંદ પવન વાતો હતો. ઘર ની જિમ્મેદારી, દીકરીના લગ... ગ્રહણ - ભાગ 3 આપણે આગળ જોઈ ગયા કે, રઘનાથભાઈના ગયા પછી નિવેદિતાજી એ ટિફિન સ... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-31 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-31 “ટિંગ ટોંગ....!”... ભાગવત રહસ્ય - 153 ભાગવત રહસ્ય-૧૫૩ દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિના બે પુત્રો... પાપી ગુડિયા અમેરિકામાં ૧૯૭૦ના દાયકામાં બનેલી આ એક સત્યઘટના છે. ડોના નામન... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Ridj દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 2 શેયર કરો સ્નેહ બંધન...અનોખું ને અતૂટ - 2 (અનુભૂતિ) (6) 922 3.3k અગાઉ ના story માં આપણે જોયું કે સમીરા એના દિલો- દિમાગ માં ચાલતા સંવાદ ને વિચારી રહી છે. એનું ધ્યાન એક પણ કામ કાજ માં ચાલતું નથી. શું હશે એના દિલનો અવાજ?? શું હશે એની પવન માટે ની feeling....... અચાનક પાછળ થી પડેલી એના mummy ના અવાજ થી એ બેધ્યાન માંથી ધ્યાન તરફ દોરાય છે. ને સાંભળે છે, ક્યાં ખોવાઈ છે તું???? ચાલ આપડે મામા ના ઘરે જવાનું છે જલ્દી થી તૈયાર થઈ જા..નેે મામા ના ઘરે પહોચ્યા પછી પણ બધા ત્યાં એકબીીીજાની વાતો માં મશગૂલ થઇ ગયા હતા પરંતુ સમીરા નું મન તો હજી પણ પવન ના વીીચારો માં ને એના શબ્દોમાં જ અટવાયેલું હતું. જાણે કે મન હિલોોળે ચડ્યું હતું, થતું હતું કે જલ્દીથી આ પ્રશ્ર્નો ના ઉકેેેલ આવે તો સારું ને પાછા એના એજ વિચારો માં સારી પડી.. " મને દરેક જગ્યાએ તુજ દેેેખાય છેેં દરેક જગ્યા એ તુંજ સંંભળાય છે જે તું કહે , જેેેમ તું કરે એ બધું જ મને મનાય ,, લગાતાર તારો અવાજમારા અસ્તિત્વ સાથે જોડાયેલ રહે છે હજુ તો થોડા વર્ષો માંડ થયા હશે સંસાર માં જોડાયા ને પછી એક એવી જગ્યા જ્યાં બધાની ખુશી , સુખ, દુઃખ નો ખ્યાલ રાખવામાં પોતાનું જીવન વ્યસ્ત હતું, પોતાના અસ્તિત્વ નો એહસાસ પણ ન હતો..સમીરા ને એકલવાયું ન લાગે એ માહોલ માં ઢળી શકે જોડાય શકે એવો પ્રયત્નશીલ એટલે સ્વાભવિક પણ, થોડા સમય માં સમીરા ને પણ પવન નાં આ પ્રયત્નો ની ખબર પડી ગઈ હતી, ને એને લાગતું હતું કે પવન માં કંઇક તો special છે,એ સારો માણસ છે.. ને પાછી શું હોય.. પવન માટે ની ગાઢ દોસ્તી નું પ્રેમ માં પરિવર્તન થઈ ગયું❤️ પણ હજી સમીરા પોોતાના દીલના અવાજ ને accept કરી કરી શક્તી નથી.. એને તો એક મિત્ર જ દેખાઈ છેં. પછી એક દિવસ બંને એ મળવાનું નક્કી કર્યું, કે મલવાથી કદાચ એકબીજાની એકબીજા માટે ની સાચી લાગણી નો અનુભવ થઈ શકે..એટલે આટલા સારા પ્રેમપૂૂવાંક ના આમંત્રણ ને બંને માથી એક પણ નકારી શક્યયા નહિિ..એક દિવસ મળવાનું plan કર્યું, આમ તો ઘણી વાાર મળવાંનું થતું હોય છે, પરંતુ એકબીજા માટે નીી feelings જાણ્યા ને સમજ્યા પછી મલવાનું એક અલગ એહસાસ ની અનુભતી કરાવી રહ્યું હતું..એ એકબીજાને મળવાની, જાણવાની આતુરતા સમય ને લંબાવી રહી હતી, ને અચાનક એકબીજાની સામે આવ્યા પછી તો જણે સમય ત્યાં નો ત્યાં જ સ્ત્બધ થઈ ગયો હોય એમ લાગવા લાાગ્યું હતું. નજર કંઇક અલગ જ બોલવા મથતી હતી, શબ્દો કંઇક અલગ જ વિચારતા હતા, એજ અસમજસ ને ગડમથલ સાથે ની પેહલી મૂલાકાત હતી. એ સ્પર્શ નો પહેલ એહસાસ જાણે વીજળી ના ઝટકા જેવોો લાગતો હતો.જાણે પોોતે પોતે રહ્યા ના હોય એવી મુુંજવણ માં , નાની નાની નોકજોક , હાસ્ય, વાતચીત, ને પ્રેમ ના એકરાર સાથે એ મુુલાકાત નો સમય પૂરો થયો.. દુર જવું દુુખ દયી હતું પણ સાથે મજબૂૂરી ને સમય મર્યાદા પણ હતી..આ મુલાકત તોો જાણે નવા જીવન ની શરૂૂૂઆત જેેવી લાગતી હતો.. મળ્યાાં ના સ્મરણ દિલ માં ગુજયાં કરતાં હતાં.. તારો પ્રેમ, એહસાસ, સાનિિિધ્ય, તરંગો, જીવતર ,યાદો, અંંતર ની jankna આવું તો હૂઁ હરપળ અનુુુભવુ છું.તું મને સમપુર્ણ માંની ચુકી છે, પણ હું તો તારા વગર અધૂરો છું એનું શું?? ને હવે જ્યારે મળીશું તયારે પૂર્ણતા પણ ઓછી પડે એવું મિલન થશે આપણું.. "" ના તું નથી મારી રુકમની કે નથી મારી રાધા તું તો મારી મીરાં છે......... શુ થશે આગલ પવન ને સમીરા ની life માંં??શુ આવશે આગળ આ મુલાકાત નું પરિણામ?? ‹ પાછળનું પ્રકરણસ્નેહ બંધન...અનોખું ને અતૂટ - 1 Download Our App