Aadhunik Karn book and story is written by Pratham Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aadhunik Karn is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આધુનિક કર્ણ - નવલકથા
Pratham Shah
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
સવારની ચા પી ને હું બહાર નીકળ્યો ને યાદ આવ્યું કે આજે તો ગુરુવાર. ગુરુવાર એટલે ગુરુ નો દિવસ અને ધણા બધા મોટાભાગના દાન માટે ગુરુવાર એ શુભ જ ગણાય. એવા જ એક દાનવીર હતા અમારા મહેશ કાકા. દાનવીર તો શું, જાણે આધુનિક કર્ણ જ હતાં. હા, બધા એમને આ જ નામથી બોલાવતાં. જાણે આ સંબોધન એમના માટે જ હોય. દર ગુરુવારે એ અમારી સંસ્થા માટે પૈસા આપતા. અમારી આ સંસ્થા સામાજિક કાર્યો માટે કામ કરતી અને આખા જિલ્લાનું મુખ્ય પૈસાનું વ્યવહાર હું
સવારની ચા પી ને હું બહાર નીકળ્યો ને યાદ આવ્યું કે આજે તો ગુરુવાર. ગુરુવાર એટલે ગુરુ નો દિવસ અને ધણા બધા મોટાભાગના દાન માટે ગુરુવાર એ શુભ જ ...વધુ વાંચો એવા જ એક દાનવીર હતા અમારા મહેશ કાકા. દાનવીર તો શું, જાણે આધુનિક કર્ણ જ હતાં. હા, બધા એમને આ જ નામથી બોલાવતાં. જાણે આ સંબોધન એમના માટે જ હોય. દર ગુરુવારે એ અમારી સંસ્થા માટે પૈસા આપતા. અમારી આ સંસ્થા સામાજિક કાર્યો માટે કામ કરતી અને આખા જિલ્લાનું મુખ્ય પૈસાનું વ્યવહાર હું
હજું હું ચાલતો જ હતો ને મને અડધા વાળવાળા ડોસાજી દેખાયાં. એ વળી પાછા કોણ? હું જ્યારે પણ માર્કેટમાં જતો, એ વૃદ્ધ હમેશા એક ખૂણે નીચે રુમાલોનું બંડળ લઈને ...વધુ વાંચોદેખાતા. હાથ રુમાલોને હાથમાં લઈ એ સવારથી સાંજ સુધી ત્યાં જ બેસેલા રહેતા અને હાથ લંબાવી લંબાવીને બધાને રુમાલો દેખાડતા. જોકે માર્કેટમાં ઘણી બધી દુકાનો હતી ને એવામાં પાછા આ રોડ પર બેસેલા પાસેથી રુમાલ કોણ લે? આ બધાં જ વિચારોને મનમાં લઈને હું આગળ વઘ્યો. ભગવાન જાણે મને કેમ એ વડીલ પ્રત્યે
હું પેલા વૃદ્ધને રંગબેરંગી રુમાલો વેંચતા જોવામાં તલ્લીન હતો અને પેલાં છોકરાએ ચ્હાનો કપ સામે લાવીને મારી તંદ્રા ભંગ કરી નાખી. " અલ્યા, કઈ ખોવાઇ ગયો? ચા લે. " ...વધુ વાંચોબોલી ઉઠયો. " હા. " મેં ચ્હા લેતા ફરી રમેશને પૂછયું; " રમેશ, તને એક વાત પૂછું? આ સામે જે માણસ રુમાલો વેંચે છે, એ કોણ છે? આટલી બધી તકલીફો છતાં અહીં રુમાલો વેંચે છે, નિરાંતે ઘરમાં આરામ કેમ નથી કરતાં? જોઈને તો લાગે છે કે આખા દિવસમાં બે રુમાલ પણ વેંચાય તો બહુ કેહવાય. "
હું આટલાં ધ્યાનથી સાંભળતો હતો. મને આખી વાત જાણવાની ખૂબ જ આતુરતા હતી. હું મારા કામને અને પોતે મોડું થઈ ગયું હતું એ વાતને પણ ભૂલી ગયો હતો. મારા મનમાં ફક્ત કાકાની આ કહાની જ ચાલતી હતી જે રમેશ ...વધુ વાંચોસારી રીતે સંભળાવતો હતો. " પછી એક દિવસ એમના ઘરમાંથી જોર-જોરથી અવાજ હતો જાણે ઝધડો થતો હોય. " રમેશે આગળ કહ્યું. " કાકી મોટેથી બોલતાં હતાં - મારાથી હવે આ નહી વેંઠાય! તમે આમને કોક સારા વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી દેતાં. હું હવે નહિ સાચવું. આપણા સંબંધોને જો સંભાળવા હોય તો આટલું