Tara Vina book and story is written by Chirag Vora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tara Vina is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તારા વિના - નવલકથા
Chirag Vora
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
એક યુવક અને યુવતી ઘણાં સમયથી એકબીજાનાં પ્રેમમાં હતાં. યુવક યુવતીને ખૂબ ચાહતો હતો. બંને જણ જોડે ખૂબ ફર્યા હતા. પરંતુ યુવકને છેલ્લા કેટલાંક વખતથી એવું લાગતું હતું કે યુવતીના મનમાં કાંઇક ઘોળાઈ રહ્યું છે. એ ખુલીને વાત નથી કરતી. એક વખત એ લોકો લોન્ગ ડ્રાઇવ પર ગયાં હતાં. આખા રસ્તે યુવકને એવું લાગ્યું કે યુવતી હંમેશા કરતા વધારે શાંત બની ગઈ છે. પરંતુ વાત શરૂ કરવાની એવી હિંમત ન ચાલી . થોડેક આગળ ગયાં પછી એણે હાઈવે પર સાઈડમાં કાર પાર્ક કરી. પછી ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને યુવતીને આપી. યુવતીએ ચિઠ્ઠી
એક યુવક અને યુવતી ઘણાં સમયથી એકબીજાનાં પ્રેમમાં હતાં. યુવક યુવતીને ખૂબ ચાહતો હતો. બંને જણ જોડે ખૂબ ફર્યા હતા. પરંતુ યુવકને છેલ્લા કેટલાંક વખતથી એવું લાગતું હતું કે યુવતીના મનમાં કાંઇક ઘોળાઈ રહ્યું છે. એ ખુલીને ...વધુ વાંચોનથી કરતી. એક વખત એ લોકો લોન્ગ ડ્રાઇવ પર ગયાં હતાં. આખા રસ્તે યુવકને એવું લાગ્યું કે યુવતી હંમેશા કરતા વધારે શાંત બની ગઈ છે. પરંતુ વાત શરૂ કરવાની એવી હિંમત ન ચાલી . થોડેક આગળ ગયાં પછી એણે હાઈવે પર સાઈડમાં કાર પાર્ક કરી. પછી ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને યુવતીને આપી. યુવતીએ ચિઠ્ઠી
મીઠું નાખેલી કોફી હું એમ કહું છું મીઠું નો સ્વાદ મીઠો લાગે તો તમે માનવા ના ખરાં? જો ના તો આ વાંચો .. મીઠું નાખેલી કોફી ...વધુ વાંચો મીઠા સ્વાદ ની વાર્તા.. તે એક પાર્ટીમાં યુવતી ને મળ્યો . યુવતી ખૂબ પ્રભાવશાળી અને સ્વરૂપવાન હતી. કેટલાય યુવાનો તેના પર મરતા હતા. જ્યારે તે એક સામાન્ય યુવાન હતો. કોઈ નું ધ્યાન તેના તરફ ખેંચાય તેવું આકર્ષક તેનું વ્યક્તિત્વ ન હતું પાર્ટી પુરી થઈ એટલે તેણે યુવતીને કોફી પીવા સાથે આવવા આમંત્રણ આપ્યું.
પીળાં ગુલાબનાં ફૂલો પરદેશની આ વાત છે. એક સ્ત્રીનો પતિ એને ખૂબ જ ચાહતો હતો. એમનાં લગ્નની દરેક વર્ષગાંઠ એટલે કે એનવર્સરી નિમિતે એ તેને ગમતાં પીળાં ગુલાબનાં ...વધુ વાંચોગુલદસ્તો સવારના પહોરમાં જ ભેટ આપતો, ફૂલોની દુકાણવાળો દર એનિવર્સરીના રોજ સાવરમાં જ એ ફૂલો આપી જાય તેવી વ્યવસ્થા એને કરેલી. પેલી સ્ત્રીને આ બઘું અત્યંત ગમતું. એ પોતાના જાતને ખૂબ જ સુખી ગણતી. એક દિવસ એના પતિને પેટમાં દુખાવા સાથે ઊલટીઓ શરૂ થઈ. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તપાસને અંતે નિદાન થયું કે એને સ્વાદુપિંડનું કેન્સર થયું છે . અને આયુષ્ય ફક્ત
પીળાં ગુલાબનાં ફૂલ નોંધ -તારા વિના ભાગ -3 ની અધૂરી લવ સ્ટોરી અહીં ભાગ - 4 પુરી કરું છું.. માફ કરજો મેડમ ફૂલોની દુકાણવાળો બોલ્યો. પરંતુ આપના પતિએ એમને કૅન્સર છે એવું નિદાન થયાના ...વધુ વાંચોન દિવસે આપ જ્યારે ઘરે ગયાં હતાં ત્યારે મને બોલાવીને આવો એક ખાસ ઓડેર નોંધાવી દીધો હતો અને એ મુજબ મારે દરેક વર્ષે આ તારીખે કે જે આપનાં લગ્નની એનિવર્સરી છે એક પીળા ગુલાબના ફૂલોનો ગુલદસ્તો આપને ત્યાં મોકલવાનો હતો. એટલે જ દર વર્ષે આ તારીખે છેલ્લા બે વર્ષથી હું આપને આ ફૂલો મોકલી રહ્યો છું. આ વાત એમણે આપ પૂછો તો જ મારે બતાવવી એવું કહેલું
સાઇલેન્સ લેંગ્વેજ એક યુવક અને યુવતી કોલેજના છેલ્લા વરસમાં એક જ વર્ગ માં અભ્યાસ કરતાં હતાં. વરસોથી મિત્ર એ બંને જણા હવે એકબીજા પ્રેમ કરવા લાગ્યા હતાં. ધીરે ધીરે ગાંઢ બનેલી ...વધુ વાંચોપરિણામમાંથી ઊગી નીકળેલ એ પ્રેમ હતો. એકબીજા ને બરાબર જાણ્યા પછી નો એ પ્રેમ હતો. એમાં ફક્ત દિવાસ્વપ્નો ન હતાં. પણ ભવિષ્ય ની જિંદગી પસાર કરવા અંગેનાં વાસ્તવિક અને નક્કર સત્યોનો સમાવેશ થયેલો હતો. યુવતી ના માતા પિતાએ ખૂબ જ વિરોધ કર્યો. સાચા પ્રેમી એવા એ બંને આ પ્રચંડ વિરોધ સામે રીતસર ઝઝુમ્યા અને જીત્યા પણ ખરાં . યુવતીનાં માતા પિતા એ હા પાડી .