The Gift book and story is written by sneh patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Gift is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભેટ - નવલકથા
sneh patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
વૈશાખ મહિના ની કાળઝાળ ગરમી વરસી રહી હતી.લાગતુ હતુ જાને સુર્યદેવ પોતે જ ધરતી પર ઉતરી આવ્યા હોય .આવી ગરમી મા અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી માથી Msc નુ પહેલુ પેપર આપી ને મિત અને સ્નેહ ચાલતા પોતની હોસ્ટેલ તરફ જઇ રહ્યા હતા.બંને ને પેપર કેવુ ગયુ એની ચર્ચા પતી ગઇ હતી અત્યારે રાત્રે કોલકત્તા ની ટીમ જ જીતવી જોઇયે તે ચર્ચા ચાલી રહી હતી.ચર્ચા મા જ સ્નેહ ની નજર દુર ઉભેલા ગોલા ની લારી પર ગઇ ."ચાલ મિત કાચી કેેરીનો ગોલો ખવડાવું" સ્નેહ ને રોડ પર પડેલા કાંકરાને પગ મારતા કહ્યુ.હા ચાલ એમ પણ ગરમી સરખી રીતે જીવવા નહી દે.
વૈશાખ મહિના ની કાળઝાળ ગરમી વરસી રહી હતી.લાગતુ હતુ જાને સુર્યદેવ પોતે જ ધરતી પર ઉતરી આવ્યા હોય .આવી ગરમી મા અમદાવાદ ની ગુજરાત યુનિવર્સિટી માથી Msc નુ પહેલુ પેપર આપી ને મિત અને સ્નેહ ચાલતા પોતની હોસ્ટેલ ...વધુ વાંચોજઇ રહ્યા હતા.બંને ને પેપર કેવુ ગયુ એની ચર્ચા પતી ગઇ હતી અત્યારે રાત્રે કોલકત્તા ની ટીમ જ જીતવી જોઇયે તે ચર્ચા ચાલી રહી હતી.ચર્ચા મા જ સ્નેહ ની નજર દુર ઉભેલા ગોલા ની લારી પર ગઇ ."ચાલ મિત કાચી કેેરીનો ગોલો ખવડાવું" સ્નેહ ને રોડ પર પડેલા કાંકરાને પગ મારતા કહ્યુ.હા ચાલ એમ પણ ગરમી સરખી રીતે જીવવા નહી દે.
'તુ હોસ્ટેલ જા સ્નેહ હુ હમણા આવુ છે.'"આવી ગરમી મા ક્યાં ચાલ્યો,બસ આવુ હમણાં કહીને મીત ચાલ્યો ગયો .(સાંજ ના 8વાગે )અરે યાર આ મિત નો ફોન પણ લાગતો નથી ને આ મેચ નો ટાઈમ થાય છે .સ્નેહ મિત ...વધુ વાંચોરાહ જોતા જોતા હોસ્ટેલ ની લોબી મા આંટો મારે છે .અરે તે મિત ને જોયો સ્નેહે ત્યા ઉભેલા અર્થ ને પુછ્યુ.ના નથી જોયો આટલુ સાંભરી ફરિ વિચારો ના વાવાઝોડા સાથે સ્નેહ આંટા મરવા લાગ્યો અચાનક શુ થયુ ? એને ને આમ કીધા વગર જાય નહી કોઇ દિવસ .ચાલ સ્નેહ KKR ની બેટીંગ છે પ્રિયાંક નો અવાજ આવ્યો .નથી જોવી ભાઇ