Ardhjivit book and story is written by Jay Dharaiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ardhjivit is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અર્ધજીવિત - નવલકથા
Jay Dharaiya
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
મિત્રો આ એક હોરર નવલકથા છે આશા કરું છું આપને પસંદ આવશે તમારા પ્રતિભાવો મને કોમેન્ટ માં આપી શકશો...ભાગ 1 શરૂ"મમ્મી! હું કોલેજ જાવ છું જય શ્રી કૃષ્ણ." ફેનિલે બુટ પહેરતા પહેરતા તેની મમ્મીને કીધું."બે મિનિટ ઉભો રે બેટા!" તેના મમ્મીએ અંદર રસોડામાંથી બોલ્યા."એ હા પણ જલ્દી કરને મારે લેક્ચર સ્ટાર્ટ થઈ જાશે" ફેનીલે જોરથી તેની મમ્મીને કહ્યું. ફેનીલના મમ્મી હાથમાં કંઈક કંકુ અને મેશ લઈને આવે છે.ફેનીલના મમ્મી ભૂત,પ્રેત,આત્મા,ચુડેલ ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હોય છે એટલે તે હંમેશા ફેનીલ ને બચાવવા આવા ટોટકાઓ કરતા જ હોય છે.હવે ફેનીલ તેના મમ્મી ને
મિત્રો આ એક હોરર નવલકથા છે આશા કરું છું આપને પસંદ આવશે તમારા પ્રતિભાવો મને કોમેન્ટ માં આપી શકશો...ભાગ 1 શરૂ"મમ્મી! હું કોલેજ જાવ છું જય શ્રી કૃષ્ણ." ફેનિલે બુટ પહેરતા પહેરતા તેની મમ્મીને કીધું."બે મિનિટ ઉભો રે બેટા!" ...વધુ વાંચોમમ્મીએ અંદર રસોડામાંથી બોલ્યા."એ હા પણ જલ્દી કરને મારે લેક્ચર સ્ટાર્ટ થઈ જાશે" ફેનીલે જોરથી તેની મમ્મીને કહ્યું. ફેનીલના મમ્મી હાથમાં કંઈક કંકુ અને મેશ લઈને આવે છે.ફેનીલના મમ્મી ભૂત,પ્રેત,આત્મા,ચુડેલ ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા હોય છે એટલે તે હંમેશા ફેનીલ ને બચાવવા આવા ટોટકાઓ કરતા જ હોય છે.હવે ફેનીલ તેના મમ્મી ને
ભાગ 2 શરૂ "અરે એમ થોડા જવા દઈએ" એમ કહીને તે વ્યક્તિઓ ફેનીલને ટોયલેટ ના દરવાજા સાથે ફેનીલના બન્ને હાથ બાંધી દે છે અને તે બન્ને વ્યક્તિઓ ફેનીલને શારીરિક રીતે હેરાન કરે છે.અને ત્યાંથી જતા રહે છે. ...વધુ વાંચો "પ્લીઝ કોઈ છે ખોલો મને!પ્લીઝ બચાવો મને" ફેનીલ જોર જોરથી રડતો રડતો બોલે છે. છેવટે રાત પડી જાય છે અને એક વોચમેન ત્યાં ટોયલેટ માં આવે છે અને તે ફેનીલ ને બંધાયેલો જોવે છે. "અરે બેટા તારી આવી હાલત કોણે કરી" વોચમેને દોરી ખોલતા પૂછ્યું. "કોલેજના
ભાગ 3 શરૂ"અરે પૂજા આ દાદા કોણ છે તારા ઘરમાં?" ફેનિલે પૂજાને પૂછ્યું."અરે યાર એ મારા દાદા નથી મારા મોટા પપ્પા છે મારી સાથે જ રહે છે." પૂજાએ જવાબ આપ્યો."ઓકે! તો ચાલ કાંઈ નહિ કાલે મળીયે" આટલું કહીને ફેનીલ ...વધુ વાંચોઘરેથી પોતાના ઘરે જતો રહે છે. સવાર થાય છે.ફેનિલ બહાર નીકળે છે કોલેજ જવા અને દરરોજ ની જેમ આજે પણ પેલા કોલેજના છોકરાઓ ફેનિલને હેરાન કરે છે.છેવટે ફેનીલ દરરોજ ની જેમ ઘરે આવે છે અને પોતાના રૂમ માં જઈને મર્ડરના જેટલા સમાચાર હોય તે બધા કાપીને કલેક્ટ કરવા લાગે છે.
ભાગ 4 શરૂહજુ ફેનીલ આટલું બોલે છે ત્યાં તો પૂજા ફેનીલને પકડીને પોતાની પાસે લાવે છે અને કિસ કરી લે છે.હવે ફેનીલ નું મોઢું શરમથી લાલ ચોળ થઈ ગયું હોય છે.એટલામાં પૂજા ફેનીલના શરીર પર લાગેલા કટ જોવે છે. ...વધુ વાંચો"ફેનીલ આ કટ તને કેવી રીતે લાગ્યા?" પૂજાએ પૂછ્યું."કઈ નહિ જસ્ટ એક્સીડેન્ટ!" ફેનીલે જવાબ આપ્યો."કઈ નહિ ફેનીલ મને ખુબ જ પેટ માં દુઃખે છે મારે આરામ ની જરૂરિયાત છે હું જાવ છું" પૂજા આમ કહીને સીધી પોતાના ઘરે જતી રહે છે.ફેનીલ કાંઈ સમજી શકતો નથી અને તે પણ પોતાના ઘરે જતો રહે છે. બીજા દિવસે ફેનીલને કોલેજમાં
ભાગ 5 શરૂફેનિલ હજુ પણ આ બધી વાતથી અજાણ જ હોય છે અને તે પોતાના ઘરે આવે છે અને ખૂબ જ થાકેલો હોવાથી સુઈ જાય છે. ...વધુ વાંચો બીજી બાજુ પૂજા પણ હવે સાવ એકલી થઈ ગઈ હોય છે એટલે તે રાત્રે ફેનીલના ઘરે જવાનું વિચારે છે.અને બારીમાંથી અંદર આવે છે."શું હું અંદર આવી શકું?" પૂજાએ પૂછ્યું."હા આવી જા યાર કેમ આટલી રાત્રે અહીંયા" ફેનીલે પૂછ્યું."બસ એમનમ કંટાળો આવતો હતો એટલે અહીંયા આવી ગઈ તારી સાથે સમય વિતાવવા" પૂજા બોલી."ઓકે હું વન મિનિટ હું ટોઇલેટ જઈને આવું" ફેનીલ એવું કહીને ટોયલેટ કરવા જાય