Innovation book and story is written by Devyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Innovation is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અભિનવ - નવલકથા
Devyani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
જીવન ના પડવો માં ક્યારેક એવી અજીબ ઘટના ઓ પણ ઘટે છે જે આપણે ક્યારે વિચારી પણ ના હોઈ. એવી જ એક કહાની છે અભિનવ ની. મગજ નો એક દમ ગરમ પણ દિલ નો સાફ. અભિનવ એક અનાથ આશ્રમ માં રહી ને મોટો થયેલ છે. ૧૮ વરસ ને વયે એણે આશ્રમ માં થી વિદાઈ લીધી અને આગળ નું ભણતર પૂર્ણ કરી ને ૨૬ વરસં ની વયે લોનાવલા માં સીફ્ટ થયો એક સારી કામપની માં નોકરી લાગી એટલા માટે.
અભિનવ. જીવન ના પડવો ...વધુ વાંચોક્યારેક એવી અજીબ ઘટના ઓ પણ ઘટે છે જે આપણે ક્યારે વિચારી પણ ના હોઈ. એવી જ એક કહાની છે અભિનવ ની. મગજ નો એક દમ ગરમ પણ દિલ નો સાફ. અભિનવ એક અનાથ આશ્રમ માં રહી ને મોટો થયેલ છે. ૧૮ વરસ ને વયે એણે આશ્રમ માં થી વિદાઈ લીધી અને આગળ નું ભણતર પૂર્ણ કરી ને ૨૬ વરસં ની વયે લોનાવલા માં સીફ્ટ થયો એક સારી કામપની માં નોકરી લાગી એટલા માટે.
અભિનવ - ૨ આંટી મરિયમ નો અવાજ આવ્યો.જોહજ એના ...વધુ વાંચોચાલો જમવા ડિનર રેડી છે. અમે ત્રણ એ ડાઇનિંગ ટેબલે બાજુ ગયા. ત્યાં મેં એમના ઘર ના ચોથા સદસ્ય ને જોયો. શિઝુ એમનો ક્યુટ ડોગ. અમે બધા ડિનર માટે બેઠા સાથે. અંકલ જોહજ : બેટા કઈ જગ્યા એ જોબ લાગ્યો છું ?