In search of lord ... book and story is written by Maylu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. In search of lord ... is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રભુજીની શોધમાં... - નવલકથા
Maylu
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
દરરોજ આ ભાગતી જીંદગીમાં આપણે જોઈએ છીએ કે મનુષ્યો આમ કેવા દોડ્યા કરે છે.કોઈક જવાબદારી થી નાસીપાસ થઈને ભાગે છે તો કોઈ જવાબદારીઓ નિભાવવા ભાગે છે.કોઈકના ઉપર માં બાપની જવાબદારી છે તો કોઈકના ઉપર ભાઈ બહેનની જવાબદારી છે તો કોઈકના ઉપર પત્ની અને બાળકોની જવાબદારી છે . કોઈક ને પોતાના ભણતરની ચિંતા છે તો કોઈકને પોતાના જીવનસાથી કેવા હોવા જોઈએ એની ચિંતા છે .કોઈક ને ભુતકાળ ની ચિંતા છે તો કોઈકને ભવિષ્યની ચિંતા છે..આવી અનેક ચિંતાઓના બોજના તળે આજના માનવી વતૅમાનની પળોને હળવાફૂલ થઈ માણી શકતા નથી..પણ બધા એ ભુલી ગયા છે કે આ સમગ્ર વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડ જેઓને
દરરોજ આ ભાગતી જીંદગીમાં આપણે જોઈએ છીએ કે મનુષ્યો આમ કેવા દોડ્યા કરે છે.કોઈક જવાબદારી થી નાસીપાસ થઈને ભાગે છે તો કોઈ જવાબદારીઓ નિભાવવા ભાગે છે.કોઈકના ઉપર માં બાપની જવાબદારી છે તો કોઈકના ઉપર ભાઈ બહેનની જવાબદારી છે તો ...વધુ વાંચોઉપર પત્ની અને બાળકોની જવાબદારી છે . કોઈક ને પોતાના ભણતરની ચિંતા છે તો કોઈકને પોતાના જીવનસાથી કેવા હોવા જોઈએ એની ચિંતા છે .કોઈક ને ભુતકાળ ની ચિંતા છે તો કોઈકને ભવિષ્યની ચિંતા છે..આવી અનેક ચિંતાઓના બોજના તળે આજના માનવી વતૅમાનની પળોને હળવાફૂલ થઈ માણી શકતા નથી..પણ બધા એ ભુલી ગયા છે કે આ સમગ્ર વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડ જેઓને
સહજ નો જન્મ ખુબ નાનપણમાં થાય છે..હા હા હા ..સહજ ઘરમાં નાનો દિકરો ...એના કરતાં આગળ આ પરિવાર માં દિકરી નો જન્મ થયો હોય છે...સહજ ના મોટા બહેન સહજથી બે વર્ષ મોટા...સહજ અને એનો પરિવાર એક નાના તાલુકામાં રહેતા ...વધુ વાંચોછે ..સહજના પપ્પા ની એક સારી કંપનીમાં જોબ.. પરંતુ સમય જતાં અને બદલાતા વાર નથી લાગતી ... સમયનું વાવાઝોડું ફૂંકાયું અને સહજના પપ્પાની પરમેનન્ટ જોબ ચાલી ગઈ કારણકે કંપની બંધ થઈ ગઈ ...સહજના કુંટુંબ સાથે કેટલાય કુંટુંબો રાતોરાત બેરોજગાર થઈ ગયા ... કેટલાક લોકો સારી રીતે સેટલ થવા લાગ્યા પોતાના પરિવાર અને પેઢી વારસા ના સાથ સહકારથી ...પણ સહજનું કુંટુંબના
આગળ આપણે જોયું કે સહજ કુંટુંબની સાથે શહેરમાં રહેવા આવી જાય છે .. સમયની સાથે સહજ મોટો થતો જાય છે... જેમ બાળપણની મજા ની વાત જ કંઈક ઓર છે ... અને એ બાળપણ માં જ સારી લાગે ...વખતો વખત ...વધુ વાંચોસાથે બધા જ વ્યક્તિઓમાં બદલાવ આવતો હોય છે ...કારણ જવાબદારી નું ભાન થાય છે અથવા તો પરાણે પણ મજબુર થઈ જવું પડે છે જવાબદારી નિભાવવા... હવે મેઈન વાત કે કમૅ તો સમજ્યા કે એ તો કરવાનું જ છે પરંતુ કેવી રીતે ?? ચાલો સમજીએ કે સરળ ભાષામાં કોઈ પણ કામ કરવું અથવા તો કરાવવું તે પણ શરીર દ્વારા એને કમૅ
ભક્તિ અને ભજન અનુભવવાની વાત છે... કેવી રીતે ?? સમજીએ એક સરસ પ્રસંગ પરથી... મીરાં બાઇ અને નરસિંહ મહેતા ને તો સૌ કોઈ ઓળખતા જ હોય... ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભગત થઈ ગયા... આજે પણ ...વધુ વાંચોભજન ગવાય છે... મીરાં બાઈ નું જીવન જોઈએ તો એમને મારવા માટે પણ ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ભગવાન એમના સાથે હતા તો કોઈથી કાંઈ થઈ શક્યું નહીં...હવે મીરાં બાઇ સાથે ભગવાન હતા અને આપણાં સાથે છે કે નહીં ...કેવી રીતે ખબર પડે ??? સરળ છે !! આપણા કર્મો સારા તો ભગવાન આપણી " સાથે "અને આપણાં કર્મો નરસાં