vartan parivartan book and story is written by Hemant Pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. vartan parivartan is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વર્તન પરીવર્તન - નવલકથા
Hemant Pandya
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
જુના જમાનાની આ વાત છે, એ સમય જયાારે રજવાડા હતા, મુસાફરી માટે ગાડા અને ધોડા નો ઉપયોગ થતો , એક ગામમાં એક રામા નામે એક ભાઈ , ડાહ્યો હોશીયાર નીતીવાન પણ ગરીબ હતો રેવાને કાચુ પાકુ ખોરડું , બાપનો છાયો નહી, ધરડી માઁ સાથે રહે, જુવાન થયો માએ એને લાયક એક ગરીબ ધરની સુંદર શુશીલ કન્યા શોધી, લગ્ન કરવા પણ પૈસા નહી, રામો ગામમા બધાને લાડકો ગરીબ છતા તેની પેઠ, લગ્ન માટે પૈસા ઉછીના લેવા એક શેઠ ની દુકાને ગયેલ , શેઠે કહ્યું રામા તારે શું જરુર પડી પૈસાની ઓચીતીં , રામે જવાબ આપ્યો મા એ છોકરી પસંદ કરી લગ્ન માટે, હવે મા
જુના જમાનાની આ વાત છે, એ સમય જયાારે રજવાડા હતા, મુસાફરી માટે ગાડા અને ધોડા નો ઉપયોગ થતો , એક ગામમાં એક રામા નામે એક ભાઈ , ડાહ્યો હોશીયાર નીતીવાન પણ ગરીબ હતો રેવાને કાચુ પાકુ ખોરડું , બાપનો ...વધુ વાંચોનહી, ધરડી માઁ સાથે રહે, જુવાન થયો માએ એને લાયક એક ગરીબ ધરની સુંદર શુશીલ કન્યા શોધી, લગ્ન કરવા પણ પૈસા નહી, રામો ગામમા બધાને લાડકો ગરીબ છતા તેની પેઠ, લગ્ન માટે પૈસા ઉછીના લેવા એક શેઠ ની દુકાને ગયેલ , શેઠે કહ્યું રામા તારે શું જરુર પડી પૈસાની ઓચીતીં , રામે જવાબ આપ્યો મા એ છોકરી પસંદ કરી લગ્ન માટે, હવે મા
એ દીવસોની વાત છે જયા કાચા રસ્તા અને માડ માડ એકાદ વાહન ગામડાઓમાં આવતા હતા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તો કેવા હોય પણ વૈદ પણ માડ મળે, શીક્ષણ નું પ્રમાણ બહુંજ ઓછું, બીમાર લોકોને સારવાર માટે બહાર જવું પડતું એ ...વધુ વાંચોચાલી ને, અને કોઈ બહેન દીકરીને પ્રસુતીની પીડા ઉપડે તો સારવાર કે ડોકટર પાસે વાહનોના અભાવે તાત્કાલીક પહોચવું ખુબ અધરુ, એ પણ કોઈ ગરીબ કે મધ્યમ વર્ગ નું કુટુંબ હોય તો એ સમયે સપેશીયલ વાહન કરવૂં ભારે પડતું, કારજાળ ગરમી ના દીવસોમાં તો વાતજ ના પુછો શું હાલત થતી મુસાફરોની, આ સમયે માલ વાહક તરીકે હાથે ખીચાતી લારી વપરાતી 'આવાજ