Parthiv sharir rachnao book and story is written by Pankaj Bambhaniya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Parthiv sharir rachnao is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પાર્થિવ શરીર રચનાઓ - નવલકથા
Pankaj Bambhaniya
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
હું હજુ જાગ્યો આંખો ચોળતા ચોળતા હું એ ફઈ ના એકલા પડેલા રૂમ માં સુવ છું ત્યાંથી બહાર આવ્યો અને મારા ઘર તરફ આવ્યો... ખબર નહિ કેમ બધા લોકો નો રડવાનો અવાજ આવતો હતો.. અને હું બાથરૂમ તરફ જવા ને બદલે ઘર તરફ જલદી થી વળી ગયો... હું વિચાર માં પળી ગયો આ લોકો ભેગા કેમ થયા છે રાતે તો કોઈ નહોતું.. અચાનક આટલા બધા લોકો મને લાગ્યું આ એક સપનું છે અને મે મારા ગાલ પર એક લપાટ મારી અને આ હકીકત હતી.. બધા મેહમાન સફેદ કપડાં માં હતા હું ગયો અંદર મેહમાન લોકો ને. પસાર
હું હજુ જાગ્યો આંખો ચોળતા ચોળતા હું એ ફઈ ના એકલા પડેલા રૂમ માં સુવ છું ત્યાંથી બહાર આવ્યો અને મારા ઘર તરફ આવ્યો... ખબર નહિ કેમ બધા લોકો નો રડવાનો અવાજ આવતો હતો.. અને હું બાથરૂમ તરફ ...વધુ વાંચોને બદલે ઘર તરફ જલદી થી વળી ગયો... હું વિચાર માં પળી ગયો આ લોકો ભેગા કેમ થયા છે રાતે તો કોઈ નહોતું.. અચાનક આટલા બધા લોકો મને લાગ્યું આ એક સપનું છે અને મે મારા ગાલ પર એક લપાટ મારી અને આ હકીકત હતી.. બધા મેહમાન સફેદ કપડાં માં હતા હું ગયો અંદર મેહમાન લોકો ને. પસાર
એ કાળું કાકા તમે અહીંયા કેમ આજે .? (કાળું કાકા મારા ઘરની બાજુમાં રહે છે..એમની બટેટા ભૂંગળા અને સમોસા ની લારી છે,) આમ તો રોજ એ પેલા બેઠલા પૂલ ની નીચે ...વધુ વાંચોચાર રસ્તે જ હોય પણ આજે કેમ એ અહીંયા આ રેલ્વે ફાટક ના 4 રસ્તા એ આવેલ એ વટામણ ચોકડી એ એમની લારી પાસે ઉભા હતા અને જાણે કે ક્યાંક જવાની,કોઈને પાણી આપવાની ઉતાવળ હોય એમ પાણી ભરતા હતાં..એટલે મેં થોડાક આશ્ચર્ય સાથે એમને પૂછી લીધું...) કાળું કાકા ના ઉદાસ ચહેરા પરની એ ગમગીન રેખાઓ અને આંખ માં સુકાયેલા એ આંસુઓ થી એવું