અને ફરી એક વાર... Prince Karkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અને ફરી એક વાર...

પોતાના 2 દિવસના એકદમ વ્યસ્ત શિડયુલ અને કામના સખત બોજ બાદ આજે અહમ થાકેલો હતો પરંતુ પોતે કરવા આવેલો તે કામ સફળતા પૂર્વક પર પડ્યાનું થોડુક રિલેક્ષ્સેશન પણ હતું. કામમાં કઈક એવું હતું કે અહમ મુંબઈની જે કંપનીમાં કામ કરતો હતો ત્યાંથી તેને એક્ષ્ટર્નલ બાબતના અને ઇન્ટરનેશનલ સ્ટોક માર્કેટના કોઈ ઇસ્સ્યુંના કામ માટે દુબઈ જવાનું હતું, તો હજુ તે દુબઈ ફાઈનાન્સિયલ માર્કેટ માંથી જે હોટેલ માં ઉતર્યો હતો ત્યાં પહોચ્યો જ હતો.

રાતના 10 વાગ્યા હશે અને તે ખુબ જ થાક્યો હતો. બેશક તે જે કામ માટે આવ્યો હતો તે અઘરું તો ગણી જ શકાય, કારણ કે મુંબઈની ઓફીસના 78 મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ માંથી માત્ર અહમને જ પસંદ કરવામાં આવ્યો હતો. એક વાત પોઝીટીવ હતી કે માત્ર 2 દિવસમાં સફળતા પૂર્વક કામ પાર પાડવા બદલ કંપની તરફથી તેને આવા મદમસ્ત, અલબેલા, વિકસિત, સ્વચ્છ, અને વિશ્વના સારામાં સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેની ગણના થાય છે તેવા દુબઈ શહેરમાં 2 દિવસ વધારે રહેવા માટે મળવાનું હતું. અને તે પણ કોઈ કામના બોજ વગર, ફક્ત રખડવા માટે. અહમને ક્યાં ખબર હતી કે આવનારા 2 દિવસ તેના માટે ખુબ જ યાદગાર રહેવાના હતા.

વધુ 2 દિવસનું એકોમોડેશન કન્ફર્મ કરવા અને બાકીની ફોર્માલીટી પૂરી કરવા અહમ ડેસ્ક પર ગયો અને કામ પતાવ્યું. ત્યાર બાદ મૂડ ફ્રેશ કરવા માટે તેણે મલબારી સિગાર મંગાવી અને સ્મોકિંગ ઝોનમાં દાખલ થઇ ગયો. અસ્સલ ફિલ્મી સ્ટાઈલમાં સિગારને આગળથી કાપી અને જગાવીને એક ઊંડો કશ ખેચ્યો. અહમ થાકેલો હોવા છતાં તેના ચુસ્ત અને ખડતલ શરીરનાં બાંધા પરથી કોઈ પણ ના કહી શકે કે તેણે કેટલું કામ કર્યું હશે છેલ્લા 2 દિવસોમાં. ઇટાલિયન ખુરશીમાં બેઠેલો, તેની પહેલી અને બીજી આંગળીની વચ્ચે અટકેલી સિગાર અને તે જ હાથમાં પકડેલા વોડકા માર્ટિનીના ગ્લાસ સાથે હવામાં ધુમાડા છોડતો હતો. એક ઘૂંટ લઈને તે ગ્લાસ બીજા હાથમાં પકડી સિગારનો કશ અંદર લઈને મોં માંથી ધુમાડા કાઢતો ત્યારે તેનું કઈક અલગ જ વ્યક્તિત્વ તારી આવતું.

હોટેલના એન્ટ્રન્સની સામે જ રીસેપ્શન ડેસ્ક હતું અને તેનાથી જમણી તરફ સ્મોકિંગ ઝોન હતો, માટે કોઈ વિઝીટર આવે એટલે સ્મોકિંગ ઝોન માંથી તે લોકોને જોઈ શકાતા. અચાનક અહમ ચોંક્યો, તેને કોઈક જાણીતું હોય એવું દેખાયું ડેસ્ક પર. બોડી લેન્ગવેજ અને હાલ ચાલ પરથી ભારતીયો જ લાગતા હતા અને પરિણીત પણ લાગતા હતા. પછી અહમને થયું કે અલા એક તો થાક્યો છું અને ઉપરથી આ વોડકાનો કઈક અસર હશે. અહિયાં કોણ આવવાનું હતું મારું ઓળખીતું. આટલું બોલીને તે પોતાના રૂમમાં જવા નીકળ્યો લીફ્ટમાં થોડો લથડાયો પણ જાતે જ સંભાળી લઈને 25માં ફ્લોર પર પહોચી રૂમ અંદરથી લોક કરીને બેડ પર સીધો જ ફસડાઈ પડ્યો.

જે દિવસે અહમ આવ્યો ત્યારે રાતના 3 વાગે તેણે દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડીંગ કરેલું. રાતે જ એરપોર્ટ પર તેને લેવા માટે કાળા રંગની ચકચકાટ BMW 520D ઉભી હતી. એરપોર્ટથી તેની હોટેલ 5 થી 6 કિલોમીટરના અંતરે હતી. એટલા સમયમાં શોફરે તેને બીજી બધી વિગતો સમજાવી દીધી. દસેક મિનીટ પછી કાર ગ્રાન્ડ હયાત દુબઈ(Grand Hyatt Dubai) હોટેલના એન્ટ્રન્સની સામે ઉભી રહી ગઈ. આ ભવ્યાતી ભવ્ય હોટેલની રોનક અફલાતૂન હતી. અહમને થોડી વાર થઇ ગયું કે ખરે ખર લકઝરી લાઈફ તો અહિયાં જ જીવે છે લોકો.

“સર મેં આપકો સુબહા 7 બજે લેને આ જાઉંગા.” શોફરે અહમનું મનોમંથન તોડ્યું.

“ઓકે બોસ, યે લો ચાય પાની કે લિયે રખો” એમ કહીને તેણે 100 દીરહામની નોટ કાઢીને આપી, અને જેવું તેવું સુઈને સવારે પરફેક્ટ ટાઇમ પર રેડી થઇ ગયો. હોટેલથી બીજા 6-7 કિલોમીટર પછી દુબઈ ફાયનાન્સીયલ માર્કેટ આવતું હતું, અને કાલ રાત વળી કારમાં જ તે ત્યાં પહોચ્યો, સાંજના 8 વાગે તે ફરી થયો, ફરીથી બીજા દિવસે પણ એટલું જ કામ. અને છેવટે 9 વાગે તે સંપુર્ણ કામ પૂરું કરી ને થાક્યો હતો.

બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ કરવા માટે તે હોટેલની જ રેસ્ટોરન્ટમાં ગયો, રૂમમાં નાસ્તો મંગાવવા કરતા તેણે બહાર જવાનું પસંદ કર્યું. અને તે નિર્ણય જ તેના યાદગાર દિવસોનો સાક્ષી બન્યો. અહમ બ્રેડ સાથે કોફીની ચૂસકી લેતો હતો ત્યાં પાછળથી એક પરિપક્વ પ્રશ્નાર્થ સાથે મધુર અવાજ સંભળાયો; “અહમ દેસાઈ???”

તે એકજ ક્ષણમાં પાછળ ફર્યો અને સ્તબ્ધ થઇ ગયો. તે હતી મનાલી, મનાલી શંકર.

“ઓહહ...અરે તું અહિયાં?, કેમ?, કેવી રીતે? શું ચાલે છે? કેમ છે તું?” અહમ આટલું બોલી તો ગયો એક સાથે અને તેને ગળે લગાડવાની પણ ઈચ્છા થઇ પરંતુ હવે સમય અને સંજોગ કઈક અલગ હતા.

“કઈ નહિ બસ જો, મારા હસબન્ડના કામ થી અમે બંને આવ્યા હતા.” તે પણ ચાહતી હતી તેણે હગ કરવાનું પણ તે દુવિધામાં હતી.

“અરે હા, ક્યાં છે નયન ? તારી સાથે નથી અત્યારે ?” અહમે સાહજિક રીતે જ પૂછી લીધું.

“ના એમ તો સાથે જ છે પણ આજે આખો દિવસ કામમાં રહેવાના છે તો નહિ આવવાના”

“ઓકે ઓકે. મતલબ કે મને કાલે વોડકા ચડી નહોતી એમ ને?”

“હંમમ. તારી સિગારના ધુમાડા માંથી મેં પણ તને જેવો તેવો જોઈ લીધેલો અને લીફ્ટ માં લથડીયા ખાતો હતો ત્યારે પણ જોયેલો.”

“વાહ જબરું હો..નાસ્તો કર્યો કે નહી તે? કંઈ મંગાવું?” અહમે બહારના દેશમાં પણ મહેમાન નવાઝી કરતા કહ્યું.

“ના ઈચ્છા નથી. ઇન ફેક્ટ મને હવે કંઈ પણ ઈચ્છા નથી થતી. આતો નીલનું જોવાનું હોય એટલે બાકી હાલે રાખે.”

“અરે હા કે યાર મને યાદ જ નહિ, કેવડો થયો નીલ ?”

“હમણાં 4 વર્ષનો થઇ જશે.”

“હંમમમ, કેમ શું થયું? કેમ કંઈ ઈચ્છા નથી થતી.” અહમે હવે થોડાક સીરીયસ મૂડમાં પૂછ્યું.

“કંઈ નઈ યાર સંસારિક જીવન હોય ને ચાલે રાખે. તારે તો હજુ કઈ ટેન્શન નથી ને મેરેજ બાકી છે એટલે”

“હા એતો છે પણ તને શું થયું છે એતો કે.” અહમ આતુર હતો મનાલીના પ્રોબ્લેમ્સ જાણવા માટે. આ આતુરતા પરથી તે લોકોના પાછલા સબંધો પર ધીમે ધીમે પાણી છંટાઈ રહ્યું હતું.

“મને ને, થોડીક તો તને ખબર જ છે. મારે મેરેજ કરવા નહોતા એટલી ઉંમરે. હજુ તો 22મું ચાલતું હતું ત્યાં મેરેજ. અને ચાલો એતો થયું પણ મેરેજ થતા વેત એક જ વર્ષ માં બાળક. અને યાર સાચે જ આપણા કાઠીયાવાડી માતા પિતા પોતાના પૌત્ર અને પૌત્રી માટે એટલા ઉતાવળા હોય છે કે એની વાત જ જવા દે. ચાલ મને એનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ આટલી નાની ઉંમરે?? મારે હજુ ઘણું બાકી હતું જીવવાનું એમાં પછી જવાબદારીઓ વધી અને આશાઓ પણ વધી. આમાં ને આમાં હું પીસાઈ ગઈ. અને ઘણા બધા અરમાનોને જીવતા સળગાવી દીધા.” એક ડબલ ગ્રેજ્યુએટ અને એક્દમ સ્વચ્છંદ વાતાવરણમાં ઉછરેલી છોકરી માટે ફક્ત ઘરે બેસી રહેવું, ઘરવાળાનું, સાસુનું અને છોકરાનું ધ્યાન રાખવું આવા જ કામ બચે ત્યારે તેને તકલીફ તો અવશ્ય થાય જ તે અહમ સમજી શકતો હતો. હજુ મનાલી બોલતી જ હતી જાણે વર્ષો પછી કોઈની સામે પોતાની હૈયા વરાળ ઠાલવતી હોય તેમ.

“આ બધું તો ઠીક છે હજુ, પણ...” આટલું બોલતા અટકી. તેણીને થયું કે કદાચ તે વધુ પડતું બોલી રહી છે.

“પણ...શું?” હજુ પણ તે ચુપ જ હતી.

“ઓકે નો પ્રોબ્લેમ. ના કહેવું હોય તો, આફ્ટર ઓલ તારી ચોઈસ છે.”

“પણ...નીલના આવ્યા પછી નયન અને હું સાથે રહી જ નથી શકતા. તે મને ટાઇમ જ નથી આપતા. અને ટાઇમ હોય ત્યારે થાક્યા હોય એટલે ત્યારે પણ સુઈ જાય.”

મનાલીની અત્યાર સુધીની વાતો સાંભળીને અહમેં એટલું જ કહ્યું કે “સાચે યાર ખરે ખર તારી લાઈફ બોરિંગ થઇ ગઈ છે. હું પ્રાર્થના કરું કે તારે સારું થઇ જાય અને જે તું ઈચ્છે તે શક્ય બને. હું બીજું તો શું કરી શકું...!!”

“તું કરી શકે છે ઘણું બધું, પણ તને એ મંજુર નહિ હોય.”

“શેની વાત કરે છે તું?” અહમે આટલું પૂછ્યું ત્યાં તે નીચું જોઈ ગઈ. તેના મોં પર શરમ હતી, લાચારી હતી, લાલચ હતી, વાસના હતી, અધુરપ હતી કે કોઈ ભાવના હતી તે અહમ નક્કી ના કરી શક્યો. પરંતુ તેણે એક ભાવ ચોક્કસપણે દેખાયો અને તે હતો જરૂરિયાત. તેના ચહેરા પર જરૂરિયાતનો ભાવ હતો.

“મારે તને શબ્દોમાં કહેવું પડે એટલો તું નાનો નથી છતાં પણ તને કહું છું કે મને જે સુખમાં લગભગ ક્યારેય સંતોષ નથી મળ્યો તે મારે તારી પાસેથી જોઈએ છે. મારે તારો સાથ નહિ તો કંઈ નહિ પણ સહવાસ જોઈએ છે, એક વાર તો એક વાર. હું એટલા જ સમય ને મારું નસીબ સમજીને જીવી લઈશ.” મનાલીના મોં પર હવે કોઈ જ ભાવ નહોતા તેણે જે હતું તે બધું જ ઠાલવી દીધું હતું.

“પણ તને ખબર છે ને તું મેરીડ છે અને 4 વર્ષનો એક છોકરો છે તારે?”

તે મંદ મંદ હસી અને અહમને કહ્યું “ મને આ જ આશા હતી તારી પાસે, થેન્ક્સ મારી બકવાસ સંભાળવા માટે. કઈ નહી ચાલ ઓલ ધ બેસ્ટ તારા કરિયર માટે હું એકલી જ ઠીક છું.” આટલું બોલીને તે ઉભી થઇ રહી હતી.

અહમે તેણે ઉભી થતા રોકી, ટેબલ નાનું હતું એટલે નીચેથી તેણે મનાલીના સાથળ પર હાથ મુકીને બેસવા કહ્યું, અને હકાર માં ડોકું ધુણાવીને પોતાની વર્ષો જૂની મીત્રની મદદ માટે કહ્યું “હું દુબઈમાં છું ત્યાં સુધી તને એકલું નહી લાગવા દઉં. આ મારું પ્રોમિસ છે અને તને સારી રીતે ખબર છે હું મારા વાયદાનો પાક્કો છું.”

વધારે શબ્દોની જરૂર ના પડી કોઈને,બંને ફટાફટ તૈયાર થઈને નીકળી પડ્યા રખડવા. મનાલીને ખબર જ હતી કે નયન સાંજ સુધી આવવાનો નથી તો આજે આખો દિવસ અહમ સાથે પસાર કરવાનો છે. અને થયું પણ એવું જ સૌથી પહેલા તો હોટેલની બાજુમાં આવેલા વાફી મોલમાં ગયા અને થોડું ઘણું શોપિંગ કર્યું. બંને એકબીજને કઈક લઇ આપવા માટે ધડ કરતા. મુવી જોયું, દુબઈના રાજાઓ જેવો પોષક પહેરીને ફોટા પાડ્યા. આમ જ કેમ દિવસ પૂરો થઇ ગયો તેની ખબર ના પડી.

સાંજે 7 વાગે મનાલીના ફોનમાં કોલ આવ્યો નયનનો, તેણે ફળ પાડી ગઈ કે તેણે જોઈ લીધા હશે સાથે ?? શું હશે? શુંકામ કોલ કર્યો હશે? અનેક સવાલો હોવા છતાં તેણે કોલ રિસીવ કર્યો.

“અરે મનાલી તું રૂમમાં નથી, હું તને એજ કહેવાનો હતો કે તું ક્યાંક બહાર ફરી આવજે બોર થઇ ગઈ હો તો, આજે અને કાલે બંને રાતે મારે ત્યાજ રોકાવનું થશે તો હું મારા કપડા ને સમાન લેવા આવ્યો છું રૂમ પર. આપણે તો હવે પરમદિવસે મળીશું.”

“એવું હોય તો હું આવી જાઉં હોટેલ પર બાજુમાં જ હતી. બહાર નીકળી હતી.”

“ના ડીયર એવી જરૂરિયાત નથી. મેં એક બેગ લઇ લીધી છે, અને નીકળું જ છું. ટેક કેર સ્વીટ હાર્ટ. બાય”

“યુ ટુ ટેક કેર બાય”

આજે તો મનાલી પાસે દુખી થવા કરતા ખુશ થવાના કારણો વધારે હતા. દુબઈની હોટેલોમાં પણ સ્ત્રી પુરુષને સાથે રહેવા માટે મેરેજ સર્ટીફીકેટ જોઈએ જ. પણ આ બંનેના એકજ હોટેલમાં રૂમ હોવાથી કઈક જુગાડ કર્યો અને ડીનર લઈને મનાલીની રૂમમાં બંને વ્યક્તિ ગરકાવ થઇ ગયા. અહમેં સાથે સાથે બારણા પર ડુ નોટ ડીસ્ટર્બ નું કાગળ લટકાવી દીધું.

હોટેલની ભવ્યતા અને રૂમની સગવડતા જોવાનો સમય આજે મળ્યો હતો અહમને. આ રૂમમાં 2 બેડ રૂમ હતા ઓછામાં ઓછી 1ફૂટ ની જડાઈ ધરાવતું સ્પંજ અત્યંત સુંદર બેડ પર હતું.સુઘડ રીતે પથરાયેલી ચાદર પર પિલો પડ્યા હતા. બેડ પર સુતા હોય ત્યારે 3 બાજુથી પોતાને જોઈ શકાય એવા મોટા અરીસાની ગોઠવણ. એક તરફ ડ્રેસિંગ બોર્ડ, અને બીજી તરફ નાનો એવો બાર, જ્યાં 2 ખુરશી અને ટેબલ પર હાઈ ફાઈ બ્રાંડની 3-4 બોટલ પડી હતી. બેડરૂમની સાથે જ ડાબી બાજુ ખૂણામાં બાથરૂમ હતું.

સમય બંને માંથી કોઈ ને પણ બગાડવો નહોતો. મનાલીએ એટલું જ પૂછ્યું કે “પિંક ઓર બ્લેક”

“ઓહ હો...બ્લેક ઓલ્વેઝ યુ નો...અત્યારે કયો કલર છે જોવા દે તો..” તેણે મનાલીએ પહેરેલું ટી શર્ટ ખેચતા પૂછ્યું.

“અત્યારનું શું કામ તારે? તારા માટે બ્લેક પહેરીને આવું છું. તું પણ નાહિ લે.” વગર કહ્યે બંનેને ખબર પડી ગઈ કે શેના કલરની વાત થાય છે.

10 મિનીટ પછી,

અહમ તો નાહીને ફક્ત શોર્ટ્સ અને ઉપર ટી શર્ટ પહેરીને બેડ પર સુતો હતો. સામેના બીજા બેડરૂમનું બારણું ખુલ્યું અને તેના પરફ્યુમની સુગંધ સમગ્ર રૂમમાં પ્રસરી ગઈ. સામેથી આવતી મનાલી ખરેખર કોઈ અજબ સ્ત્રી લાગતી હતી. અને છેલ્લા થોડાક સમયની તેની આંતરિક સ્થિતિએ તેની સુંદરતામાં ઘણો વધારો કર્યો હતો. તેણે નાઈટીના કાપડથી તેનું બદન ઢાકેલું હતું છતાં પણ તે સક્ષાત કામિની લગતી હતી. તેના 5 મિનીટ પહેલા જ ધોયેલા વાળ તેની આંખ અને કપાળ પર અવ્યવસ્થિત રીતે વિખરાયેલા હતા. તેણે કાનની બુટ્ટી અને નથણી નહાતી વખતેજ ઉતારી દીધી હતી. ચાલતી ચાલતી જયારે બેડ નજીક આવી ત્યારે પેલા ગાઉન માંથી ગોઠણ સુધીનો તેનો ખુલ્લો પગ જોઈને જ અહમનું મો ખુલ્લું રહી ગયું.

“પ્લીઝ યાર આ કમર પરની ગાંઠ છોડી નાખ.” અહમથી રહેવાતું ના હોય તેમ પોતાનો હાથ નીચેની તરફ લઇ જતા બોલ્યો...

“સ્યોર યાર તારા માટે જ તો છે. લે જોઈ લે તારું બ્લેક, હિયર ઈઝ બ્લેક ફોર યુ.” આટલું બોલીને તેણે કમર પરની ગાંઠ છોડી અને આજે જ સવારે જે લોંજરી (બ્રા અને પેન્ટીનો સેટ) ખરીદેલી તે બે જ કપડાની અંદર તેની સુંદરતા દેખાણી. 27 વર્ષની ઉંમર અને 4 વર્ષના બાળકની માતા હોવા છતાં તેનું આ રૂપ સારી સારી પોર્નસ્ટારને પછાડે તેવું હતું. તેના અડધા બ્રેસ્ટ બ્રા માંથી બહાર આવવા માટે જાણે મહેનત કરતા હોય તેમ ફાટ ફાટ થઇ રહ્યા હતા. અને બ્લેક કલર તેની કોમળ અને ફેયર ત્વચાને શોભાવતી હતી. તેની પાંસળીઓ પર ચોસલા પડેલા હતા. ભાગ્યેજ કોઈ કાઠીયાવાડી સ્ત્રી એક ડીલીવરી પછી આટલું શરીર જાળવી શક્તિ હશે. કામણગારી કમર જેની પર નજર પડતા જ હાથ મુકવાનું મન થઇ જાય. અને અહમે વધુ નીચે જોયું ત્યાં નાભિની નીચે 2 દિવસ પહેલાજ ક્લીન કરેલા વાળ ફૂટ્યા હતા તે દેખાયા, અને વાળમાંથી જે પાણી નીતરતું હતું તે તેની છાતી ના બે ભારની વચ્ચેથી થઇ ને તેની પેન્ટીને ભીંજવી રહ્યું હતું.

આટલું જોતા અહમથી રહેવાયું નહિ અને તે મનાલી તરફ કુદી પડ્યો અને તેને બાહોમાં લઈને પોતાના પેટ સુધી ઉચકી લીધી. મનાલીએ પણ પોતાના પગથી અહમના પાછળના ભાગમાં પકડ મજબૂત બનાવી અને હાથનો હાર તેની ડોકમાં પરોવી દીધો. અહમના મોં પાસે જ તેના બ્રેસ્ટ હતા અને તે મનાલીની વધી ગયેલી ધડકનો મહેસુસ કરી રહ્યો હતો.

થોડી વાર એમજ રહીને તેણે નીચે ઉતારી અને બંને જણ હૃદય સરસાં ચોંટી ગયા. મનાલીએ અહમના હોઠને ભીંજવી માર્યા પોતાના કોમળ અને રસનીતરતાં હોઠોથી. બંનેએ વારા ફરતી એક બીજાને સમગ્ર શરીર પર ચૂમી લીધા અને અહમે મનાલીને બંને હાથમાં ઉપાડીને બેડ પર સુવડાવી. તે હજુ તેની ઉપર જ હતો ત્યારે મનાલીએ કીધું “અહમ, આટલા વર્ષોની મારી ભૂખ પ્યાસ બધું જ આજે મિટાવી દે. મને તું આજ પુરતો પૂરે પૂરો જોઈએ. મને પ્રેમ કરીલે ....મને...”

તેણી વધુ કાંઈ બોલે તે પહેલા તેણે તેના હોઠ પોતાના હોઠથી લોક કરી દીધા. અને બ્રા નો હુક ખોલી નાખ્યો. મનાલીએ પણ તેનું ટી શર્ટ ઉતારીને ફેંકી દીધું. તેણીએ અહમના શોર્ટ્સમાં હાથ નાખી દીધો અને બાકીનું કામ ચાલુ થઇ ગયું. પછી બંને બે માંથી એક થયા. ઉહકારા થયા. રૂમમાં કે આજુ બાજુ કોઈ સાંભળે એમ હતું નહિ. મનાલી નીચેથી અહમની પીઠ પર હાથ વીંટાળીને તેને જોરથી પકડી રાખતી અને રાડ ના નખાય જાય તેના માટે અહમને શરીર પર લવ બાઈટ આપતી જતી. જેટલો આવેગ હતો મનાલીને તે બધો જ આવેગ અહમ શમાવતો ગયો. 25 વર્ષના આ યુવાનને તેની વર્ષોની ભૂખ મિટાવતા કપાળ પર અને બંનેના પેટ સમ્પર્કમાં હતા ત્યાં પરસેવો બાજી ગયો. અને મનાલી કમર માંથી ઉંચી થઈને તેના કામને બિરદાવી રહી હતી.

વાઉ...આજે ફરી એક વાર... જયારે મનાલી ને સંતોષ થયો ત્યારે બંને જણ એકબીજા પર થોડી વાર પડી રહ્યા. અહમ ઉભો થવા જતો હતો તો તેણીએ કીધું કે પ્લીઝ થોડી વાર આમ જ રે ને...

બંને ફ્રેશ થઈને તે જ વિખરાયેલા બેડ પર એક બીજાની બાહોમાં સામીને બેઠા હતા. અહમને સિગારેટ પીવાની ઈચ્છા થઇ ગઈ અને પોતાની બેગ માંથી એક સિગારેટ કાઢીને સળગાવી. ખાસ સેલિબ્રેશનમાં પીવાતી સ્કોચ વ્હીસ્કી સામે ટેબલ પર પડી હતી, તેમાંથી મનાલીએ 2 ગ્લાસ માં ડ્રીંક લીધું અને એક અહમને આપી ફરી એક વારના નામ પર ચીયર્સ કરીને એકજ ઘૂંટમાં બંને ગટગટાવી ગયા.

“તને ખબર છે અહમ, આવી મજા મને લગભગ ક્યારેય નથી મળી.”

“હું પણ હમણા એટલો બીઝી રહું છું ને આવું કરવાનો ટાઇમ જ નથી મળતો.”

“મને આવી મજા આવી હતી છેલ્લે જયારે મારી સગાઇના 1 અઠવાડિયા પહેલા જયારે તું મને પહેલી વાર મારા ઘરે મળવા આવેલો.”

“હા હા હા , કેવા હતા નય આપણે..! હજુ તો હું કોલેજ માં હતો 19 મું ચાલતું હતું મારે અને તારે 21 મું.”

“હંમમ, પણ સાચું કહું અહમ તને મને એક વાર પણ ક્યારેય પણ અફસોસ નથી થયો અત્યાર સુધી કે મેં તારી સાથે મેરેજ પહેલા સેક્સ કરી લીધું.”

“તો સારું ને એમાં શું. એમજ હોવું જોઈએ. પણ મને યાદ છે હે હું છેક રાજકોટ આવેલો તારા ઘરે, મારા જામનગરથી. મંદ મંદ પહોચ્યો એક તો અને તારું ઘર પણ એવડું મોટું ને બીક લાગતુઈ ક કોઈ જોઈ જશે તો...”

“પણ રીવોર્ડ પણ મળેલો ને મસ્ત એવો...” મનાલીએ તેના બન્ને પગની વચ્ચે પગ નાખી ને કહ્યું અને તેની છાતી પર કાન રાખીને તેના હૃદયને સંભાળવા લાગી.

“હા યાર મળેલો જ ને. બંને સાવ પહેલી વાર, કેવા ગાંડા કાઢતા હતા.”

“પણ ત્યારે તારે કારીયર બનાવવું હતું ને નહી તો આપડે સાથે હોત.” મનાલી આંખો બંધ રાખીને બોલતી હતી.

“તને મારી પરિસ્થિતિની ખબર હતીને ત્યારે?! તારા ઘરેથી મને ક્યારેય ના અપનાવત. અને હું તને હેરાન કરવા નહોતો માંગતો.”

“પણ અત્યારે તું સારો એવો કેપેબલ છે.” હવે અહમને છાતી પર કાંઇક ગરમ લાગ્યું અને તે આંસું હતું મનાલીનું.

“આપણે આવું કરવા આવ્યા છીએ??” અહમે તેની ભીની આંખમાં આંખ પરોવી પૂછ્યું અને તેણે ના પાડી એટલે આંસુ લુછીને અહમે આંખો સાફ કરી આપી.

કંઈ પણ બોલ્યા વગર મનાલી હવે તેની ઉપર ચડી ગઈ. “તને આમ ગમે ને બોવ” એકદમ નોટી અને લલચામણી ભાષામાં તે બોલી. તેના બંને બ્રેસ્ટ ખુલ્લા હતા અને જેમ જેમ તે હલન ચલન કરતી હતી તેમ તેમ તે ઉપર નીચે, આગળ પાછળ, અને આજુ બાજુ થતા થતા હતા. આ વખતમાં મનાલી લીડ કરતી હોય તેમ તે તેની ઉપર જ રહી ને કામ કરવા લાગી અને ફરીથી ઉહકારા સંભળાયા. ઉત્ત્તેજનામાં પોતાનો જ દાંત કરડતી મનાલીને જોઇને તેણે તેને ટાઈટ પકડીને કિસ કરી દીધી. અહમની નાભીથી નીચે તેણીના નિતંબ ઉચા નીચા થતા હતા અને થોડી વાર પછી બન્ને ફરીથી થાક્યા અને પડી ગયા બેડ પર.

અને રાતે પણ સુતી વખતે હજુ એકવાર બાથરૂમમાં પણ બંનેએ સેક્સ કર્યું. હવે માંનાલીને કોઈ પણ ફરિયાદ નહોતી.

સવાર પડી હજુ એક દિવસ અને રાત બાકી હતા અહમને અહિયાં. આજે બપોરે પણ બન્નેએ મોકો ના છોડ્યો. અને રાતે મનાલીએ એક અલગ ડીમાંડ કરી. અહમ સુતો હતો તેના બંને પગની વચ્ચે પોતાનો એક પગ નાખી તેનું મોં અહમની છાતી પર આવે તેવી રીતે તેની સામે જોયા વગર જ તે બોલી. “મારામાં ઇન્જેક્ટ કરને કોન્ડોમથી કેટલી વાર કરવાના? લાસ્ટ ટાઇમ છેલી વિશ બસ પછી કઈ જ નહી કહુ તને.” થોડોક વિરોધ કર્યો પહેલા પણ પછી અહમ તૈયાર થઇ ગયો. આ વખતે મનાલીએ ક્યારેય ના મેળવ્યો હોય એવો ઓર્ગેઝમ મેળવ્યો અને અહમને કાનમાં થેન્ક્સ કહ્યું.

“સવારે જતી વખતે પણ મનાલીએ કહ્યું કે અહમ હું તારી સદાય ને માટે આભારી રહીશ આ 2 દિવસો માટે. તારે કઈ પણ કામ હોય તો મને કહેતા શરમાતો નહિ.” આટલું કહીને તે અહમ સાથે ભેંટીને રડવા લાગી. ધ્રુસ્કાઓ શાંત ન થયા ત્યાં સુધી અહમ કશું પણ બોલ્યો નહી. અને જતા જતા એટલું જ કહ્યું “નીલનું ધ્યાન રાખજે. બાય ”

ફ્રેશ થતી વખતે મનાલીએ પ્રેગનેન્સી ટેસ્ટ કર્યો અને તેમાં ગ્રીન સિગ્નલ આવ્યું. એજ રાતે તેણે નયનને પણ બેડ પર આવવા માટે મનાવી લીધો અને નયન તેની સાથે કરતો હતો ત્યારે મનાલી આંખો બંધ કરીને કોઈ બીજા વિષે જ વિચારતી હતી...