Vasnani Niyati - 5 books and stories free download online pdf in Gujarati

વાસનાની નિયતી - 5

વાસનાની નિયતી - 5

નિમીષ ઠાકર

વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્યઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્રો અને ગામોનાં નામો બદલી નાંખવામાં આવ્યા છે. આ ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાનો છે.“ ”

જયદેવ તોરલ કરતાં થોડો ઉંચો હતો. તોરલે પોતાનાં બંને હાથ જયદેવની છાતી પાછળ વીંટાળી દીધા અને તે બંને પગની પાનીએ ઉંચી થઇ પોતાનો ચહેરો તેની છાતીમાં ઘસવા લાગી. તેની આંખો બંધ થઇ ગઇ હતી. જયદેવને તોરલની આ હરકત બેકાબુ કરવા પુરતી હતી. તેણે પણ બંને હાથ તોરલની કમર ફરતે વીંટાળી દીધા. બંનેનાં હાથ એકબીજાનાં શરીરની પાછળ ફરી રહ્યા હતા. તોરલના મોઢામાંથી ધીમા ઉંહકારા નિકળતા હતા. જયદેવની છાતીમાં મોઢું ઘસતી તોરલ ધીમે ધીમે તેના ગળા, હડપચી, દાઢીને ચુમવા લાગી. જયદેવે બંને હાથો તોરલની કમર પરથી ખસેડી ચહેરાને પકડ્યો. અને તેના હોઠ સાથે પોતાના હોઠ ચાંપી દીધા. થોડીવાર સુધી પ્રેમાચારનો આ પ્રાથમિક તબક્કો ચાલતો રહ્યો. બંને જાણે મહિનાઓથી તરસ્યાં હોય એવી રીતે પ્રેમક્રીડા કરી રહ્યા હતા. આખરે બંનેથી ન રહેવાયું. તોરલે તરસી નજરે જયદેવની આંખોમાં જોયું. જયદેવે તેને બંને હાથે ઉંચકી લઇ એજ સ્થિતીમાં પોતે પગવાળીને નીચે ઉભડક બેઠો અને ધીમે રહીને તોરલને જમીન પર સુવડાવી દીધી. તોરલનાં બંને હાથ તેના ગળા ફરતે વીંટળાયેલા હતા. તેણે જયદેવને પોતાની તરફ ખેંચ્યો. જયદેવ હજુ થોડીવાર પ્રેમાચારનું આ સુખ લંબાવવા માંગતો હતો. તેણે ડાબી કોણી જમીન પર ટેકવી દીધી અને તેનો ટેકો લઇ તોરલની બાજુમાંજ પડખાભેર લેટ્યો. તેનો જમણો હાથ તોરલનાં ચહેરા, નાભિ, કમર અને નિતંબ પર ફરી રહ્યો હતો. તોરલ આજે પૂરી રીતે જયદેવને માણવા માંગતી હતી. તે આ ફોરપ્લેનો આનંદ મદમસ્ત હાથિણીની માફક માણી રહી હતી. અત્યાર સુધી બંનેના મોઢામાંથી ફક્ત ઉંહકારા નિકળ્યા હતા. સંવનનની આ ક્રિયામાં શબ્દો ઓગળી ગયા હતા.

“તારા વિના જરાય નોતું ગમતું જાન..” જયદેવે તોરલને ધીમેથી કહ્યું. તોરલે કાંઇ કહેવાને બદલે બંને હાથો વડે તેને સ્હેજ ખેંચ્યો પોતે પણ માથું ઉંચું કર્યું અને તેના હોઠ ચૂમી લીધા. તેને પકડીને પોતાની ઉપર લઇ લીધો. જયદેવે પણ તોરલનાં રૂપાળા શરીર પર પડતું મૂક્યું. બંનેનાં અંગો એકબીજા સાથે ઘસાવા લાગ્યા. ભરેલી શીંગ જેવાં તોરલનાં સ્તનની અણી સ્પર્શતાંજ જયદેવને જાણે કરંટ લાગ્યો. તો જયદેવનાં ખરબચડા હાથ તોરલની ગોરી મુલાયમ ત્વચા પર ફરી જાણે કે તેનામાં કામાગ્નિનાં લીસોટા પાડી રહ્યા હતા. તે આજે પૂરેપૂરી રીતે જયદેવને પોતાનામાં સમાવી લેવા માંગતી હતી. પ્રેમનાં આવેગમાં કામની ઉત્તેજના ભળતાં તે પોતાના પરનો કાબુ ગુમાવી રહી હતી. સામે જયદેવ ઉત્તેજનામાં હતો. પણ હજુ પોતાના પરનો કાબુ તેણે ગુમાવ્યો નહોતો. સંવનનની આ સ્થિતીને તે બને એટલી લંબાવવા માંગતો હતો. આજે તે તોરલને પૂરેપૂરી માણવા માંગતો હતો. તે આખરે તેની પ્રેમિકા હતી. ભલે શારિરીક સંબંધ બાંધ્યા બાદ તેઓ પ્રેમમાં પડ્યા હોય. પણ પ્રેમનો નશો બંને પર એકસરખો સવાર હતો. અને બંને એકબીજા પ્રત્યે ગંભીર પણ હતા.

“લવ યુ ડીયર...“ તોરલે અત્યંત માદક અવાજે જયદેવનાં કાન પાસે કહ્યું. અને સાથે જ તેની હડપચીએ હોઠ લઇ જઇ હળવુંચુંબન કર્યું. અને ધીમે ધીમે તેના શર્ટનાં બટન ખોલવા લાગી. જયદેવે પણ તોરલનાં નિતંબ પરથી હાથ ધીમે રહીને ઉપર તરફ સરકાવી તેના ચુડીદારની દોરી ખોલી નાંખી. અને હાથ અંદર જવા દીધો. તોરલે જોશથી પોતાનાં હાથ જયદેવનાં શર્ટની અંદર નાંખી તેને બાથ ભીડી લીધી. જયદેવની હથેલી તોરલનાં આંતરવસ્ત્ર સુધી પહોંચી ગઇ હતી. એજ સ્થિતીમાં તોરલે ભીંસ લેતાં તેનો હાથ બંનેનાં શરીરનાં કટિભાગ વચ્ચે દબાયો. તોરલ જયદેવનાં સખત હાથે થતું હળવું મર્દન માણી રહી. થોડીવાર રહીને તેણે જયદેવનાં પેન્ટની ઝીપ પણ ખોલી તેના અંગને સ્પર્શ કર્યો. તોરલનો આ સ્પર્શ જયદેવને ખુબજ વિહ્વળ બનાવી ગયો. હવે તેનાથીયે રહેવાય એમ નહોતું.

“હવે કેટલી વાર તડપાવશો. મારાથી નથી રેવાતું.“ તોરલ બોલી ઉઠી.

“હવે તો મારાથીયે નહીં રેવાય જાન.“ કહી જયદેવે પેન્ટ નીચું કરી પોતાનું આંતર્વસ્ત્ર નીચું કર્યું. એ રીતે તોરલે પણ પોતાનું ચુડીદાર અને આંતર્વસ્ત્ર નીચે ઉતાર્યા. બંનેનાં નાજુક અંગો અનાવૃત્ત થઇ ગયાં. જોકે, સંપૂર્ણ અનાવૃત્ત થવાની વાટ બંનેમાંથી કોઇ જોઇ શકે એમ નહોતું. અને એ માટે અહીં ખુલ્લામાં સંજોગો પણ સાથે આપે એમ નહોતા. એક હળવી સીસકારી તોરલનાં મોઢામાંથી નિકળી. અને પછી બેય યુવા શરીરો વચ્ચે એકમેકને પોતાનામાં સમાવવાની જાણેકે હોડ લાગી. બંને શરીરો વચ્ચે લયબદ્ધ રીતે થતાં આવર્તનને સીમમાં આવેલા આ વગડાનાં પંખીઓ જાણે ઇર્ષ્યાળુ નજરે તાકી રહ્યાં. કોયલ ટહુકવા લાગી, દરજીડો પોતાની માદાને મનાવવા લાગ્યો, વગડામાં ઉગી નિકળેલાં ફૂલ પરાગનયનનું ઉત્સર્જન કરવાં લાગ્યાં. શરીરનાં પ્રત્યેક આવર્તન બંને પ્રેમી પંખીડાનાં ગળામાંથી સ્વયં મદભર્યા ઉંહકારા પેદા કરતા હતા. બંને માટે જાણે કે, સ્વર્ગીય સુખ અહીં આવીને થંભી ગયું હતું. તોરલ કે જયદેવ બેમાંથી એકેય આ સમયને સરી જવા દેવા માંગતા નહોતા. સમયની સરી જતી રેતને સ્થગિત કરી દેવા જયદેવ મનોમન કામદેવને અને તોરલ રતિને વિનવી રહી હોય એવી પ્રતિતી આ વગડો સાક્ષીભાવે કરી રહ્યો હતો. બંને વચ્ચેની વાસનામાં એકબીજા પ્રત્યેનો અસીમ પ્રેમ પણ ભળી જતાં મનગમતા પાત્ર સાથેનાં સંવનનનો અવર્ણનીય આનંદ જીંદગીભર માણવા મળે એવી લાગણી અનુભવતાં હતા. આ વખતે કોઇ માનવી તોરલ અને જયદેવની રતિક્રિડા જુએ તો કામદેવ અને રતિની પ્રેમક્રિડા કદાચ આવી જ હોઇ શકે એમ તે જરૂર માનવા લાગે. તોરલ અને જયદેવનાં શરીરો પ્રેમનાં રસનું ઘટક ઘટક કરીને એકધારું પાન કરી રહ્યા હતા. સતત અડધી કલાક સુધી કામક્રિડા ચાલ્યા બાદ બંનેએ એકસાથે જ પરિતૃપ્તિ અનુભવી. અડધી કલાક સુધી કુદરતે નિર્માણ કરેલી નર-માદાની વૃત્તિઓનાં શમન માટેની ક્રિયાઓ શાંત બની ગઇ. તોરલ આંખો મીંચીને અત્યારે જયદેવનાં શરીરનો સંવનન બાદનો સહવાસ માણી રહી હતી. તો પોતાની પ્રિયતમાને પૂર્ણપણે પામી લીધાનો સંતોષ મેળવી જયદેવ પણ આંખો મીંચીને તોરલનાં ખુબસુરત શરીર પર સુતો સુતો જાણે કે કામ નિદ્રા માણી રહ્યો હતો. આફ્ટર પ્લેની ક્રિયા અહીં જાણે કે, શરીરની શાંતિનાં રૂપમાં વ્યક્ત થઇ રહી હતી. આ સંવનનનાં શરૂઆતનાં અને પરિતૃપ્તિનાં તબક્કામાં બંનેનાં મન પર વાસના સવાર હતી. એટલે તેની તૃપ્તિ થયા બાદ હવે તેઓ બંનેનાં શરીરનાં કામાવેગ રહિત અંગોનો સ્પર્શ માણી રહ્યા હતા. 15 મિનીટ પછી બંનેની આંખો ખુલી. પછી નજરો ટકરાઇ. જેમાં એકબીજા પ્રત્યેની ભરપૂર લાગણી છલકાઇ રહી હતી. જયદેવ હળવે રહીને તોરલથી અળગો થયો. બંનેએ પોતાનાં કપડાં વ્યવસ્થિત પહેર્યા. જીવનમાં પ્રથમ વખત તોરલે પોતાનામાં માદાતત્વ અનુભવ્યું. આજે તે એક સંપૂર્ણ માદા બની હતી. અગાઉનાં સહવાસ કરતાં આ વખતનું શરીરસુખ બંનેને અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવી ગયું હતું. બંનેમાં સામેનાં પાત્ર પ્રત્યે પોતાપણું જાગૃત થઇ ગયું હતું.

“તમે મને કાયમ આજ રીતે પ્રેમ કરતા રહેશોને ?“ એમ નજાકતથી કહી તોરલે બંને હાથ જયદેવનાં ગળે વીંટાળી તેની છાતીમાં માથું છૂપાવી દીધું. બંને હજુ પગ લાંબા કરીને જમીન પર જ બાજુબાજુમાં બેઠા હતા.

“મારો તો સવાલ જ નથી. તું મને ન છોડતી..“ જયદેવ જમણાં હાથે તેનાં વાળની લટને સહેલાવતાં બોલ્યો. તેણે ડાબો હાથ તોરલનાં ખભા ફરતે વીંટાળ્યો હતો.

“સાચ્ચેજ.“ કહી તોરલે જયદેવને એક હળવું ચુંબન કર્યું.

“તારા સમ. તું મારા દિલની રાણી છો. દુનિયાની કોઇ તાકાત આપણાં લગ્ન રોકી નહીં શકે. તારા માટે હું દુનિયા આખી સામે લડી લઇશ.“ જયદેવ બોલ્યો.

“જાણો છો રાજકોટમાં શું બન્યું ?“ તોરલે ડાબા હાથની આંગળી જયદેવની મર્દાના છાતીમાં ફેરવતાં કહ્યું.

“શું ?“

“ત્યાં એક અમેરિકાથી છોકરો આવ્યો હતો. મારી બા અને બીજા બધા તેની સાથે સગાઇ કરાવવા માંગે છે.“ તોરલે સ્હેજ માથું ઉંચું કરી જયદેવ સામે નજર માંડીને કહ્યું.

“સાચું કહે છે ?“ કહેતાં જયદેવને એક ઝાટકો લાગ્યો. પોતાની પ્રિયતમા કોઇની થઇ શકે એ વાત આ ઘડીએ તેના માટે અસહ્ય હતી. તેના હૃદયમાં એક ટીસ ઉઠી.

“ધીરા પડો. ચિંતા કરોમા. મેં એ છોકરાને ના પાડી દીધી છે.“ કહી તેણે પોતે જેનીલને પોતાનાં અને જયદેવનાં પ્રેમ વિશે કહેલી વાત કરી.

“એટલે સમજી ગયા. આપણાં પ્રેમની આડે કોઇ નહીં આવે. બસ, તમે મને ઝટ તમારી બનાવો.“ કહી તોરલ ફરી જયદેવની બાંહોમાં સમાઇ ગઇ.

“મારી તો તને બનાવી જ લીધી છેને ?“ આંખ મીચકારીને જયદેવ બોલ્યો.

“એમ નહીં, કાયદેસર રીતે. આ રીતે અહીં છૂપાઇને મળવું મને નથી ગમતું. તમારી ઘરવાળી બનીને તમારા ઢોલીયા પર આવું સુખ માણવું છે. તમારા માટે રોટલા ઘડવા છે. તમારા માટે બપોરે ભાત લઇને આવવું છે. અને ખેતરનાં શેઢે એક થાળીમાં રોટલા ખાવા છે. તમારા છોકરાંવની માં બનવું છે. બોલો ક્યારે આવો છો મને લેવા ?“ તોરલની જીભ હવે ખુલી ગઇ હતી.

“એ પણ થશે મારાં તોરલ રાણી. પણ ત્યાં સુધી હવે તું ઘરમાં બોલવા-ચાલવામાં ધ્યાન રાખજે. મળવામાંયે આપણે સ્થળ બદલતા રહેવાં પડશે. તારા ઘરનાં કોઇ કાળે આપણો સંબંધ મંજૂર નહીં રાખે. ચેતતી રહેજે.“ જયદેવે ટકોર કરી. તોરલ માટે એ હવે ખુબ ચિંતીત હતો. ખાસ કરીને તેને પોતાની પત્ની બનાવવાનાં પેંતરા કેમ રચવા તેના વિચારો કરવા લાગ્યો હતો. પોતાનાં માતા-પિતા પાસે તોરલને વહુ તરીકે સ્વીકારવામાં તેને બહુ મુશ્કેલી પડે એમ નહોતી. એ વાત તે જાણતો હતો.

“જો દરબાર, હવે તમારે રખડપટ્ટી બંધ કરી કાંઇક કામધંધો કરવાનો છે. મને સાચવી શકો એટલું કમાવું પડશે. પછીજ મને પરણવા આવજો. શું સમજ્યા ?“ તોરલે જયદેવને શીખામણ આપી. દરબાર શબ્દ પર તેણે ભાર મૂક્યો. પોતે મનથી જયદેવને વરી ચૂકી છે. એની પ્રતિતી તે પોતાનાં પ્રિયતમને કરાવવા માંગતી હતી. જયદેવ કાંઇ કામધંધો નથી કરતો એની તેને ખબર હતી.

“જેવો ઠકરાળાંનો હુકમ.“ જયદેવ પણ લાડમાં બોલ્યો. દરબારો પત્નીને ઠકરાળાં કહીને બોલાવતા હોય છે. તોરલને હવે તે એજ દૃષ્ટિથી જોઇ રહ્યો હતો. તોરલ તેનો જવાબ સાંભળી મનોમન મલકાઇ ઉઠી.

થોડીવાર વાતો કરી પછી બંને ઉઠ્યાં. અને છૂટા પડતાં પહેલાં એક દીર્ઘ ચુંબન કરી પોતપોતાને ઘેર ચાલી ગયા. તોરલનાં ઘરમાં જેનીલની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. સોનાબેને જો આ સંબંધ થઇ જાય તો કુળદેવીને નાળિયેર વધારવાની માનતા માની લીધી. તોરલનાં પિતા, ભાઇઓ, ભાભી પણ જેનીલ વિશે સાંભળી પ્રભાવિત થયા હતા. તોરલ સિવાય આખું ઘર એમ ઇચ્છતું હતું કે, તોરલ માટે આવો સારો મુરતિયો ફરી મળવો મુશ્કેલ છે. તોરલ ઘેર ગઇ અને ઘરમાં થતી ચર્ચાઓ સાંભળતી રહી. મનની વાત કળાવા દેવાની નથી એ તે સારી પેઠે જાણતી હતી. આથીજ કોઇ તેનો અભિપ્રાય પૂછે તો શરમાવાનો ડોળ કરીને ત્યાંથી જતી રહેતી. આથી ઘરનાં સભ્યો એવું માનવા લાગ્યા હતા કે, તોરલને પણ જેનીલ પસંદ છે. સોનાબેને પોતાની દેરાણીને આ વાત કહી પણ દીધી હતી. અને તોરલની કાકીનાં નાતે વાત આગળ ચલાવવાની લીલી ઝંડી પણ આપી દીધી હતી.

જેનીલ સાથેની મુલાકાત દરમ્યાન તોરલ એટલું કળી શકી કે, જેનીલ પોતાને આપેલું કમિટમેન્ટ જરૂર પુરૂં કરશે.

આ તરફ તોરલથી છૂટા પડ્યા પછી જેનીલ થોડો ગમગીન થઇ ગયો હતો. જોકે, તે દિવસ આખો રાજકોટમાં પોતાની રીતે ફરતો રહેતો. આથી કોઇને તેની ગમગીની પકડી શકવાનો મોકો ન રહેતો. તે એક દિવસ કાલાવાડ રોડ પર આંટા મારવા નિકળ્યો. ત્યાં બાજુમાંથી એક્ટિવા પર એક યુવતી પસાર થઇ. એ યુવતીએ પાછળથી જેનીલને જોઇ જૂની ઓળખાણનો અણસાર આવ્યો હોય કે ગમે તેમ પણ બાજુમાંથી નિકળતી વખતે તેણે જેનીલ તરફ ડોકું ફેરવ્યું. અને તે જેનીલજ હોવાની ખાત્રી થતાં હાઇ કહી ઉભી રહી ગઇ.

“જેનીલ…. અહીં શું કરે છે તું ?….“ પેલી યુવતીએ સવાલ કર્યો.

“લવલી ?… તું અહીં ક્યાંથી ?“ પોતાની ધૂનમાં ચાલ્યા જતા જેનીલે યુવતીને જોઇ અચાનક મૂડમાં આવી ગયો. બંને કોલેજમાં સાથે ભણેલાં.

“કેમ વળી રાજકોટ તો મારું વતન જ છે. પણ તું અહીં કેવી રીતે ? ક્યાં આવ્યો છે ? અત્યારે શું કરે છે ?“ લવલીએ એક સામટા સવાલો કર્યા.

“અરે બાબા, કહુ છું ને ? જરા શાંત તો થા.. હું અહીં મારા માસીના દિકરાનાં લગ્નમાં આવ્યો હતો. હવે લોસ એન્જલસમાં છું.“

“ચાલ આપણે ક્યાંક બેસીએ.“ કહી લવલી તેને લવ ટેમ્પલમાં લઇ ગઇ. બંને ત્યાં એક બાંકડા પર જઇને બેઠા. બંનેએ ભૂતકાળની વાતો વાગોળી. લવલી અર્બન બ્યુટી હતી. તે આધુનિક વિચારસરણી ધરાવતી બોલ્ડ અને બ્યુટીફૂલ હતી. કોલેજમાં જેનીલ ઘણીવખત તેને જોઇ રહેતો. પણ તેની સાથે વાત કરવાની હિંમત નહોતી કરી. જોકે, તેનું ધ્યેય પણ કેરીયર બનાવવાનું હોઇ તેણે છોકરીઓ સાથે ફ્લર્ટીંગમાં બહુ રસ નહોતો દાખવ્યો. તે જેને જોવા ઝંખતો એજ લવલી આજે તેની સાથે હતી. બંનેએ એકબીજાનાં સેલ નંબરોની આપલે કરી. લવલી વાતો કરતી રહી અને જેનીલ તેને એકીટશે તાકતો રહ્યો.

“ઓય મીસ્ટર, હું તારી સાથે વાતો કરી રહી છું. હવામાં નહીં.“ જેનીલની આંખો સામે ચપટી વગાડતાં લવલીએ કહ્યું.

“બાય ધી વે, તે એલ.એ.માં કોઇને લવ કર્યો કે હજીયે એકલારામ જ છો.?“ લવલીએ પૂછ્યું.

“અરે યાર, એવો ટાઇમ ક્યાં મળે છે. કામમાંથી નવરો પડું તો છોકરીઓને ટાઇમ આપુંને ? બાય ધી વે ઇન્ડિયા તો હું છોકરી જોવા જ આવ્યો છું.“ જેનીલે જવાબ આપ્યો.

“વોટ મીન્સ જોવા. તું છોકરીઓ જોવા આવ્યો છે કે પરણવા ?“ લવલીએ તેના શબ્દો પકડ્યા.

“ઓફકોર્સ પરણવા.“

“તારી ચોઇસ કેવી છે ?“ લવલીએ પૂછ્યું.

“બસ, તારા જેવી.“ જેનીલથી સહજ બોલી જવાયું. પછી પોતાની જીભ કચડી.

“સોરી. બટ. યુનો. આઇ મીન..“ જેનીલ લોચા વાળવા લાગ્યો. તેને એમ કે, હમણાં લવલી પગ પછાડતી ચાલી જશે. પણ લવલીની આંખો પહોળી થઇ ગઇ.

“આર યુ સિરીયસ ?“ લવલીએ તેનો તાગ મેળવવા પૂછ્યું.

“યા.. આઇ એમ હન્ડ્રેડ પર્સન્ટ સ્યોર.“ જેનીલે આત્મવિશ્વાસથી કહ્યું.

લવલી એ સાંભળી સ્ત્રી શહજ શરમાઇ ગઇ. પોતે કોલેજમાં હતી ત્યારે તેની આસપાસ અનેક છોકરાઓ મંડરાતા. લવલીની ફ્રેન્ડઝનું ગૃપ પણ છોકરાઓ સાથે હળીભળી જતું. પણ પ્રેમનાં મામલે લવલીનાં વિચારો સાવ જુદા હતા. તે આધુનિકા ભલે રહી. પણ જીવન સાથી કે એટલીસ્ટ પાર્ટનર તરીકે જેનીલ જેવી પ્રકૃતિનાં જ છોકરાઓને તે પસંદ કરતી. તેને કોલેજકાળમાં જેનીલ ગમતો ખરો. પણ તેણેય ક્યારેય તેની સમક્ષ પ્રપોઝ કરવાની હિંમત નહોતી કરી.

જેનીલનાં એકરાર પછી બંને વચ્ચે થોડીવાર મૌન પથરાઇ ગયું.

“ઇટ્સ ઓકે બેબી… તું શાંતિથી વિચારીને મને જવાબ આપજે. પણ બહુ મોડું ન કરતી. આઇ રીયલી વોન્ટ આ લાઇફ પાર્ટનર લાઇક યુ.“ કહી તે ઉઠ્યો.

“તું મને માસીને ઘેર મૂકી જા.“ જેનીલ હકીકતે તોરલને આપેલા કમિટમેન્ટ પ્રમાણે માસીનાં ઘરનાં લોકોમાં એવા મેસેજ આપવા માંગતો હતો કે, તે તોરલની બાબતમાં બહુ સિરીયસ નહોતો. બંને ઘેર પહોંચ્યાં. જેનીલે લવલીની એક્ટીવા પરથી નીચે ઉતરીને બાય કર્યું. અને કમ્પાઉન્ડમાં આવ્યો. એ વખતે સોનલ તેને જોઇ રહી હતી. તેના માસીની મોટી વહુ અને તોરલની ભાભી.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED