જટિલ રોગો અને જીવન PUNIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જટિલ રોગો અને જીવન

સમગ્ર સૃષ્ટિ શિવ ને નમન કરે છે.

સમગ્ર સૃષ્ટી અંતમાં તો

શિવમાં જ સમાય છે

સમગ્ર સૃષ્ટીના અસ્તિત્વ નું મુળ કારણ શિવ છે

પરમપુજ્ય આદીયોગી ભગવાન શિવને હું પ્રાથઁના કરુ છું

કે અાપણા બધાની

અંદરની નકારાત્મકતાનું અવશોષણ કરીલે

જેથી આપણે જીવનમાં સકારાત્મકતાનો

અનુભવ કરવામાં સમથઁ બનીએ.

-PKJ

ચાલો લાઇફના (LIFE)ઈંગ્લીશ શબ્દની જોડાણી જોઈએ. મને તેના આજ અક્ષરો ને અલગ-અલગ રીત વાંચી અને ડીકશનરીમાંથી પ્રેરણા લઇને કઈક પ્રકાશપુણઁ અને ખુબ જ મજેદાર જાણકારી નું ચિંતન મળ્યું .આ સ્ટાઈલ મારી પોતાની છે .તેનાથી મને મારા કલ્પનાઓ ના આકાશ માં ઉડવાનો આનંદ લેવાની તક મળે છે. આશા છે તમને પણ મજા આવશે ,જે નિચે મુજબ છે.

L - LABYRINTHAL SITUATIONS - અટપટી પરિસ્થિતિયો

I-IDEALIZE ACT TO BE- આદઁશ કાયઁ કરવા માટે

F-FALSE THINGS MUST BE- ખોટી વસ્તુઓ નો ફરજિયાત પણે

E-ERASED N CLEAR - નાશ અને નિઁલેપ

લાઇફ એટલે અટપટી પરિસ્થિતિયોમાં આદઁશ કાયઁ કરવા માટે ખોટી વસ્તુઓ નો ફરજિયાત પણે નાશ અને નિઁલેપ થવો જરૂરી છે - PKJ

આજે આપણે પહેલા અક્ષર પરથી મળેલી માહિતી વિશે વાતાઁલાપ કરવો પડશે કારણ કે વિવિધ હાટઁ સ્પેશીયાલીસ્ટ ડોકટરો અને સાયકયાટ્રીસ્ટ ડોકટરોની ની સલાહ મુજબ Anxiety, worry ,High B.P. problems , cardiovascular diesease (Heart attack) , Nervousness,Depression અને panik attack આ બધા રોગોનું પ્રાથમિક કારણ અટપટી અને અંધાધુંધ પરિસ્થિતિયો હેંડલ કરવાને બદલે અનઓગેઁનાઈઝ અને ઉતાવળીયું જીવન જીવવાથી થાય છે.

L - LABYRINTHAL SITUATIONS - અટપટી પરિસ્થિતિયો

લાઇફ અને મનની પરિસ્થીતીયો પણ આલાપપુણઁ અને ઊતાર ચઢાવ વાળી હોય છે.લાઇફના આજ ઊતાર ચઢાવને Life શબ્દ નો પહેલો અક્ષર દશાઁવે છે. લાઇફમાં ઉતાર ચઢાવ જ લાઇફનો સારાંશ છે. જીવનમાં ઉતાર-ચઢાવ ને એક શબ્દ માં કહીએ તો "સંજોગ-પરીવતઁન" તો જીવનમાં પરીવતઁન ને ધ્યાનમાં લઈએ તો 4 પ્રકારના લોકો હોય છે.


  • (1)Winners

    વિનઁસ એવા લોકો છે જે પોતાના અથવા અન્યના જીવનમાં પરીવતઁન નું કારણ હોય છે.એટલે કે પરીવતઁન ને રસ્તો બનાવી પોતાના અને બધાના જીવનમાં સરળતા અને સુખ-સમૃધ્ધી લાવવા ના માંઈડસેટ વાળા હોય છે.આ લોકો ને Winners આ માટે કહી શકાય કે તેઓ પરીવતઁન લઈ આવવાની કે પરીવતઁન અપનાવવાની ઈચ્છા વાળા હોય છે. આ લોકો મજાકમાં લોકો ધુની, પાગલ,બાગી પણ સમજે છે.પરંતુ Winners લોકો એ આ બધા થી પરેશાન થયા વગર પોતાના ધ્યેયો માટે લાગેલા રહેવું જોઈએ.

    આ પ્રકારના લોકો ના જીવનમાં ચીંતા અને Nervousness નું કારણ તેની આસપાસ કુટુંબ,મીત્રો, સગા-સંબંધી કે સમાજના લોકો સાથે થતી તકલીફો હોય છે.કારણ કે મોટા ભાગે લોકો પરીવતઁન થી ડરતા હોય છે.જેથી Winners ને તેમના સાહસો અને સામાન્ય નવા કામોમાં પણ તેની સાથે વ્યવહારમાં રહેતા લોકોનો જોઈતો સહકાર મળતો નથી આમ લોકો સાથે નાનીસુની અથડામણ ,અસહકાર કે જીવનમાં સાહસોમાં અણધાયા પરીણામો દ્રારા (દારુ,તમાકુ વગેરે )વ્યસનો જેવી ખરાબ આદતો કે (નિરાશા,લઘુતાગ્ંથી વગેરે) હીન લાગણીઓ માં ફસાઇ ને Anxiety, worry ,High B.P. problems , cardiovascular diesease (Heart attack) અને nervousness જેવા જટીલ રોગો નો શિકાર બની જાય છે.

    (2)Survivors

    સવાઁઈવસઁ એવા લોકો છે જે પોતાના અને તેની સાથે સંકળાયેલા લોકોના જીવનમાં માત્ર ટકી રહેવાનું જ વલણ ધરાવતા હોવાથી તેઓ જીવનના કોઈકના કોઈક સમયે સાથઁકતાની લાગણી નથી મેળવી શકતા અને દુખી થઇ પોતાનું જીવન નષ્ટ કરી દે છે.

    આ પ્રકારના લોકો ના જીવનમાં ચીંતા, Anxiety અને Nervousness નું કારણ તેની આસપાસ ના જીવનમાં સામાજીક પરીવતઁનો સાથે એડજેસ્ટમેંટના હોય છે. જે લોકો પરીવતઁન ને સંપુણઁ નકારે તેઓ Impractical ની શ્રેણીમાં આવી અંતે losers બની રહી જાય છે.તેમાંથી તેઓની માનસિક/શારીરીક બેદરકારીને લીધે Anxiety, worry ,High B.P. problems , cardiovascular diesease (Heart attack) અને nervousness નો શિકાર બની જાય છે.

    (3)Crookeds

    શબ્દ પરથી જ ખબર પડી જાય છે કે આવા લોકો જીવનમાં જીવનમાં ટકી રહેવા સમાજમાં અપરમાણીક વ્યવહાર અને પોતાના સ્વાથીઁઁ ચરિત્ર ને કારણે પોતીની સાથે સંકળાયેલા લોકો ની પરેશાની નું કારણ બને છે . એક મહાન કહેવત મુજબ

    "તમે બધા લોકોને જીવનભર મુખઁ સમજી શકો પરંતુ બધાને જીવનભર મુખઁ બનાવીને જીવી નહી શકો "

    આ પ્રકારના લોકો ના જીવનમાં ચીંતા, Anxiety અને Nervousness નું કારણ તેની આસપાસ ના જીવનમાં સામાજીક પરીવતઁનો સાથે એડજેસ્ટમેંટમાં લોકો સાથેના સંબંધોનો વધારે પડતો કે અપ્રામાણીક રીતે ઉપયોગ હોય છે.આમ લોકો સાથે નાનીસુની અથડામણ ,અસહકાર કે જીવનમાં સ્વાથઁ સિધ્ધીમાં અણધાયાઁ પરીણામો દ્રારા (દારુ,તમાકુ વગેરે )વ્યસનો જેવી ખરાબ આદતો કે (નિરાશા, લઘુતાગ્ંથી વગેરે) હીન લાગણીઓ માં ફસાઇ ને Anxiety, worry ,High B.P. problems , cardiovascular diesease (Heart attack) જેવા જટીલ રોગો નો શિકાર બની જાય છે.તેથી લાંબાગાળે આવા લોકો Losers ની શ્રેણીમાં ધકેલાઈ જાય છે.મોટાભાગે ડીપ્રેશન કે આત્મહત્યા નું કારણ સ્વાથીઁઁ સ્વભાવ જ હોય છે.

    (4)Losers

    Idles અથવા Impractical લોકો લુસઁરસ લોકો છે.

    1-Idles આળસુ સ્વભાવને લીધે સંજોગ-પરીવતઁન સહન ન કરી શકતા ડીપ્રેશન કે એકઝાયટીનો કોળીયો બની જાય છે કેમકે તેઓના સ્વભાવને લીધે કોઈની મદદ ના કરતા જ્યારે તેઓ અેકલા પડી જાય ત્યારે કોઈપણ મદદરૂપ થશે નહી. અને અંતમાં તેના આળસુ સ્વભાવ ને લીધે તેનું મન પણ તેને મદદ નથી કરી શકતું.આ પરિસ્થિતિ ડીપ્રેશન નું કારણ બને છે.

    2-Impractical લોકો એવા લોકો છે જેઓ crooked લોકોના સ્વાથઁનો અથવા તો પોતાની બેદરકારી ને લીધે નિરાશાનો શિકાર થઈ જાય છે તે લોકો માટે ડીપ્રેશનનું મુળ કારણ વિચારશકિતના અભાવને લીધે એકલતાની લાગણી થવાને લીધે કોઈના પણ પાસે મદદ લેવાની પણ હીંમત નથી રહેતી.આ લોકોના જીવનમાં પરીવતઁન સામે શાહમૃગવૃતીને ( શાહમૃગ પક્ષી પોતાનો શિકાર કરવા આવેલા શિકારી થી બચવા પોતાનું માથુ જમીનમાં ખુપાવી દે છે અને અેમ સમજે છે કે હવે મને કોઈ જોતું નથી અને હવે મેં સુરક્ષિત છું ) લીધે તેઓ પરીવતઁન ને અવગણી જીવન ભુતકાળમાં જકડાયેલા જીવનજીવવા હવાતીયા મારવા લોકો સાથેના સંબંધોનો અવ્યવહારુ,વધારે પડતો અને અપ્રામાણીક રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળતાઓ મળતા Anxiety, worry ,High B.P. problems , cardiovascular diesease (Heart attack) જેવા જટીલ રોગો નો શિકાર બને છે.અને મોટાભાગના મુસીબતોમાં depression ના લીધે આત્મહત્યા કરી લે છે.

    આ ચારેય પ્રકારના લોકો ના જીવનમાં ઉતાર-ચઢાવના પ્રકાર મુખ્યત્વે નીચે મુજબ છે.

    લાઈફ માં ઉતાર-ચઢાવ કહીએ મુખ્યત્વે આ પ્રકારના છે

    1-સંબંધોમાં ઉતાર-ચઢાવ

    પેરેટસ અને સંતાનો ના સંબંધોમાં ટકરાવ કે વિચ્છેદન કે તેઓનું અચાનક મુત્યુ પતી-પત્ની ના ડીવોઁસ , જીગરી મિત્રો , ધંધાના ભાગીદારો ના સંબંધોમાં ટકરાવ કે વિચ્છેદન વગેરે વગેરે

    2-આથીઁઁક ઉતાર-ચઢાવ

    આથીઁક પ્રશ્નો જેવા કે ધંધા-રોજગારમાં નુકસાન અથવા નૌકરીમાંથી બદલી કે છુટા કરવાના સંજોગો

    3-શારીરીક/માનસિક ઉતાર-ચઢાવ

    તે મુખ્યત્વે આરોગ્યને લગતા પ્રશ્નો એવા પ્રશ્નો કે જે આપણા માટે સૌથી મહત્વ ની હોય છે.જેમકે

    $ Constant worry , B.P. problems એ આગળ જતા Heart attack નું કારણ બને છે.

    $ nervousness,low self-esteem,Identity crisis આગળ જતા Depression અને panik attack નું કારણ બને છે.

    $low B.P. problems , Constant worry આગળ જતા brain - strokes નું કારણ બને છે.

    આવા ઘણા બધા જટિલ કે જીદ્દી રોગો થવા માટેના કોઈકને કોઈક પ્રાથમિક કારણો હોય છે .જેનું કારણ અંધાધુંધ જીવન અને આજ પ્રકારે જીવવાની અણઆવડત ના પરીણામો હોય છે.

    4-આસ્થામાં ઉતાર-ચઢાવ

    ઘણા બધા જટિલ કે જીદ્દી રોગો થવા માટેના પ્રાથમિક કારણો માંનું સૌથી અગત્યનું અને મહત્વનું, બોલવામાં સીમ્પલ અને આચરણમાં અેકદમ કઠીન કારણ હોય તો જીવનમાં આસ્થા રાખવી

    જે જીવનમાં દરેક ક્ષણે દરેક ક્ષેત્ર અને સંજોગોમાં આસ્થા જાળવી અને જીવી શકે છે તેને આ આટીઁઁકલ વાંચવા ની જરુર જ નથી સાહેબ.

    જીવનમાં આસ્થા ને લગતા પ્રશ્નો એટલે આત્મવિશ્વાસ ને લગતા પ્રશ્નો તેને માત્ર ઈશ્વર આસ્થા સાથે જોડવાને લીધે જ આપણા જીવનમાં પ્રશ્નો અને રોગોનું સજઁન થઇ રહ્યું છે

    આપણા જીવનમાં ઉતાર ચઢાવ સામે ટકી રહેવા 2 પ્રકારના રસ્તાઓ છે.

    હવે પછીના પ્રકરણોમાં ઉપર દશાઁવેલા રસ્તાઓ શું છે તે રસ્તાઓનો Winners , Survivors ,Crookeds ,Losers કઈ રીતે ઉપયોગમાં લઈ ને જટીલ રોગો થી બચી શકે છે અને લાઇફ શબ્દને અને તેની પરીભાષાને જીવનમાં કઇ રીતે સાકાર સ્વરુપ આપી અને માનસિક અને શારીરીક રોગમુક્ત તંદુરસ્ત લાઈફ જીવી શકાય તે તમને સમજાવીશ ત્યાંસુધી બધાને

    "જય શ્રી કૃષ્ણ"

    બીજી રસપ્રદ વાતો જાણવા તમેં ફેસબુક માં PKJ સચઁ કરીને જોઈ શકો છો.

    અથવા નિચે આપેલી લિંક પર ક્લિક કરી શકો.

    https://m.facebook.com/PKJ-760647177352426/