કાવ્ય - 1 HARSHIL SHETH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્ય - 1

કાવ્ય​...!

By હર્ષિલ શેઠ

Hello,

About this book.... 13 Creations...on Friendship, Relationship, Love , Life , & Many more.... દરેક poem એક topic પર . એક Specific Format માં કઇક સરસ મજાની Feelings રજૂ કરતી કૃતી એટલે આ Creations.... No Philosophy.. No Heavy words.. .No દુખ દર્દ.. No શેર શાયરી... Only Creations with Just Good Feelings . સામiન્ય શબ્દમા સામiન્ય માણસની સામIન્ય Feelings છેલ્લI 9 વર્ષથી રજૂ કરવાનો પ્રયાસ આ એનૂ આ પરિણામ છે... So, કેટલાક ગુજરાતી creations તમને મોકલી રહ્યો છુ...આ તમે વાંચો અને ગમે તો આ Book સાચવીને રIખો એવી આશા .I wish તમે શાંતિથી આ book વાંચો. Again N Again વાંચો. Hope you feel.. Hope you enjoy Thank You.

- CA HARSHIL SHETH

  • તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે..
  • (This Creation is about Expressions of GIRL.....Expressions which make every Girl unique. Expressions that make every boy fall into love)>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

    તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે.... ......>>>>>>>>>>


    ચેહરા ને છુપાવી આશ્ચર્યચકિત આંખો ને મોટી કરતા જોયા છે.......................!
    મો ફૂલlવી થોડામા બહુ ગુમાવ્યા નો અફસોસ કરતા પણ જોયા છે...................!
    ઝુલ્ફોના વમળો ચઢiવતા ડે-ડ્રીમિંગ કરતા હોય એમ જોયા છે.....................!

    તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે.. ......>>>>>>>>>>

    નયનોને નયનોમા મૂકી ની નયનો થી જે તીર મારતા જોયા છે......................!
    શબ્દોને ચોરીને અદાઓમા ઘણુ બોલતા પણ તમને જોયા છે..........................!
    આજીજી કરતા હાથ ફેલાવતા અને અમને પાછા બોલાવતા જોયા છે...............!

    તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે... ......>>>>>>>>>>


    હિચકિચાહટમા ઇચ્છાઓ કહી દેતા સૂર રેલવતા તમને જોયા છે...................!
    ઝરા સી વાત મા ખૂબ હસી લેતા મે તમને ખૂબ જોયા છે..............................!
    આંસુઓમા મારી ચિંતાઓ ની વેહ્ડાવતા પણ તમને જોયા છે..........................!


    તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે... ......>>>>>>>>>>

    આયનામા પોતાને નિહરતા,, પોતાની જ અદાઓ નિહરતા જોયા છે................!
    હોઠો વડે કઈક કરતા ને હોશીયારી કરતા પણ જોયા છે.................................!

    આખો ઝુકાવીને શરમાઇ જતા જ્યારે જ્યારે તમને જોયા છે..............................!
    આ દરેક વખતે તમે મારૂ દિલ જીતી લેતા હાય એમ તમને જોયા છે..............!

    તમે પોતાને ન જોયા હોય એટલી વાર તમને જોયા છે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    By હર્ષિલ શેઠ

  • હૃદય (ને કેહવું તો છે પણ શબ્દ નથી )
  • હૃદય (ને કેહવું તો છે પણ શબ્દ નથી )

    >

    હૃદયમાં મોજા તો ઊછલે છે પણ અવાજ તને સંભળાતો નથી
    હૃદયની પતંગ તો બહુ ઉડે છે પણ તારા આસમાન એ પોહચંતી નથી

    >

    કેહવું તો ઘણું છે પણ શબ્દો મળતા નથી

    >

    હૃદયમાં ફૂલ કમળ તો ખીલે છે પણ સુવાસ એની ત્યાં જતી નથી
    હૃદય ધબકાર તો કરે છે પણ એનો ધ્વની પોહંચતો નથી

    >

    કેહવું તો ઘણું છે હોઠ પર આવતું નથી

    >

    હૃદયની વાતો ઘણી વરસે છે પણ તને ભીની કેમ કરતી નથી
    હૃદય ટકોર તો કરે છે પણ તારા દરવાજે કેમ દસ્તક આપતું નથી

    >

    કેહવું તો છે પણ શરૂઆત થતી નથી

    >
    By હર્ષિલ શેઠ

  • ચલ Emotions વાવીએ
  • ( Lets Nurture a Relation )

    ચલ Emotions વાવીએ
    હૃદય ની ભીની જમીન પર ઊગાડીએ
    પ્રેમ નામના પાણીથી સીંચીયે
    સમય નામનુ ખાતર આપીએ
    અને સુખના ફળ -ફળાદી પામીએ


    ઋતોઓ બદલાય પણ રિશ્તો ના બદલાય
    પ્રેમ ના પાંદડા ઓછા ભલે થાય
    પણ
    પાનખરમા ક્યારેય ડામાડોળ ના થાય
    પરિવર્તન ભલે આવે પણ પતન ના થાય


    સબંધના મૂળિયા ઉંડે સુધી જાય
    તડકીમાં છાયડી સૌને આપી જાય ..
    ડાળીઓ ઘટlદાર થાય ને લીલીછમ થાય
    વડવેલો વધતો જાય ને વડવાઈઓ આવતી જ જાય

    ચલ Emotions વાવીએ

    કાઠિયારા કાપવા આવે પણ મજબૂતાઇ રોકી દે
    વાવઝોડા આવે પણ અડીખમ ઊભું રહે
    મૉર આવે , લીમોડીઓ આવે, લીલો વેશ હમેશા રહેEmotions
    નુ આપણુ વ્રુક્ષ સદીઓ સુધી રહે

    ચલ Emotions વાવીએ

    By હર્ષિલ શેઠ

  • તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
  • >>>>>> PART 2

    તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે... .....>>>>>> PART 2

    ઉલઝાયેલી ભીની લટોમા ઉલઝાયેલા વિચારો ને સુલઝાવતા જોયા છે.......!!!

    રક-ઝકના શાકના મિશ્રણમા પ્રેમ નો વઘાર કરતા જોયા છે.........................!!!

    મોબાઇલ સામે તાકી રહેલી આંખો અને કીપૅડ પર જોર કરતા જોયા છે......!!!

    તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે... ...>>

    માથે ઓઢી મંદિર જતા મારા માટે મન્નતો માંગતા જોયા છે.....................!!!

    મિલન ની વેળાએ મારા માટે કઈક સૂપ્રાઇજ઼ લાવતા મે જોયા છે.............!!!

    મંનમા ને મંનમા મલકાઇ જતા મે જ્યારે જ્યારે તમને જોયા છે................!!!

    તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે... .....>>

    ખોળામા ઢાળીને માથા પર હાથ ફેરવી વહાલ કરતા મે જોયા છે..............!!!

    મોઢુ ચઢાવીને સ્વીટ રીતે વાત માનવી લેતા તમને જોયા છે..................!!!

    દુપટ્ટાના છેડાને ગોળ ગોળ ફેરવી દાંત કચડાવી ગુસ્સો કરતા જોયા છે......!!!

    તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે.... .......>>

    એક સ્માઇલથી સંસાર સજાવી દે એવુ સ્મિત આપતા પણ જોયા છે..........!!!

    સબંધ મા શ્વાશ પુરી ને સૌની સેવા કરતા જોયા છે.................................!!!

    શબ્દો ની ચોરીને અદાઓ મા ઘણુ બોલતા પણ તમને જોયા છે................!!!

    આ દરેક વખતે તમે મારૂ દિલ જીતી લેતા હાય એમ તમને જોયા છે........!!!

    તમે પોતાને નL જોયા હોય એટલી વાર તમને જોયા છે........

    By હર્ષિલ શેઠ

  • દુભાષીયો - આંખોની ભાષાનો
  • દુભાષીયો - આંખોની ભાષાનો


    બોલ્યા વગર કહી દેતી આંખો આમ તો દિલની જુબાન જેવી લાગે છે............!!!!

    આ આંખો ને બંધ જ રાખો ,એમા ખોવાઈ જવાનો ડર લાગે છે....................!!!!


    આંખો ની વાણી ના હજારો શબ્દો થી મન મા ઘણા પ્રશ્નો જાગે છે.............!!!!

    વ્યથા એ છે કે આ શબ્દો નો શુ અર્થ લેવોએ જાણવામા ડર લાગે છે.......!!!!


    ડર એ છે કે આ શબ્દોમા " ના " છુપાયેલી હશે એવુ મને લાગે છે...!!!!

    આંખો ની ભાષા સમજાવી શકે એવા દુભાષીયા ની જરૂર લાગે છે.................!!!!


    છલકે ત્યારે હચમચાવી દેતી આંખો................!!!

    પલકો પાછળ સપના જોતી આંખો.................!!!

    સવાલ પૂછતી ને જવાબ આપતી આંખો........!!!

    ઈઝહાર કરતી ને ઈન્કાર કરતી આંખો...!!!

    દિલ ની હાલત ને કહી દેતી આંખો............!!!


    By હર્ષિલ શેઠ

  • આવજે ક્યારેક...
  • __________________________________________


    આવજે ક્યારેક...

    નીત નવા એવા મારા સપના મા...
    સોને થી શણગારેલી રાત મા..
    મધ થી પણ મીઠી વાત મા...

    આવજે ક્યારેક...

    .

    કેસરી રંગો થી સજેલા આકાશ નીચે...
    મન અદભૂત કહે એવા ઝરણા નીચે...
    ભીનો પ્રેમ વરસાવતા વાદળો ની નીચે...

    આવજે ક્યારેક...

    .

    ચેહરા ની મલકાવતી રેખા ઓ મા...
    આંખો ની ઠંડક આપતી નજ઼ર મા...
    શ્વાશ એ શ્વાશ મા યાદ અપાવતી યાદ મા...

    આવજે ક્યારેક....

    સપના મા સમાયેલી દુનિયા સજવવા માટે..
    મે વિચરેલા સપના ઓ ને હકીકત બનાવવા માટે...
    હકીકત ને સપના ઓ થી પણ સુંદર બનાવવા માટે.

    આવજે ક્યારેક...

    By હર્ષિલ શેઠ

  • બનો બેફિકર.. _____________________________________
  • જ્યારે 'બચાવવા' માટે કઇ જ ના હોય
    ત્યારે''
    સાચવવા'' માટે ની કોઈ ચિંતા હોતી નથી

    >>
    જ્યારે ''કહેવાનુ" કઇ જ બાકી ના હોય
    ત્યારે''Secrets
    સાચવવવાની'' ચિંતા હોતી નથી

    >>
    જ્યારે વધારે Expectation રાખી ના હોય
    ત્યારે
    દિલ '''તૂટવાની” ચિંતા હોતી નથી

    >>
    જ્યારે દિલ મોટુ હોય
    ત્યારે
    દુખી થવiની ચિંતા રહેતી નથી..

    >>
    જ્યારે Satisfaction વાળો Nature હોય
    ત્યારે
    બધુ ''મેળવવાની'' લાલસા હોતી નથી

    >>
    જ્યારે સાથ સરસ હોય
    ત્યારે
    સમય પસાર કરવાની ચિંતા હોતી નથી

    >>
    જ્યારે લાગણી નો સેતુ હોય

    ત્યારે

    સબંધો ''સાચવવાની'' જરૂર હોતી નથી.

    >>
    જ્યારે 'જીતવાની' લાલસા ના હોય
    ત્યારે''
    હારવાની'' ચિંતા હોતી નથી

    >>

    જ્યારે મરવાનો પણ ડર ના હોય
    ત્યારે
    ચિતા પર જવાની પણ ચિંતા હોતી નથી..

    >>>>

    _________________________________________________________________________________
    By હર્ષિલ શેઠ

  • મૈત્રી
  • ______________________________________________________________________________

    તારી અને મારી મૈત્રી છે સપનાઓથી પર,,,

    અને ઝિદંગી બની છે ખુ શીઓથી સભર.

    આ નથી કોઇ અચાંઈ કે હાથની સફાઇ,,,

    યાદ કરુ આપણી મિત્રતા ને તો આંખ છે ભિન્જાઈ...

    આ સાથે રેહવાના સાથથી અને મદદ ના સાદ થી પણ ઉપર છે

    આંતરનાદથી થયેલો સંગત મારા અને તારા અસ્તિતવ થી ઉપર છે.....

    ચડતી અને પડતી આવે..તૂટે અને જોડાય બસ એક પલ માં...

    હું અને તુ જાણિએ કે આ અતૂટ રેહશે આખા જીવન મા...

    આંસુ જોઈની તારા હું તને હસIવુ ખડખડાટ,,,

    તુ મને જોઈને હસે અને દુખની ના રહે વિસાત..

    આ દોસ્તીની સ્રૃષ્ટિ જાણે કઇ રીતે રચાઈ ,,,

    આ છે ઈશ્વર ની દેન ને આપણી ઝિદંગીની સચ્ચાઈ

    મૈત્રી કરવા મળ્યો તારો હાથ એ માટે પોતાને માનુ છુ ખાસ,,

    ઈશ્વર ની ઍક જે પ્રાથના કે હમેશા કાયમ રહે હાથની ભીનાશ

    ______________________________________________________________________________

    By હર્ષિલ શેઠ

  • આવીશ ચોક્કસ(..The Part 1 was From G
    irl Side... Asking Boy to come... Now "The Reply" From Boy side... Assuring the Girl that He will come definitely...)
  • ______________________________________________________________________________

    આવીશ ચોક્કસ
    દિવસ મા દિલકશ પળો આપવા માટે..
    કાળી રાત મા રંગો પૂરવા માટે
    તારો બની , તારો થવા માટે...

    આવીશ ચોક્કસ

    તારી આંખો ની અંદર ચાલતા ચિત્રો મા
    તારી યાદો મા અને તારી વાતો મા
    તારા જ઼ુલ્ફો ની છાયાઓ ની ગેહરાઇઓ મા

    આવીશ ચોક્કસ

    તારુ વર્તમાન થી લઈને ભવિસ્ય થવા....
    તારા તડકા મા મીઠો છાયો આપવા...
    તારી શિકાયતો ને સ્માપ્ત કરવા..

    આવીશ ચોક્કસ

    તારા શ્વાશ ની સુવાસ મા સમાવવા માટે....
    સોને કંદારેલા સપનાઓ ને આખરી ઓપ આપવા માટે...
    તારા અરમાનો ને હકીકત બનાવવા માટે...

    આવીશ ચોક્કસ

    તારા પ્રેમ ના ભણતર નો મુખ્ય વિષય બનવા..
    તારા નિત્યક્રમ ની આજીવન આદત બનવા...
    તારા ખૂબ કરેલા ઈન્તેઝારનો અંત આપવા...

    આવીશ ચોક્કસ

    ______________________________________________________________________________

    By હર્ષિલ શેઠ

  • રાતપાળી
  • __________________________________________________________________

    સાંજ જલ્દી જાય અને ક્યારે રાત આવે એવી ઈતેંજારી રાખુ છુ
    આવે ખયાલોમાં તુ એટલે રાતની ઊંઘ Pending રાખુ છુ

    ક્યાક્ વિચારોમાં તો ક્યાક્ વાતોમાં રાતપાળી કરુ છુ
    ધીમા અવાજે વાતો કરીએ કોઇ જાગી જશે એવી ચિંતા રાખુ છુ

    થાક ને કેહજે પછી આવે રાતપાળી કરવાનુ વચન જો આપુ છુ Mobile
    ની બૅટરી ખતમ ના થાય એટલે જોડે Charger બી રાખુ છુ

    વોડIફોન ના બિલ Pay થાય ઇતની -શક્તિ -દેના એવી પ્રાથના કરુ છુ
    એક તાર થી દિલઓ ને જોડી રાખતા Mobiles નો આભાર બી માંનુ છુ

    જીવી લઇએ જિંદગી.. સવાર આવે જ નઇ એવી દુનિયા ચાહુ છુ
    સવાર તો આવશે જ .. એટલે સવાર સુધી વાતો થાય એવી આશા રાખુ છુ

    દિવસભર બગસા ખાતો હું જોડે Mouth Freshner રાખુ છુ
    ઉજાગરા Recovery માટે દવા હોય તો મને કેહજો એવી આશા રાખુ છુ

    by હષિઁલ શેઠ

  • . ભીંજાયો હું મન ભરી ( The Weather effect )
  • _________________________________________________________________________

    ભીંજાયો હું મન ભરી , જ્યારે વરસે એ મન મૂકી

    >
    એની બેહીસાબ વાતોથી , નખરાઓથી
    બેહદ ભરેલા એના બચપનાથી
    બેશુમાર કરતી સંભાળથી
    તરબતોળ થાય દિલની જમીન એ બઘાથી>

    જ્યારે વરસે એ મન મૂકી>

    એની ફરિયાદોથી એની પ્રશંષા થી
    એની ખામોશીથી એના હાસ્યથી
    અને સૌથી વધારે એના આંસુથી
    નીતરુ હું અને મારી સાથે દુનિયા ભી>

    જ્યારે વરસે એ મન મૂકી>

    સૌથી વધારે કરતી વહાલથી
    સાથે વીતાવેલી પળોની લાગણીઓથીShare
    કરતી એ અગત્ય​ની કે નજીવી વાતોથી
    છબછબિયા કરે દીલડુ આ બઘાથી>

    જ્યારે વરસે એ મન મૂકી

    >
    હું ઇચ્છુ કે વાવઝોઙુ આવે નહી
    વરસતી રહે સદા એના પ્રેમની ઝડી
    ભીનાશ રહે , સુકાઇ જાય ના કદી
    અને ભીંજતો રહું હું એના પ્રેમથી>

    બસ વરસ તુ મન મૂકી>
    By CA
    Harshil Sheth

  • જ્યારે તૂ સાથે હોય
  • ________________________________

    જ્યારે તૂ સાથે હોય

    ત્યારે ઘડિયાળ હોય પણ કાંટા ના હોય ..

    સમય બસ ત્યાં જ રોકાયેલો હોય

    આવી કઈક કઈક આશા રાખુ છુ

    જ્યારે તૂ સાથે હોય

    ત્યારે કાવ્યો હોય, શબ્દો નો અંત ના હોય

    હું લખતો રહુ , ને તૂ વાંચતી હોય

    આવી યોજનાઓ રાખુ છુ

    જ્યારે તૂ સાથે હોય

    ત્યારે જોક્સ હોય, હાસ્યનો અંત ના હોય

    હું હસાવતો રહુ , ને તૂ હસતી હોય

    ઝિંદગીનુ આ જ schedule રાખુ છુ

    જ્યારે તૂ સાથે હોય

    ત્યારે આકાશમાં વાદળો હોય, કાળા ઘેરાયેલા હોય

    તૂ આજે જવાની જીદ્દ ના કરે એવુ હોય

    Atmosphereને Statue રાખુ છુ

    જ્યારે તૂ સાથે હોય

    કે ના હોય

    તારો ઍહ્સાસ તો સાથે જ હોય

    કેમ કે તારા સ્પર્શને દિલમાં ક્યાક સાચવેલો રાખુ છુ

    - By CA Harshil Sheth

    13. અંતરિક્ષ આપણુ >

    ચલ વાદળો પર બંગલો બનાવીએ
    ક્યારેક રહી લઇએ તો ક્યારેક એને ઝંઝોળીને નહી લઇએ >

    પૂનમના ચાંદાનો ખાટલો રાખીએ
    ક્યારેક હનિમૂન કરીએ તો ક્યારેક મૂન -વૉક કરીએ >

    લાઇટ બલ્બ જેવા તારાઓને dimlight પર રાખીએ
    ગાઢ નીદ્રામાં ખલેલ ના પડે એ નુ ધ્યાન રાખીએ>

    રસ્તામાં મંગળ નડે તો એને કિક મા રીએ
    આપણા વચ્ચે કોઇ ના આવે એનુ ધ્યાન રાખીએ >

    ચલ વાદળો પર બંગલો બનાવીએ

    >

    (wake up Alarm.. Its Morning )
    કલ્પનાઑ ના બહુ પતંગો ઉડાવ્યા , હવે નીચે ઉતરિએ

    ચલ બહુ સપના જોયા હવે જમીન પર પાછા અવીએ

    >


    by CA હર્ષિલ શેઠ

    આભાર

    તમે આ બુકના 13 creationsને આટલે સુધી વાંચ્યુ (સહન કર્યુ) તમે એ બહુ મોટી વાત કહેવાય મારા માટે. આશા છે તમને ગમ્યુ હશે (Hopefully). જ્યારે જ્યારે કોઈ appreciate કરે ત્યારે થોડો આત્મવિશ્વાસ આવે છે અને કઈક creative રીતે લખવાની ઈચ્છાના લીધે ફરીથી કઈક આવુ ગમે તે લખી કાઢુ છુ... Creations બનાવુ એક live feeling આપતુ હોય છે... and happiness તો beyond level... specially when someone appreciate. (જો Poems ગમે તો મને 9879831157 આ નંબર પર મેસેજ કે કૉલ થી એક વાર Reviews આપવા વિનંતી . or better if you can email me your reviews on ca.harshilsheth@gmail.com ) ( જેમને વાંચવાંનુ ગમતુ હોય એમને આપવા વિનંતી ) ........................................................ Thank you once again.

    નોંધ - © Book નો કોઈ પણ અંશ નો ઉપયોગ author ની permission વગર કરવો ગેરકાનૂની છે

    _________________________________________________________________________________

    CA હર્ષિલ શેઠ

    4, Paras Status,

    SVM School Lane,

    Off Science city Road,

    Sola, Ahmedabad

    Ph no. 079-27712504

    Cell No. 09879831157

    Email- ca.harshilsheth@gmail.com