Nagin book and story is written by Jayraj sinh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nagin is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નાગિન - નવલકથા
Jayraj sinh
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
( આ કહાની તમને રહસ્ય અને રોમાંચથી ભરી દેશે. આ કહાની છે એક નાગિનની. એક નાગિનના બદલાની. એક નાગિનના પ્રેમની. આ કહાની છે નાગમણીની રક્ષા કરતી નાગિનની. ) એક ઈચ્છાધારી નાગિન નાગલોક છોડી પૃથ્વીલોક મા એક વિશાળ જંગલમાં એક સુંદર મહેલમાં રહે છે. આ મહેલ નાગ-નાગિનનો મહેલ ગણાય છે. આ નાગિન શેષવંશની છે જે વંશ પ્રાચીન સમયથી મહાશક્તિશાળી "નાગમણી" ની રક્ષા કરતો આવ્યો છે. આ નાગીનનુ રૂપ સફેદ રંગનુ છે. આ નાગિન એકવીસ દિવસથી આ મહેલમાં રહે છે. તેનુ નામ "અનન્યા" છે. તે આનંદથી આ મહેલમા રહે છે.
( આ કહાની તમને રહસ્ય અને રોમાંચથી ભરી દેશે. આ કહાની છે એક નાગિનની. એક નાગિનના બદલાની. એક નાગિનના પ્રેમની. આ કહાની છે નાગમણીની રક્ષા કરતી નાગિનની. )
(ભાગ 1મા જોયુ કે નીલી નાગિન શેષવંશની નાગિનને જોઈ જાય છે અને તે તેના સાથીઓને કહે છે અને નાગમણીના લાલચે આ બધા શેષવંશની નાગિન જે જંગલમાં રહે છે ત્યાં જાય છે. હવે આગળ...)
(ભાગ 2માં જોયું કે નીલી નાગિન અને તેના સાથીઓ અનન્યાને નાગમણી વિસે પૂછે છે પણ અનન્યા કાઈ પણ કહેતી નથી આથી ગુસ્સામાં નીલી નાગિન અને તેના સાથીઓ અનન્યાની બધી શક્તિ છીનવી લે છે અને પછી અનન્યા ભોળાનાથ પાસે મદદ ...વધુ વાંચોછે અને પાછળથી અવાજ આવે છે. હવે આગળ...)
(ભાગ 3માં જોયું કે નવ્યા અનન્યાની મદદ કરે છે અને નીલી નાગિન અને તેના સાથીઓ ક્યા રહે છે તે કહે છે તથા તે પરિવારની છવિ નવ્યા અનન્યાને પોતાની આંખોમા દેખાડે છે અને અનન્યા તે પરિવારમાં લગ્ન કેવી રીતે કરવા ...વધુ વાંચોઉપાય બતાવે છે અને એ પ્રમાણે વર્તે છે અને નજીક કાર આવતા તે ચોકી જાય છે. હવે આગળ...)
(ભાગ 4માં જોયું કે અનન્યા રોહિતની કાર સામે મરવાનો નાટક કરે છે અને રોહિત તેને રોકવાનો પ્રયાસ કરે છે પણ તે માનતી નથી આથી તેને રોકવા રોહિત મજબૂરીમાં અનન્યા સાથે લગ્ન કરે છે અને પછી બંને ઘરે જાય છે ...વધુ વાંચોબધા ડીનર કરે છે અને આ બંનેને જોતા બધા ચોકી જાય છે અને તેની પાસે જાય છે. હવે આગળ...)