અધુરો પ્રેમ Jayesh vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરો પ્રેમ

“પ્રેમ”.. કેટલો અદભુત શબ્દ છે ને આ ‘પ્રેમ’.. આ શબ્દ કાને પડતા ની સાથે જ દરેક ના હૃદય માં કઈંક અલગ જ પ્રકાર ની ભાવના આવી જાય છે.. કોઈને પોતાનો ભૂતકાળ ની યાદ આવી જાય છે તો કોઈને પોતાના વર્તમાન ની.. અને એવી જ એક પ્રેમ કહાની હું આપની સમક્ષ રજુ કરું છું.. એક રીતે જોઈએ તો આ કોઈ વાર્તા કે કહાની નથી, આ એક સત્ય છે.. આ વાર્તા છે એક પ્રેમ ની.. એક અધૂરા પ્રેમ ની.. એક સાચા પ્રેમ ની.. અત્યાર ના જમાના ની ભાષા માં કહીએ છે LONG DISTANCE RELATIONSHIP ની...