Aakaro Nirnay book and story is written by Sagar Oza in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aakaro Nirnay is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ વાર્તા છે એક અભિમાની બિઝનેશમેન દ્રારા લેવાયેલ આડેધડ નિર્ણયની.ખ્યાતનામ કમ્પનીનાં સર્વેસર્વા જયંત શેઠ આજે કંઇક મૂંઝવણ અનુભવતા હતાં અને બોર્ડ મીટીંગ શરુ થાય તે પહેલાં પોતાનાં મોટા પુત્ર અને મેનેજીંગ ડિરેક્ટર ધનંજય શેઠને આ વાતની રજુઆત કરવા ધનંજય ...વધુ વાંચોઓફિસમાં પહોંચ્યા.

(પાછળનાં ભાગમાં આપણે જોયું કે કેવી રીતે ધનંજય શેઠે પોતાનાં ડ્રીમ પ્રોજેક્ટ સમા ચેન્નઈ પ્લાન્ટની રૂપરેખા મિટિંગમાં ઉપસ્થિત સૌને જણાવી અને એ દિશામાં આગળ વધવાની સૌને સુચના આપી).
(પાછળનાં ભાગમાં આપણે જોયું કે ચેન્નઈ પ્લાન્ટમાં બનતી બાબતોની તપાસ કરવા માટે જયંત શેઠે મી.પ્રસાદને ચેન્નઈ પ્લાન્ટમાં મોકલ્યાં).આ વાર્તા છે એક અભિમાની બિઝનેશમેન દ્રારા લેવાયેલ આડેધડ નિર્ણયની.
(પાછળનાં ભાગમાં આપણે જોયું કે કેવી રીતે જયંત શેઠને મી.શ્રીમાળી દ્રારા ચેન્નઈ પ્લાન્ટનાં પ્લાન્ટ હેડ મી.શર્મા અને કટ્ટર હરિફ કંપની વચ્ચેનાં સંબંધોની કડીઓ મળી અને આખે-આખી મોડ્સ ઓપરેનડી સમજાવવા લાગી. સાથે-સાથે ચેન્નઈ પ્લાન્ટમાં કામ કરતાં અન્ય કર્મચારીઓનાં પણ ગોરખધંધા ...વધુ વાંચોજયંત શેઠનાં પી.એ. મી.પ્રસાદ પાસેથી માહિતી મળી અને સાથે-સાથે આ બધી બાબતોમાં આઈ.ટી.વિભાગનાં હેડ મી.શેખરનું યોગદાન પણ અવગણી શકાય તેમ ન હતું).