Kaash te mane kahyu hot book and story is written by Urvi Hariyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaash te mane kahyu hot is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાશ તેં મને કહ્યું હોત…. - નવલકથા
Urvi Hariyani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
જસલોક હોસ્પિટલ - મુંબઇ
આઈ. સી. યુ વિભાગની બહાર, પતિ પ્રશાંતનાં આયુષ્ય માટે સજળ નેત્રે ઈશ્વર સ્મરણ કરી રહેલી એ માનુની એનાં યુવાન સંતાનોથી વીંટલાયેલી હતી. સમયાંતરે એનો પુત્ર નિસર્ગ અને જમાઈ નિશિથ એને આશ્વાસન આપતા રહેલાં.
અત્યારે પણ નિસર્ગ કહી રહેલો,' ડોન્ટ વરી મમ્મી ! ડૉક્ટરે આપેલો કટોકટીભર્યો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. હવે ડૉકટરનાં કહેવા પ્રમાણે ડેડ ગમે ત્યારે ભાનમાં આવી શકે છે.'
જસલોક હોસ્પિટલ - મુંબઇ
આઈ. સી. યુ વિભાગની બહાર, પતિ પ્રશાંતનાં આયુષ્ય માટે સજળ નેત્રે ઈશ્વર સ્મરણ કરી રહેલી એ માનુની એનાં યુવાન સંતાનોથી વીંટલાયેલી હતી. સમયાંતરે એનો પુત્ર નિસર્ગ અને જમાઈ નિશિથ એને આશ્વાસન આપતા રહેલાં.
અત્યારે પણ નિસર્ગ કહી ...વધુ વાંચોડોન્ટ વરી મમ્મી ! ડૉક્ટરે આપેલો કટોકટીભર્યો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. હવે ડૉકટરનાં કહેવા પ્રમાણે ડેડ ગમે ત્યારે ભાનમાં આવી શકે છે.'
પતિ-પત્નીનાં પચીસ વર્ષનાં દાંપત્યજીવનની ઇમારતને પાયાસહિત ધ્રુજાવી નાંખનાર ઘટનાની શરૂઆતનાં મંડાણ નીલાક્ષી જ્યારે ગાયનેકોલોજિસ્ટ પાસે ત્રણ મહિના પહેલાં ચેકઅપ માટે ગઈ હતી ત્યારથી થયેલ.
નિલાક્ષી મેનોપોઝનાં કપરા સમયમાંથી પસાર થઈ રહેલી.એ એક નહીં, વિવિધ પ્રકારની મનોદૈહિક તકલીફ ભોગવી રહેલ.
'નિ....લા...'
ત્રણ દિવસે ભાનમાં આવેલાં પ્રશાંતનાં હોઠેથી પહેલો એ શબ્દ સર્યો હતો.
ડોક્ટરે એમની પ્રશ્નભરી નજર નિર્ઝરી પર ઠેરવી. નિર્ઝરીએ કંઇક અંશે ડઘાઈ. એણે નિશીથ તરફ જોયું. અત્યારે નિશીથની નજરમાં વંચાતા ચોખ્ખા ઠપકાથી તેની આંખો ઝૂકી ગઇ હતી.
નિલાક્ષીનાં શબ્દે શબ્દે એનાં કાનમાં જાણે પીગળતું સીસું રેડાઈ રહ્યું હતું. એ પગથી માથા સુધી ખળભળી ઉઠ્યો હતો. એનું રોમેરોમ નિલાક્ષીને ધિક્કારી ઊઠ્યું.
શીલાનાં બેડરૂમ સુધી નિલાક્ષીને શોધતાં આવી ચઢેલા પ્રશાંતે મિહિર અને નિલાક્ષી વચ્ચેની વાત દરવાજાની આડશે રહી અક્ષર:સ ...વધુ વાંચોહતી.
પ્રશાંત - નિલાક્ષીનું એ ત્રીજું બાળક દત્તક લેવા બીજું કોઈ નહીં ખુદ મિહિર એની પત્ની તૃષા સાથે આવ્યો હતો.
મિહિરને જોઈને નિલાક્ષી સ્તબ્ધ હતી. કેવી વિચિત્ર વિડંબના હતી એના જીવનની કે કોઈક સમયે જેને બેહદ ચાહ્યો હતો એ જ પ્રેમી ...વધુ વાંચોપત્ની સાથે તેનાં સંતાનને દત્તક લેવા ઇચ્છતો હતો, એય એક સોદારૂપે !