Innovation books and stories free download online pdf in Gujarati

અભિનવ

અભિનવ.

જીવન ના પડવો માં ક્યારેક એવી અજીબ ઘટના ઓ પણ ઘટે છે જે આપણે ક્યારે વિચારી પણ ના હોઈ. એવી જ એક કહાની છે અભિનવ ની. મગજ નો એક દમ ગરમ પણ દિલ નો સાફ. અભિનવ એક અનાથ આશ્રમ માં રહી ને મોટો થયેલ છે. ૧૮ વરસ ને વયે એણે આશ્રમ માં થી વિદાઈ લીધી અને આગળ નું ભણતર પૂર્ણ કરી ને ૨૬ વરસં ની વયે લોનાવલા માં સીફ્ટ થયો એક સારી કામપની માં નોકરી લાગી એટલા માટે.

અભિનવ જામનગર ના અનાથ આશ્રમ માં રહી ને મોટો થયેલો. દુનિયા દારી થી ખુબ વાકિફ. અને બધા જ પ્રકાર ના માણસો નો અનુભવ કરેલો છે. જીવન ના ગણા બધા ઉતાર ચડાવ જોયેલા છે. લોનાવલા માં એના મિત્ર ના પપ્પા ની ઓળખાણ અને એની કોલિફિકેશન ના દમ પર નોકરી મળેલી. સારી સેલરી સાથે રહેવા માટે એક નાનકડું કોટેજ . એક સારા રિસોર્ટ માં મેનેજર ની પોસ્ટ. અભિનવ સામાન ગોઠવી ને સાંજે નિરાંતે અગાસી માં બેઠો હતો એટલા માં પડોસ માં રહેતા આંટી મરિયમ આવ્યા. આંટી મરિયમ પોતે ક્રીચ્યન હતા એ એમના હુંસબન્ડ જોહજ અંકલ અને એમની દીકરી એના સાથે રહેતા હતા. એમનું ફૈમલી સાત એક વરસ સુધી ગુજરાત માં રહેલું હતું એથી એમને ગુજરાતી પણ આવડતું હતું. અને કૈક ૨ વરસ થી લોનાવાલા સીફ્ટ થયા હતા.

મરિયમ આંટી: Hello! આજ હી રેહને આયે હો બેટા.

અભિનવ : yes આંટી . આજ સુભાહ કો હી સીફ્ટ હુઆ હું ગુજરાત સે.

મરિયમ આંટી :Oh! great My son. અમે પણ ગુજરાત માં રહેલા છીએ ખાસો ટાઈમ. મારી એના નો જન્મ ગુજરાત માં માંડવી ગામ માં જ થયો હતો.

અભિનવ : Oh Ok! સરસ.

મરિયમ આંટી : હું તને જમવા માટે બોલવા આવી હતી બેટા. ચાલ અમારી સાથે લંચ કરી લે.

અભિનવ : અરે ના આંટી, હુ ક્યાંક બાર જઈ ને જમી લઇસ. Please તમે તકલીફ ના લેશો.

મરિયમ આંટી : અરે ઇટ્સ ઓક બેટા એમાં તકલિફ સુ .ચાલ ફ્રેશ થઇ જા અને ચાલ જમવા. અને ડોન્ટ વરી બેટા અમે પ્યુર વેજ છીએ.

અભિનવ : અરે ના આંટી એવું નથી . સારું ચાલો હુ ફ્રેશ થઇ ને આવ્યો.

મરિયમ આંટી ઓકે બેટા કહી ને ત્યાં થી નીકળ્યા અને અભિનવ ફ્રેશ થવા ગયો . અભિનવ રેડી થઇ ને આંટી ના ઘરે પહોંચ્યો. ઘર માં ગુસ્તા ની સાથે જ એક અલગ અહેસાસ થયો અભિનવ ને સરસ મજા ની સુગંધ એના શ્વાસો શ્વાસ માં ભળવા લાગી . જાણે એ પહેલે થી જ આ સુગંધ ને જાણતો હોઈ. કદાચ આ એજ અહેસાસ હતો જે અભિનવ નાનપણ થી શોધતો હતો. અભિનવ ને જીવન માં બધું જ મળ્યું છે જે એ ચાહતો હતો. સિવાય માં બાપ. અભિનવ વિચારો ના વંટોળ માં ખોવયેલો હતો અને એટલા માં એના કાંન સુધી એક અવાજ પહોંચ્યો . એ અવાજ અંકલ જૉહજ નો હતો. welcome My Son . અવાજ સાંભળતા ની સાથે જ અભિનવ વિચારો માં થી બહાર આવ્યો અને અંકલ જૉહજ સાથે હાથ મિલાવ્યો. Hello અંકલ.

આંટી એ ઘર નું ડેકોરેશન બહુ જ સરસ રીતે કરેલું. બે ઘડી નિહાળી રહી એ એવું થાઈ. હુ અને અંકલ હોલ માં બેઠા હતા ને રસોડા માં થી અવાજ આવ્યો આંટી નો બેટા બસ ૧૦ મિન્ટ બેસો હુ બધું રેડી કરી ને આવી. મેં સામે જવાબ માં કીધું ઓક આંટી વાંધો નઈ કઈ ઉતાવળ નથી. એટલા માં અંકલ જૉહજ એ ઉપર ના રૂમ તરફ જોઈ ને બૂમ પાડી. બેટા એના Come Fast For Dinner . એટલા માં સામે જવાબ આવ્યો Yes daddy !.

મારી નજર સીડી બાજુ માં ગઈ. સામે જોયું તો એક સુંદર છોકરી સીડી ઉપર થી ઉતરી રહી હતી. એની સુંદરતા નું વરણ શબદો માં થાઈ એમ નોહ્તું. સુંદર એટલે સફેદ રંગ નઈ. થોડીક શ્યામ પણ ચહેરા નો નાક નકશો કૈક અલગ જ હતો. લામ્બા વાળ જે બધા એક બાજુ માં કરેલા હતા એટલા બધા વાળ માં થી ખાલી એક લટ એના ચહેરા ને વારે ગળી એ સ્પર્શિ રહી હતી જાણે એ લટ ને મજા આવતી હોઈ એને સ્પર્સવા ની.. આંખો જોઈ ને તો એવું લાગ્યું કે એની આખો માં જ આખી દુનિયા છે. ચહેરા ઉપર નું સ્મિત તો જાણે દરિયા ની લહેર વહી રહી હોઈ. હાઈટ અને બોડી ના વધારે ના ઓછી.

એના ! Hi I m એના . હેલો ક્યાં ખોવાઈ ગયા?

અરે યાર હું એને જોવા માં ક્યાં ખોવાઈ ગયો, ધ્યાન જ ના રહ્યું કે એ જોડે આવવી ને હાથ મારા તરફ લંબાવી ને Hi કે છે.

મેં એક દમ હાથ આગળ કરી ને જવાબ આપ્યો. Hey I m અભિનવ..

......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED