Operation Abhimanyu book and story is written by Vihit Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Operation Abhimanyu is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઓપરેશન અભિમન્યુ - નવલકથા
Vihit Bhatt
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની. આ પ્રકરણમાં વાંચો એસપી સુભાષ કોહલીનો ઈન્ટરવ્યુ.
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ...વધુ વાંચોપોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની. આ પ્રકરણમાં વાંચો એસપી સુભાષ કોહલીનો ઈન્ટરવ્યુ.
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ...વધુ વાંચોપોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની. આ પ્રકરણમાં વાંચો કેવી રીતે આતંકીઓએ પોતાની મેલી મુરાદ પૂરી કરી.
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની ...વધુ વાંચોગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.
પલ્લવી રસોડામાં જતી રહી અને એસપી સાહેબ પણ બેડરૂમમાં જતા રહ્યા. નિહારીકાએ સોફા ઉપર બેઠક લીધી અને સામેની દીવાલ પર રહેલી ફોટોફ્રેમને એકીટસે જોવા લાગી. તેના મનમાં ઘણા સવાલ ઉઠ્યા. એસપી સાહેબના અરેંજ મેરેજ કદાચ ન હોઈ શકે. શું ...વધુ વાંચોલવ મેરેજ થયા હશે. કાલે એમણે જે વાત કરી એના પરથી લાગ્યું કે પલ્લવી જ પેલી મેટ્રોવાળી ઘટના માટે જવાબદાર છે તો શું એસપી સાહેબે એક ગુનેગાર સાથે લગ્ન કર્યા અને ઓપરેશન અભિમન્યુનો ઉલ્લેખ થતા મેડમે કેમ અચાનકથી પોતાનો મૂડ બદલી લીધો. ઘણા સવાલો હતા જવાબ ફક્ત આગળની વાર્તા સાંભળવાથી જ મળવાનો હતો.
આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા તમે પણ વાંચો આગળની વાર્તા...
આજે હું પલ્લવીને સાત વર્ષ પછી મળી રહ્યો હતો. હું નહતો જાણતો કે આ દરમ્યાન તેણે પોતાની લાઈફ કેવી રીતે વિતાવેલી છે. હું એ પણ નહતો જાણતો કે તે વારંવાર પોતાના બાળક સિવાય આ દુનિયામાં કોઈ ન હોવાનો ઉલ્લેખ ...વધુ વાંચોમાટે કરી રહી છે. કદાચ તે સાચું બોલતી હોય. આ બાબતે મને રાઘવની સલાહ લેવાનું સુજ્યું. મેં તેને ફોન જોડ્યો પરંતુ તેણે મારો ફોન કાપી નાખ્યો. ત્યારબાદ રિમાન્ડ હોમનો દરવાજો ખુલ્યો અને રાઘવે પ્રવેશ કર્યો.