Viral Tasvir book and story is written by આર્યન પરમાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Viral Tasvir is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વાયરલ તસ્વીર - નવલકથા
આર્યન પરમાર
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
કહેવાય છે કે દુનિયામાં જ્યા દેખાઈ આવતી દુનિયા છે તે જ પ્રકારે એક એવી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી પણ છે તેનો અનુભવ ઘણા લોકોને જોવા મળે છે. જે વ્યક્તિઓ એ અનુભવ્યું છે તે માને છે જેણે આ ચમત્કાર જોયો નથી તે નથી માનતો, આપણી સ્ટોરીની નાયિકા એ જ્યા સુધી આ જોયું નહોતું ત્યાં સુધી એ નહોતી માનતી પણ જ્યારે અનુભવ્યું અને સમક્ષ દેખ્યું ત્યારબાદ તે માનતી થઈ અને તે પોતાની સાથે જે એક ખૂબ જ હોરર અનુભવ રહ્યો તે તમારી સમક્ષ રજુ કરી રહી છે તો તૈયાર થઈ જાવ આપ 'અનામિકા' ની વાયરલ તસ્વીર
કહેવાય છે કે દુનિયામાં જ્યા દેખાઈ આવતી દુનિયા છે તે જ પ્રકારે એક એવી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી પણ છે તેનો અનુભવ ઘણા લોકોને જોવા મળે છે. જે વ્યક્તિઓ એ અનુભવ્યું છે ...વધુ વાંચોમાને છે જેણે આ ચમત્કાર જોયો નથી તે નથી માનતો, આપણી સ્ટોરીની નાયિકા એ જ્યા સુધી આ જોયું નહોતું ત્યાં સુધી એ નહોતી માનતી પણ જ્યારે અનુભવ્યું અને સમક્ષ દેખ્યું ત્યારબાદ તે માનતી થઈ અને તે પોતાની સાથે જે એક ખૂબ જ હોરર અનુભવ રહ્યો તે તમારી સમક્ષ રજુ કરી રહી છે તો તૈયાર થઈ જાવ આપ 'અનામિકા' ની વાયરલ તસ્વીર
સલોનીએ નક્કી કરેલો બ્રાઇડલ લુક આર્ટિસ્ટ દ્વારા રેડી કરી દેવામાં આવ્યો. આય હાય મેરી જાન, ચલ ફોન ઉઠા ઔર લગા કોલ જીજાજી કો. નેહાએ ફોન ઉઠાવ્યો અને વીડિયો કોલ જોડ્યો પ્રશાંત જોડે, શુ કરો છો?? કઈ નહિ વિચારતો હતો ...વધુ વાંચોવિશે સામેથી પ્રશાંત એ જવાબ આપ્યો. ઓહો મારા વિશે !!! આ ક્યારે થયું? બસ હમણાં જ.મતલબ નેહા એ પૂછ્યું, Means હમણાં જ વિચાર આવ્યો કે તું શું કરતી હોઈશ તારી પાસે કોઈ છે નહીં તો,અરે જીજુ એમ કેમ બોલો છો?? બે કપલની વાતોમાં વચ્ચે અનામિકા આવી અને સુર પૂર્યો.શુ કહેવા માંગો છો તમે કે અમારી દોસ્તી કાચી છે અરે એક
અનિની મમ્મીએ પાછળ જોયું,પાછળ અનિ સુઈ રહી હતી અને તેના આખા શરીર પર બ્લેન્કેટ ઓઢેલુ હતું. થોડા સમય માટે સ્તબ્ધ થઇ ગયેલી અનિની મમ્મીને પોતાના કાન પર શક થયો. મેં શુ સાંભળ્યું ? મારો હાથ કોણે પકડ્યો?? અનિ તો ...વધુ વાંચોરહી છે? હહહ....અઅઅઅઅ....હહહઃહઃહ સાંસ ધીમી ગતિએ ફુલવા લાગી રહ્યા હતા તેમના ત્યાં જ વાસણના પડવાના અવાજ પછી મ્યાઉ....મ્યાઉ અવાજ આવ્યો. ઉભી રે તું આજે તો તને નહિ જ છોડું. *** ડોકટર ડોકટર...Its Emergency Please રુદ્ર ઝડપથી બોલી રહ્યો હતો. તમે ઓપીડીમાં જાઓ પેશન્ટને જલ્દીથી લઈ જાવ નર્સ હું આવું છું ડોકટર એ કહ્યું,બહાર ઉભેલ રુદ્ર, શુ નામ છે પેશન્ટ નું?અનામિકા
તે દિવસો યાદ કરી રહેલી અનિની મમ્મી આ બધું અનિના હાથને પકડીને યાદ કરી રહી હતી.ડોકટર કોઈ તો ઈલાજ હશે ને?? સોરી પણ હવે ફક્ત ભગવાન પર ભરોસો રાખવો પડશે ક્યારેક કોઈક કેસમાં વ્યક્તિનો અવાજ તે જ દિવસે પાછો ...વધુ વાંચોજતો હોય છે તો ક્યારેક વર્ષો વીતી જતા હોય છે. હવે અનિ અને તેના બન્ને મિત્રો રુદ્ર અને સલોની પાસે ભગવાન પાસે દુઆ કરવા સિવાય બીજું કશું હતું નહીં. ****લે બેટા !! આ તારી કોફી,કિચનમાથી હમણાં જ કોફી બનાવીને લઈ આવેલી અનિની મમ્મી ચાહ તેમની દીકરીને આપે છે. અનિ ?? બેઠા ઉઠ.ઓઢેલું બ્લેન્કેટ કાઢીને તેની મમ્મી તેને કહે છે,જા
જો અનિ સાંભળ હું અને સલોની સાંજે આવીએ આપણે પછી તને ખબર છે ને ક્યાં જવાનું છે.અનિએ અજીબ એક્સપ્રેશન આપ્યા જેમ કે એને કઈ જ ખબર નહોતી.ચલ હવે તું ભૂલી ગઈ લાગે આપણે આજે કેફે જવાનું છે સાંજે ...વધુ વાંચોખબર નથી નક્કી કર્યું તું આપણે??સલોની પણ અજીબ નજરથી જોઈ રહી હતી કે આ રુદલો આજે કહેવા શુ માંગે છે આખરે !!ક્યાં જવાનું શુ જવાનું કશું સમજાય એમ નહોતું પણ હા વિશ્વાસ બન્નેને હતો કે રુદ્ર કઈ કરતો હશે તો ચોક્કસ એણે કઈક તો વિચાર્યું જ હશે.ઓ ફટાકી ચલ ઉભી થા આપણે મોડું થશે અને હા આજે મારુ જયુપીટર તારે