Ant Pratiti book and story is written by Neeta Kotecha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ant Pratiti is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંત પ્રતીતિ - નવલકથા Neeta Kotecha દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 256.7k 38.4k Downloads 76.8k Views 57 Likes Writen by Neeta Kotecha સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન નવનીતરાયનો રોજનો વણલખ્યો નિયમ... આ ગીત સાંભળીને જ એમની સવારનો નિત્યક્રમ ચાલુ થાય...વહાલી દીકરી ધ્વનિ પા પા પગલાં માંડતી માંડતી, ક્યારે કોલેજમાં આવી ગઈ તે ખબર પણ ના પડી. નવનીતરાય અને સવિતાબહેનની લાડકવાયી દીકરી ધ્વનિ ખરેખર લક્ષ્મી સ્વરૂપા, સર્વગુણસંપન્ન કહી શકાય... જાણે કે રૂપ, ગુણ અને ધર્મનો ત્રિવેણી સંગમ... એક સુંદર મજાનો હસતો ખેલતો સંસ્કારી પરિવાર. કુટુંબના પ્રેમ, સમાજના વ્યવહાર સુંદર રીતે નિભાવીને સરસ મજાનું જીવન જીવતો પરિવાર એટલે નવનીતરાયનો પરિવાર. દીકરીને ભણતર, ગણતર, અને સંસ્કારનું ઘડતર આપીને લાડકોડથી મોટી કરી હતી. દીકરીને યોગ્ય ઉંમરે સારા પરિવારમાં વળાવવાની દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે અને એની સાથે મનમાં હોંશ પણ ખૂબ હોય છે. નવનીતરાય અને સવિતાબહેન ખૂબ જ સમજદાર, ઠરેલ અને ખાનદાન... સાલસ સ્વભાવને લીધે બધા સાથે સારા સંબંધ... More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels અંત પ્રતીતિ - 1 New અંત પ્રતીતિ નીતા કોટેચા (૧) દીકરી વહાલનો દરિયો “દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર... એ સૂવે તો રાત પડે ને, જાગે તો સવ... Read Free Novels અંત પ્રતીતિ - 2 New અંત પ્રતીતિ નીતા કોટેચા (૨) ખુશીનું આગમન ઈશ્વર કૃપાથી ઘરમાં, મનમાં, જીવનમાં... ખુશીનું આગમન થઈ રહ્યું હતું, તકદીર નવનીતર... Read Free Novels અંત પ્રતીતિ - 3 New અંત પ્રતીતિ નીતા કોટેચા (૩) વધાઈનો શુભ અવસર શુભ લાભ ચોઘડિયા હરખાયા, મંગળ વાતાવરણ સર્જાયું... રાહ જોવાતી હતી, એ શુભ અવસર... Read Free Novels અંત પ્રતીતિ - 4 New અંત પ્રતીતિ નીતા કોટેચા (૪) સુંદર જીવનનો શુભારંભ “હું અને તું મટીને બન્યા આપણે, દંપત્તિ બન્યા એકમેકના હુંફના તાપણે...” ધ... Read Free Novels અંત પ્રતીતિ - 5 New અંત પ્રતીતિ નીતા કોટેચા (૫) અણધારી વિદાય સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. નિયત સમય મુજબ સિક્કો ઉછળે અને જમીન પર પડ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>