Bhakt ke bhagidar book and story is written by Viral Chauhan Aarzu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhakt ke bhagidar is also popular in આધ્યાત્મિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભક્ત કે ભાગીદાર - નવલકથા
Viral Chauhan Aarzu
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
વાંચક મિત્રો માતૃભારતીના પ્લેટફોર્મ પર આજે એક જુદી જ વાર્તા લઇ ને આવી છુ. શું આ કળિયુગમાં ભગવાન છે ભગવાન એટલે કોણ શું એક મૂર્તિ એક વિશ્વાસ શ્રદ્ધા કે પછી આપણી ઈચ્છા શક્તિ આપણી સકારાત્મ વિચારધારા આપણી અથાગ મહેનત કે આપણું નસીબ ભગવાનને કોઈ જોઈ શક્યું છે જાણી શક્યું છે તેનો અહેસાસ થયો છે તે ભગવાન આપણી સાથે છે બહુ જ સામાન્ય પણ એક સાચા કિસ્સાને પ્રેરીને એક વાર્તા પ્રસ્તુત કરું છુ આપણામાંથી ઘણાની ઝીંદગીમાં આવું થયા જ કરે છે બસ આપણા જોવાનો તરીકો અલગ હોય છે
વાંચક મિત્રો માતૃભારતીના પ્લેટફોર્મ પર આજે એક જુદી જ વાર્તા લઇ ને આવી છુ. શું આ કળિયુગમાં ભગવાન છે ભગવાન એટલે કોણ શું એક મૂર્તિ એક વિશ્વાસ ...વધુ વાંચોશ્રદ્ધા કે પછી આપણી ઈચ્છા શક્તિ આપણી સકારાત્મ વિચારધારા આપણી અથાગ મહેનત કે આપણું નસીબ ભગવાનને કોઈ જોઈ શક્યું છે જાણી શક્યું છે તેનો અહેસાસ થયો છે તે ભગવાન આપણી સાથે છે બહુ જ સામાન્ય પણ એક સાચા કિસ્સાને પ્રેરીને એક વાર્તા પ્રસ્તુત કરું છુ આપણામાંથી ઘણાની ઝીંદગીમાં આવું થયા જ કરે છે બસ આપણા જોવાનો તરીકો અલગ હોય છે
ભક્ત કે ભાગીદાર
વાચક મિત્રો ભાગ બીજામાં ચાલો ગોપાલની વાર્તા આગળ વધારીએ અને જોઈએ કે ગોપાલ તેની પરિસ્થિથીથી કેટલો સંઘર્ષ કરે છે તેનું નસીબ કેવો વળાંક લે છે
ભાગ ત્રણમાં વાચક મિત્રો ચાલો જોઈએ કે ગોપાલની સ્થિતિ કેવી પલટો મારે છે ભક્તિ રૂઠી છે કે કર્મ ભોગવવું રહ્યું કે પછી નસીબ જ પાછું પડ્યું છે આખરે કોનું ધાર્યું ...વધુ વાંચોછે
ચોથો અને અંતિમ ભાગ પ્રસ્તુત છે. અહીં તમારે પણ નક્કી કરવાનું છે કે તમારો અને પ્રભુનો આખરે સંબંધ કેવો છે તમે ખરા ભક્ત છો ક્યાંક આપણે જાણે અજાણે પણ ભાગીદાર ના બની જઈએ