Anami book and story is written by Dipti N in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Anami is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અનામી - નવલકથા
Dipti N
દ્વારા
ગુજરાતી વાર્તા
અરે ઓ બેન જી, યે આપકા બેગ યહાં સે લેલો ગી, તો મેં બેઠ શકું? સાંભળતા જ મારી આંખ ખુલી ગઈ અને હું વિચારવા લાગી કે હું ભાગીને ટ્રેનમાં તો બેસી ગઈ પણ હું ક્યાં પહોંચી જઈશ?? મને કંઈ ખબર નથી, હું ક્યાં છું ? હું કંઈ યાદ કરવા નથી માંગતી. બસ બધુ ભૂલી જવા માગુ છું આજ સુધી મેં જે કંઈ સારૂ ખરાબ ભોગવ્યુ એ બધું જ મારી એક ભૂલ કે ભૂલો ને કારણે છે, વિચાર મા જ હતી ત્યાં જ ટ્રેન ની એક જોરદાર બ્રેક વાગી અને પોતાની જ સીટ પર જાણે સુઈ જ ગઈ હોય એમ પડી,
અરે ઓ બેન જી, યે આપકા બેગ યહાં સે લેલો ગી, તો મેં બેઠ શકું? સાંભળતા જ મારી આંખ ખુલી ગઈ અને હું વિચારવા લાગી કે હું ભાગીને ટ્રેનમાં તો બેસી ગઈ પણ હું ક્યાં પહોંચી જઈશ?? મને કંઈ ...વધુ વાંચોનથી, હું ક્યાં છું ? હું કંઈ યાદ કરવા નથી માંગતી. બસ બધુ ભૂલી જવા માગુ છું આજ સુધી મેં જે કંઈ સારૂ ખરાબ ભોગવ્યુ એ બધું જ મારી એક ભૂલ કે ભૂલો ને કારણે છે, વિચાર મા જ હતી ત્યાં જ ટ્રેન ની એક જોરદાર બ્રેક વાગી અને પોતાની જ સીટ પર જાણે સુઈ જ ગઈ હોય એમ પડી,
પણ હા ,ભગવાને એક કૃપા કરી હતી, કે દેખાવમાં હું ફાવી ગઈ હતી, મારી ભૂરી આંખો હતી, એકદમ વાંકડિયા કમર સુધીના વાળ, ઊંચાઈમાં લાંબી, હાથ અને પગ પણ લાંબા અને પાતળા, અને સપ્રમાણ કહી શકાય તેવો બાંધો, ...વધુ વાંચોનિશી કે મુગ્ધા મારી જેવા ન હતા, મારા દાદી તો મારી મમ્મી ને કોઈ વાર કહેતા કે તારી આ "વાવણી"ને કોઈ લણી ન જાય!જો જે આ તારૂ ""ચીંથરે વીંટ્યું રતન છે ""! પહેલા તો આ વાતની બહુ ખબર ન પડતી,પણ જેમ - જેમ શરીર પર ૧૬મું પગલું પડતુ ગયુ, ત્યાં ઘણી ખરી કળિઓ મગજમાં મહેકવા મંડી, હું દસમા ધોરણમાં સારા માર્ક લાવી પાસ
સંજના એ મને પણ પોતાની ઘરે બોલાવી આથી હું મમ્મી ની રજા લઇને શનિવારે સાંજે સંજના ની ઘરે ગઈ અને આખી સાંજ ત્યાં રોકાઈ સંજના ના મમ્મી પપ્પા અને નવ્યા સાથે ખૂબ મજા આવી બીજા દિવસે રવિવારે પણ ...વધુ વાંચોઆવવાનો આગ્રહ કર્યો આથી હું ફરી ત્યાં ગઈ ઘરે જતાં જ નવ્યા અને સંજના બજારમાં કંઈક લેવા માટે ગયા હતા અને તેના મમ્મી રસોડા માં હતા. હું સંજના ના રૂમમાં કંઈક વાચતી હતી ,બરાબર તે જ વખતે નીવ જીજુ ત્યાં આવ્યા અને મને જોતા રહી ગયા,તેણે હાઈ કહી ને મારી સાથે હાથ મિલાવ્યો પણ જેટલો જલદી હાથ પકડ્યો આટલો જલદી છોડ્યો
મને સ્કૂલમાં નોકરી મળીને હવે ભણવાનુ છોડી દીધું હતું. અંકુરના ફોન રેગ્યુલર આવતા મને એમ હતું કે અંકુર માની જશે, મને મનાવશે પણ એવું ન થયું મેં સંજના ને પણ આ વાત કરી તે ...વધુ વાંચોપડી ગઈ કે કેમ આવું ? નોકરી કરીએ તો સારુ ને મદદ ની જરૂર નથી તો ટાઈમ તો પાસ થાય કેમ અંકુરે આવું કર્યું હું તેને સમજાવું ? પણ મેં ના કહી કે ના અમને અમારા નિર્ણય જાતે લેવા દે. અંકુર તેના મેડિકલમાં ઇન્ટનૅશીપ સુધી પહોંચી ગયો હતો અને બસ તેને ક્લિનક કરવાની જ વાર હતી. તે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનશે સાથે આકાંક્ષા અગ્રાવત કરીને
આબુ મા પ્રેમ મારી નજીક આવવાનો એક પણ મોકો મુક્તો નહીં, આ વસ્તુ મારા ધ્યાનમાં હતી જ. હું તેમાં ક્યાંક અંકુર શોધતી હતી. મારા મનના લગભગ દરેક ખૂણામાં અંકુરની છબી અકબંધ હતી. મેં પ્રેમ ને ચોખ્ખું કહી દીધું હતું ...વધુ વાંચોહું કોઈ ના પ્રેમમાં હતી પરંતુ નિષ્ફળ થતાં હું શીખી નથી આથી તે પચાવી નહી શકી. પ્રેમ ને મારી દરેક વાત મંજૂર હતી જ્યારે અમે પાછા આવતા હતા ત્યારે પ્રેમે મને માત્ર એટલી જ વાત કરી, મને તારી દરેક શરત મંજૂર છે પણ મને બસ માત્ર તું જોઈએ..આમ પાછા ફરીને મેં અંકુરની માત્ર એક ઝલક જોવા માટે તેને ફોન લગાવ્યો