Lucky Stone book and story is written by Jay Dharaiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lucky Stone is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લક્કી પથ્થર - નવલકથા
Jay Dharaiya
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
વિનય અને અજય કાંઈ બોલતા નથી કારણ કે નિધિ વિજય અને અજય ની સગી બહેન જ છે. વિનય નિધિ નો આભાર માને છે ને કહે છે કે, નિધિ થેન્ક યૂ મારી હેલ્પ કરવા માટે અને નિધિ જવાબ માં ખાલી હસે છે અને ત્યાંથી દોડીને જતી રહે છે. સ્કુલ છૂટવાનો સમય થાય છે વિનય તેની સાયકલ ઉપર ઘરે જવા નીકળે છે અને વિજય અને અજય તેની KTM બાઇક માં પોતાનો રોફ જમાવતા સ્કૂલમાં બધા વરચેથી પસાર થાય છે. અને નિધિ પણ તેના ડ્રાઇવર સાથે તેની જીપ કમપસ માં નીકળી જાય છે. હજુ વિનય થોડોક નદી કિનારાના રોડ ઉપર પહોંચ્યો હોય છે કે તરત જ વિજયઅને અજય વિનયનો
વિનય અને અજય કાંઈ બોલતા નથી કારણ કે નિધિ વિજય અને અજય ની સગી બહેન જ છે. વિનય નિધિ નો આભાર માને છે ને કહે છે કે, નિધિ થેન્ક યૂ મારી હેલ્પ કરવા માટે અને નિધિ જવાબ માં ખાલી ...વધુ વાંચોછે અને ત્યાંથી દોડીને જતી રહે છે. સ્કુલ છૂટવાનો સમય થાય છે વિનય તેની સાયકલ ઉપર ઘરે જવા નીકળે છે અને વિજય અને અજય તેની KTM બાઇક માં પોતાનો રોફ જમાવતા સ્કૂલમાં બધા વરચેથી પસાર થાય છે. અને નિધિ પણ તેના ડ્રાઇવર સાથે તેની જીપ કમપસ માં નીકળી જાય છે. હજુ વિનય થોડોક નદી કિનારાના રોડ ઉપર પહોંચ્યો હોય છે કે તરત જ વિજયઅને અજય વિનયનો
હવે વિનય એકદમ ખુશ રહેવા લાગે છે અને આ લક્કી પથ્થર થી તેની જીંદગી એકદમ લક્કી બની જાય છે થોડાક મહિના પછી વિનયની બોર્ડ ની પરીક્ષા હોય છે અને આ પરીક્ષા માં પણ તે સારા માર્કે પાસ થાય છે ...વધુ વાંચોજોતજોતામાં વિનય 25 વર્ષ નો થઈ જાય છે અને એક નકામા વિનયથી કામદાર અને નામદાર અને પૈસાદાર વિનય બની જાય છે માત્ર 25 વર્ષ ની ઉંમરે તે અક્ષય પારેખના બિઝનેસ ને ઓવરટેક કરી લે છે અને અક્ષય પારેખ તેની છોકરી નિધિ જે પહેલેથી વિનયની બહેનપણી હતી તેની સાથે લગ્ન કરાવી દે છે 26 વર્ષે વિનય ને ત્યાં 1 છોકરો પણ થઈ જાય છે અને તે એસઆરામ ની જીંદગી જીવવા લાગે છે.વિનયને તો લોકો સ્પીચ આપવા માટે બોલાવવા લાગે છે ને જ્યારે વિનયને કોઈ પૂછે કે...
મિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે વિનય એકદમ દુઃખી રહેવા લાગે છે,નિધિ પણ હવે તેના ઘરે જતી રહે છે અને પેલો પથ્થર પણ ઘસાઈને ખતમ થઈ જાય છે.....ચાલો હવે આગળ જોઈએ કે શું થાય છે વિનય સાથે.. ...વધુ વાંચો હવે વિનય પાસે કાઈ વધ્યું હોતું નથી વિનય સાવ એકલો પડી જાય છે અને હવે તેના મનમાં એક જ વિચાર આવે છે, આપઘાતનો તે આપઘાત કરવાનું વિચારે છે અને પાછો ત્યાં જાય છે જ્યાં 8 વર્ષ પહેલા ગયો હતો નદી કિનારાના રોડ પર અને ત્યાં નદી કિનારે માં પડી જાય છે પણ આ વખતે કાંઈ અલગ જ