Parda Paachhadna Kalakar book and story is written by MILIND MAJMUDAR in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Parda Paachhadna Kalakar is also popular in બાયોગ્રાફી in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પડદા પાછળના કલાકાર - નવલકથા
MILIND MAJMUDAR
દ્વારા
ગુજરાતી બાયોગ્રાફી
પડદા પાછળના 'કલાકાર' અજિત ડોવાલ: એક ઝલક જૂઠું બોલે છે, સ્વાંગ રચે છે,કાવાદાવા કરે છે , ષડયંત્રો ઘડે છે છતાં પણ સન્માનીય છે -કોણ ? બાળકોના ઉખાણાં જેવા આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે -જાસૂસો.કોઈ પણ યુદ્ધ એ મેદાનથી મેજ સુધીની યાત્રા છે. સંઘર્ષની શરૂઆત મેદાન પર થાય છે તો અંત મંત્રણાના મેજ પર. યુદ્ધ દરમ્યાંન માનવીય દ્રષ્ટિકોણનો સદંતર અભાવ હિરોશિમા અને નાગાસાકીનું સર્જન ( હકીકતમાં તો વિસર્જન ) કરે છે. માત્ર શાંતિ અને ભાઈચારાના દીવાસ્વપ્નો ભારત પર ચીનનું આક્રમણ નોતરી લાવે છે .રાષ્ટ્રની સુરક્ષા માટે માનવતા કરતા સતર્કતા
પડદા પાછળના 'કલાકાર' અજિત ડોવાલ: એક ઝલક જૂઠું બોલે છે, સ્વાંગ રચે છે,કાવાદાવા કરે છે , ષડયંત્રો ઘડે છે છતાં પણ સન્માનીય છે -કોણ ? બાળકોના ...વધુ વાંચોજેવા આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે -જાસૂસો.કોઈ પણ યુદ્ધ એ મેદાનથી મેજ સુધીની યાત્રા છે. સંઘર્ષની શરૂઆત મેદાન પર થાય છે તો અંત મંત્રણાના મેજ પર. યુદ્ધ દરમ્યાંન માનવીય દ્રષ્ટિકોણનો સદંતર અભાવ હિરોશિમા અને નાગાસાકીનું સર્જન ( હકીકતમાં તો વિસર્જન ) કરે છે. માત્ર શાંતિ અને ભાઈચારાના દીવાસ્વપ્નો ભારત પર ચીનનું આક્રમણ નોતરી લાવે છે .રાષ્ટ્રની સુરક્ષા માટે માનવતા કરતા સતર્કતા
એક સજ્જન જાસૂસ : રામેશ્વરનાથ કાઓએનું અસ્તિત્વ છે છતાં પણ નથી અને નથી છતાં પણ છે.વાત છે દિલ્હીના લોદી રોડ પર આવેલી એક ઇમારતની - આ ઇમારત પર કોઈ જ નેમ પ્લેટ નથી, છતાં પણ ભારતની વિશ્વમા રાજકીય ...વધુ વાંચોજાળવી રાખવા આ મકાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.વૈશ્વિક રાજકારણ તથા દુશ્મન દેશોની લશ્કરી ગતિવિધિઓ પર નજર રાખવા તથા તેનો અહેવાલ સીધો જ પ્રધાનમંત્રીને આપતા આ સરકારી વિભાગનું નામ છે R AW.1962મા ચીન સાથેના સંઘર્ષમાં મળેલી કારમી હાર તથા 1965ના પાકિસ્તાન વિરુદ્દના જંગમાં પડેલી કેટલીક મુશ્કેલીઓના પગલે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જાસૂસી તંત્રને બે
રંગમંચથી કારાગાર સુધી: રવિન્દ્ર કૌશિકશ્રી ગંગાનગર રાજસ્થાન મરુભૂમિથી ઘેરાયેલા આ નગરના ટાઉનહૉલમાં કોઈકનાટક ચાલી રહ્યું હતું. ચીનના લશ્કરના હાથે જીવિત પકડાયેલા એક ભારતીય મેજર કોઈ પણ ગુપ્ત બાતમી આપવાનો સાફ ઇન્કાર કરી દે છે.કલાકારની સંવાદ બોલવાની છતાં તથા ...વધુ વાંચોપ્રેક્ષકોને સ્પર્શી જાય છે.( અભિનયમાં ગળાડૂબ એ કલાકારને કદાચ કલ્પના પણ નહોતી કે રંગમંચ પર રજુ કરેલો એ પ્રસન્ગ લગભગ એ જ સ્વરૂપે એની જિંદગીમાં પણ આવશે) સભાગૃહ ચિક્કાર હતું.થોડા વર્ષો પૂર્વે ખેલાયેલો ભારતચીનનો રણસંગ્રામ હજી સહુના સ્મૃતિપટ પાર તાજો હતો.મર્યાદિત પુરવઠા અને અમર્યાદિત જોશ સાથે ખેલાયેલો એ જંગ પ્રેક્ષકોની આંખો ભીની કરવા માટે પૂરતો હતો.દર્શકો જયારે કલા અને કલાકારો સાથે તાદાત્મ્ય
કાશ્મિરસિંગ અંધકારયાત્રા : માતૃભૂમિ માટે 2008, વાઘા અટારી બોર્ડર. લાહોર 28 કિલોમીટર અને અમૃતસર 27 કિલોમીટર. રેડક્લિફ નામના અંગ્રેજ ઓફિસરે 1947માં દોરેલી સરહદરેખા આ બંને ગામોની મધ્યમાંથી પસાર થાય છે. હૈયેહૈયું ભીંસાય એટલી જનમેદની હાજર છે. 'વંદેમાતરમ ' ...વધુ વાંચો'ભારતમાતાકી જય' ના નારાથી વાતાવરણ ગુંજી રહ્યું છે.ત્યાં હાજર લશ્કરના જવાનો ટોળાને નિયંત્રિત કરી રહ્યા છે. પાર્કિંગ એરિયા નાના-મોટા વાહનો થી ભરાઈ ગયો છે. દરેક વખતે સૂર્યાસ્ત સમયે ‘બિટિંગ રિટ્રીટ’ તરીકે ઓળખાતી પરેડ અહીંનું પ્રમુખ આકર્ષણ છે.૧૯૬૫થી નિયમિત રીતે ચાલી આવતી આ પરેડમાં બંને દેશના સૈનિકો ‘ગુસ માર્ચિન્ગ’ તરીકે ઓળખાતી કવાયત કરે છે. જેમાં તેઓ પોતાના બંને પગ માથા સુધી ઊંચા લાવે છે.
વિનોદ સાહની : એક ગુપ્તચર જેમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યોઓગસ્ટ 1977,જમ્મુ ના મુખ્ય માર્ગ પર એક ટેક્સી દોડી રહી છે. સ્પીકરમાંથી વાગતા ગીતો સાથે ડ્રાઇવર ક્યારેક ગણગણે છે. ટેક્સીની રફતાર બતાવે છે કે ડ્રાઈવર અનુભવી છે. ...વધુ વાંચોસીટ પર બેઠેલા બે આધેડ વયના પુરુષો એની સાથે વચ્ચે વચ્ચે થોડી વાતો કરી લે છે. જમ્મુ ની લોકલ ટ્રીપ પર નીકળેલા બંને પુરુષો અંદરોઅંદર પણ પ્રમાણમાં ઓછી વાતો કરે છે. મોટા ભાગનો સમય બારી બહાર પસાર થતાં દૃશ્ય જોવામાં જ વીતે છે. ડ્રાઈવરને ખુશી એ વાતની છે કે બંને પેસેન્જરો કોઇપણ સ્થળે વધુ સમય લેતા નથી. બાહુ ફોર્ટ , મુબારક મંડી મહેલ,