Answer towards North book and story is written by Suketu kothari in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Answer towards North is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઉત્તર તરફ ઉત્તર - નવલકથા
Suketu kothari
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧ રવિવાર સવારની મજાજ કઈક અલગ હોય છે. રવિવારની રાહ શુક્રવારથી ચાલુ થાય છે. આ એકજ દીવસ હોય જયારે મને મોડા સુધી ઉંગવા મળે, બાકી રોજ વહેલી સવારે ૭ના ટકોરે ઉઠીને કસરત કરવા જવાની મારી ટેવ આજથી નહિ પણ વર્ષોથી છે. જેટલું મહત્વ કામ કરવાનું છે, એના કરતા વધારે મહત્વ કસરતનું હોય એવું મને દ્રઢપણે સમજાવવામાં આવેલુ. સોમ થી શનિ કડક ડાયટીંગ કરતો, પણ રવિવારે બધાજ નિયમોમાંથી રજા. મન થાય ત્યારે ઊઠવાનું અને મન થાય ત્યારે નાહવા જવાનું અને જે ખાવું હોય એ ખાવાનું. નો ડાયટીંગ - નો રૂલ્સ. દિવાળીની આજની રવિવારની સવાર પણ
એક અજાણ્યો વ્યક્તિ એના બોસના કહેવા પ્રમાણે મારું અને મારી પત્નીનું બેરહેમીથી મર્ડર કરે છે અને અમને ઉત્તર દિશા તરફ લઇ જાય છે. નસીબથી હું બચી જાઉં છું. આ ઘટનાને લગતા મારા મનમાં ઉદભવેલા તમામ પ્રશ્નોનોના ઉત્તર જાણવા હું ...વધુ વાંચોસાહસિક અને ડરામણા સફરનો નીડર થઇને ભાગ બનું છે. કેવી રીતે? એ જાણવા તમારે પણ મારા આ સાહસિક સફરનો ભાગ બનવું પડશે.
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૨ .....રોશનીના માથામાંથી ટપકતું લોહી પેલા જોહનના પેન્ટ, બુટ અને ચાલતી વખતે ડાબો પગ આગળ જાય એટલે જમીન પર પડતું હતું. પણ જોહનને કશોજ ફરક નહોતો પડી રહ્યો. એણે એની ગાડીની ...વધુ વાંચોખોલી અને અમને બંનેને એકસાથે ડેકીમાં જાણે કચરા ભરેલી બેગ હોય એમ બંનેને એકસાથે ફેક્યા. રોશનીની લાશ તો ખૂણામાં પડી અને હું ડેકીમાં પડેલા સ્ટેફની અને જેકની જોડે જઈ ને પડ્યો.... હવે આગળ..... એણે અમને બંનેને એકસાથે ઉચકીને ડેકીમાં નાખ્યા હતા, એટલે એના પરથી અંદાજો લગાવી શકાય કે એ માણસ કેવો સશકત હશે. એની હાઈ
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૩ .....હું ડેકીમાં હતો એટલે જોહનને જોઈ ન શકયો. થોડીવાર રહીને દરવાજો ખુલ્યો અને ગાડી પાછી દબાઈ ગઈ એટલે જોહન ગાડીમાં બેઠો હશે અને ફરીથી ગાડી ચાલુ કરી. મારા જીવમાં જીવ આવ્યો. પેશાબ ...વધુ વાંચોગાડી ઉભી રાખી હશે. થોડીવાર રહીને એ કશુક ખાતો હોય એવો અવાજ આવ્યો. કદાચ પેશાબ માટે ઉતર્યો હશે ત્યારે લારીમાંથી કશુક લીધું હશે. હવે આગળ..... જોહન હવે ફરીથી ગાડી ઉભી રાખે એ પહેલા ડેકીનો આખો સીન પહેલા જેવો હતો એમ કરી દીધો. રોશનીને પાછી મે કાઢેલી જર્સી પહેરાવી અને મારા મોઢા પર એનો બાંધેલો રૂમાલ પ
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૪ .....આ સાંભળીને હું ઘભરાઈ ગયો અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા મનમાં પ્રશ્નોનું જાણે વાવાઝોડું આવ્યું હોય એમ મારૂ મન મને એક પછી એક પ્રશ્નો કરતુ હતું. જેમકે પેલો જોહનનો બોસ ...વધુ વાંચોછે જોહન કોણ છે તેમનો પાસવર્ડ "ગુડિયા-૩૬" કેમ છે અને એ લોકોને રોશનીની લાશ કેમ જોઈએ છે? આવા ઘણા બધા પ્રશ્નો મારા મનમાં ચાલી રહ્યા હતા. હવે આગળ..... જોહને ગાડી પુણા પહોચાડી. પુણા પહોચતા પહોચતા રાત પડી ગઈ. ભૂખ અને શરીરમાંથી આટલું લોહી વહી જવાના કારણે અને મારા મનમાં ઉદ્ભવતા આટલા બધા પ્રશ્નો જેના
ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૫ .....એણે ધીમે રહીને એની બેગ ખોલી અને એની બીજી બંદુક કાઢીને તરતજ મારી સામે તાકી અને બંદુક ચલાવી પણ એમાંથી ગોળીજ ન નીકળી કારણકે એ બંદુકની ગોળીઓ મેં કાઢીને મારા ખીસ્સામાં મૂકી ...વધુ વાંચોહતો અને બંદુક પાછી બેગમાં મૂકી દીધી હતી. બંને બંદુકો એકસરખીજ હતી એટલે એની ગોળીઓ મને કામમાં લાગવાની હતી અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે એનો પણ મને અંદાજો હતો. હવે આગળ..... જોહને આ હરકત કરી એટલે એણે સબક શીખવાડવો જરુરી હતો, મારો નિશાનો ચુકે નહિ એટલા માટે બીજા ૨ ડગલા આગળ ચાલીને મેં જોહનનાં પગમાં તરત