The Game of 13 book and story is written by P R TRIVEDI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Game of 13 is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
The Game of 13 - નવલકથા
P R TRIVEDI
દ્વારા
ગુજરાતી રોમાંચક
'' THE GAME OF 13 '' અંક 1 પીસલેન્ડ શહેરમાં આપનું સ્વાગત છે. આ શહેર તેના નામ મુજબ શાંત છે તથા તેની સુંદરતા પણ અનેરી છે, બારેમાસ વહેતી રેવીન્યન નદી તેની સુંદરતા માં વધારો કરે છે.હાલમાં વર્ષાઋતુ પૂરબહારમાં છે. અત્યારે સમી સાંજ ના સમયે આવતો સુંદર વરસાદ શહેર ના રસ્તાઓ ને જાણે ધીમી-ધારે નવડાવી રહ્યો છે. વરસતા વરસાદ ને કારણે ઝાડ-પાન બાગ-બગીચા જાણે પોતાની મસ્તીમાં મસ્ત બની જુમી રહ્યા છે તથા રેવીન્યન નદી નો પ્રવાહ પણ મદમસ્ત બની ને વહી રહ્યો છે. પીસલેન્ડ શહેરના આકાશમાંથી વાદળ થી ઢંકાયેલા સૂર્યનારાયણ ધીમે-ધીમે વિદાય લઇ રહ્યા છે અને ચંદ્રમા પોતાના વારા ની રાહ
'' THE GAME OF 13 '' અંક 1 પીસલેન્ડ શહેરમાં આપનું સ્વાગત છે. આ શહેર તેના નામ મુજબ શાંત છે તથા તેની સુંદરતા પણ અનેરી છે, બારેમાસ વહેતી રેવીન્યન નદી તેની સુંદરતા માં વધારો કરે છે.હાલમાં વર્ષાઋતુ પૂરબહારમાં ...વધુ વાંચોઅત્યારે સમી સાંજ ના સમયે આવતો સુંદર વરસાદ શહેર ના રસ્તાઓ ને જાણે ધીમી-ધારે નવડાવી રહ્યો છે. વરસતા વરસાદ ને કારણે ઝાડ-પાન બાગ-બગીચા જાણે પોતાની મસ્તીમાં મસ્ત બની જુમી રહ્યા છે તથા રેવીન્યન નદી નો પ્રવાહ પણ મદમસ્ત બની ને વહી રહ્યો છે. પીસલેન્ડ શહેરના આકાશમાંથી વાદળ થી ઢંકાયેલા સૂર્યનારાયણ ધીમે-ધીમે વિદાય લઇ રહ્યા છે અને ચંદ્રમા પોતાના વારા ની રાહ
" THE GAME OF 13 " અંક-2 ઇન્સ્પેક્ટર રૂટ ને ફોન આવ્યો તેને થોડી ક્ષણો જ વીતી હતી કે ત્યાંતો ફરી ટેલિફોન ની રીંગે ઇન્સ્પેક્ટર રુટ ને બોલાવ્યા. રૂટે ફોન ઉપાડ્યો તો સામે થી એક સજ્જને જણાવ્યું કે સિટી ...વધુ વાંચોપાસે, બંગલૉ નં.6 માં એક વ્યક્તિ ની હત્યા થઇ છે.ઇન્સ્પેક્ટર રૂટે તે વ્યક્તિ નો આભાર માની ને ફોન મુકયો અને આદત મુજબ તેની મોંઘી ઘડીયાળમાં સમય જોયો, સમય સાંજ ના 7:02 નો થયો હતો.આ ઘટના ની શરૂઆત સાથે જ પીસલેન્ડ ની શાંતિને જાણે કોઈક ની નજર લાગી હતી.ઇન્સ્પેક્ટર રૂટ ત્રણ કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટર સાથે ક્રાઇમ પોઈન્ટ જવા રવાના થયો.
છેલ્લા અમુક કલાકો માં બનેલા બનાવો થી રીત થોડો ચિંતિંત હતો.રૂટ ના મન માં ઘણા પ્રશ્નો હતા.આ બધા પ્રશ્નો ને મનમાં સંગ્રહીને રૂટ તેના પોલીસ સ્ટેશને પાછો ફર્યો.રૂટ જયારે તેના પોલીસ સ્ટેશને પાછો આવ્યો ત્યારે ઘડિયાળ રાત ના ૧૦:૩૦ ...વધુ વાંચોતૈયાર હતી.આજે રૂટ માટે જાણે પોલીસ સ્ટેશનના મેઈન ગેટથી તેની કેબીન સુધીનું અંતર ખુબ વધી ગયું હતું.તે ધીમે ધીમે તેની મેજ પાસે આવ્યો અને તેની શોભ માં વધારો કરતી પોલીસની કેપ તથા જનતાની સુરક્ષા માટે નો પોલીસ દંડ ટેબલ પર મુક્યો અને થયેલી હત્યા ઓ વિષે ઝીણવટ થી વિચાર કરવા લાગ્યો.લગભગ 11:30 વાગ્યે રૂટ તેના ઘરે જવા રવાના થયો .ઘરે
અંક 4 પીસલેન્ડ માં આટલા વર્ષો થી શાંતિ હોવાને કારણે પોલીસ ની અક્કલ ને ખાસો કાટ લાગી ગયો હતો પણ રુટ ના ચક્રો હવે ગતિમાન થયા હતા. તેણે આજુબાજુ ના તમામ રહેણાંક, દુકાનદાર વગેરેને પૂછતાછ શરુ કરી જે દરમિયાન ...વધુ વાંચોએક આંચકો લાગે તેવી જાણ થઈ. તેને ખબર પડી પ્રથમ ત્રણ હત્યા માં એ વ્યક્તિ ગુમ છે જેણે પોલીસ ને ઘટનાની જાણ કરી છે, પરંતુ છેલ્લા એલન પર થયેલા હુમલા માં એ માણસ હાજર હતો જેણે પોલીસ ને સંપર્ક કર્યો હતો. તે વ્યક્તિ એક ગ્રોસરી શોપ નો માલિક હતો. કે જેની શોપ એલન ના ઘર પાસે હતી. રુટે તે વ્યક્તિ