Devapriya book and story is written by Kaushik Dave in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Devapriya is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દેવપ્રિયા - નવલકથા
Kaushik Dave
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
" દેવપ્રિયા "દેવપ્રિયા" ( ભાગ-૧) ( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે પોતાની " માં " ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ફેન્ટસી ,ભગવત ભક્ત અને રહસ્ય રોમાંચ ની છે.જે આપને પસંદ પડશે.) સવાર સવારમાં ભાર્ગવ નર્મદા નદીમાં સ્નાન કરી ને પોતાની સાયકલ પર ઘરે જતો હોય છે. મનમાં ઈશ્વર નું સ્મરણ કરતો હોય છે.ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય..એજ વખતે ભાર્ગવના મોબાઈલમાં રીંગ વાગી.. જોયું તો એની કોલેજની મિત્ર ઝંખના નો ફોન
" દેવપ્રિયા ""દેવપ્રિયા" ( ભાગ-૧) ( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે પોતાની " માં " ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ફેન્ટસી ,ભગવત ભક્ત ...વધુ વાંચોરહસ્ય રોમાંચ ની છે.જે આપને પસંદ પડશે.) સવાર સવારમાં ભાર્ગવ નર્મદા નદીમાં સ્નાન કરી ને પોતાની સાયકલ પર ઘરે જતો હોય છે. મનમાં ઈશ્વર નું સ્મરણ કરતો હોય છે.ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય, ઓમ્ નમઃ શિવાય..એજ વખતે ભાર્ગવના મોબાઈલમાં રીંગ વાગી.. જોયું તો એની કોલેજની મિત્ર ઝંખના નો ફોન
" દેવપ્રિયા "" દેવપ્રિયા " ( ભાગ-૨) ( આ વાર્તા એક કર્તવ્ય પરાયણ અને આજ્ઞાંકિત યુવાન ની છે.જે પોતાની માં ની વાત માનતો હોય છે.અને ભગવાન પર વિશ્વાસ રાખતો હોય છે.આ વાર્તા એક પ્રેમ કહાની,ભગવત ભક્ત અને રહસ્ય ...વધુ વાંચોની છે.જે આપને પસંદ પડશે.) ભાગ૧ માં જોયું કે સાથે કોલેજમાં ભણતા ભાર્ગવ અને ઝંખના એક બીજા ને પસંદ કરતા હોય છે.. અને ઝંખના ના ઘરે મુંબઈ થી મહેમાન આવવાના હોય છે.ભાર્ગવને પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા જવાનું હોય છે..હવે આગળ...ઝંખના ભાર્ગવને કહે છે," ભાર્ગવ,કાલે હું કોલેજ આવી શકવાની નથી.". "કેમ.કેમ?"
" દેવપ્રિયા " ( ભાગ -૩) ભાગ-૨ માં આપણે જોયું કે ઝંખના ને જોવા માટે મુંબઈ થી છોકરો આવવાનો હોય છે.અને ભાર્ગવ પોતાની 'માં' ની વાત માની ને પાવાગઢ દર્શન કરવા જવાનો હોય છે..પણ પાવાગઢ પહોંચતા મોડું થાય છે... ...વધુ વાંચોહવે આગળ....ભાર્ગવ ને પાવાગઢની તળેટી એ પહોંચતા મોડું થાય છે.. આકાશમાં થોડા થોડા વાદળો દેખાતા હોય છે.. ભાર્ગવ ને લાગે છે કે કદાચ સાંજ સુધીમાં વરસાદ પડશે તો...મારે હવે ઝડપથી પાવાગઢ ચઢી ને માં મહાકાળી ના દર્શન કરવા પડશે.ભાર્ગવે લીંબુ પાની પીધું..આને પાવાગઢ ની તળેટીથી 'માં મહાકાળી' ના દર્શન કરવા ચાલવા માંડ્યો.વાતાવરણ થોડું સારું હતું..હાશ...અવર જવર પણ આજે ઓછી દેખાય છે. દર્શન સરસ
" દેવપ્રિયા " ( ભાગ-૪) દેવપ્રિયા " ભાગ -૩ માં જોયું કે ભરૂચ પાસેના ગામમાં રહેતો કોલેજીયન યુવાન ભાર્ગવ પોતાની મમ્મી ની માનતા પુરી કરવા માટે પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા જાય છે. પાવાગઢ પર એક અપંગ, કુરૂપ ...વધુ વાંચોશ્યામા નામની યુવતી મદદ માંગતી હોય છે.ભાર્ગવને દયા આવે છે... હવે આગળ...શ્યામા:-" હે યુવાન હું કુરૂપ છું.મારા શરીરની વાસ તું સહન કરી શકીશ નહીં...ધીરે ધીરે માતાજી ના દર્શન કરવા જઈશ. લોકો તારી ફજેતી કરશે..કદાચ તને કોઈ રોગ પણ થઈ શકે." આ સાંભળી ને ભાર્ગવ બોલ્યો,:-" હે શ્યામ સુંદરી..મારી મમ્મીએ મને સારા સંસ્કાર આપેલા છે.જરૂરિયાત ,અપંગ અને અનાથ ને મદદ કરવી..મારી
" દેવપ્રિયા "( ભાગ-૫) દેવપ્રિયા ભાગ -૪ માં આપણે જોયું કે યુવાન ભાર્ગવ પાવાગઢ પર એક કુરૂપ શ્યામા ને દર્શન કરાવવા મદદ કરે છે.એને ઉંચકી ને દર્શન કરવા જાય છે. હવે આગળ.... કુરૂપ શ્યામા વિચારે છે કે આવો સેવાભાવી ...વધુ વાંચોસોહામણો ,ફુટડો યુવાન જો મારો જીવનસાથી બને...તો...તો.... મને લાગેલો શ્રાપ કદાચ થોડા સમયમાં પુરો થાયે..પણ ખરો... તો...તો.. હું આ યુવાન ની જીવનભર સેવા કરીશ.... થોડીવારમાં ભાર્ગવ એ કુરૂપ શ્યામાને ઉંચકી ને મંદિરના પગથીયા ચડવાના શરૂ કરે છે. હવે શ્યામા નું વજન લાગતું નથી. તેમજ એના શરીરમાં થી પણ ગંધ આવતી નથી. ભાર્ગવ વિચારે છે કે આ મહાકાળી માતાજી ની કૃપા