એક દિવસે ટ્રેનમાં સુમિત્રા નિરાલી અને સુરેશ જઈ રહ્યા હતા.
સુરેશ કહે, "હું તો પહેલા ખૂબ જાડિયો હતો અને નિરાલી દીદી તમે મારી ફોટો છ મહિના પહેલા ની જુઓ અને હાલનો હું જુઓ તમને ફરક દેખાશે"
નિરાલી કહે, "ના માનવામાં આવે તેવી વાત કરે તો સુરેશ"
એટલે તરત તેણે પોતાના ફોનમાંથી કાઢી ફોટો બતાવી.
ખાલી તેનું પેટ બહાર હતું.
પછી તે કહે, "હું હવે બપોરનું જમવાનું બંધ કરી દીધું છે કેમકે મને ખૂબ આળસિય ચડે છે, કોણ સવારે વહેલા ઊઠે અને જમવાનું લંચ તૈયાર કરી દે"
ત્યારે નિરાલી કહેવા લાગી કે આ મેં પણ આજે બપોરનું લંચ કર્યું ન હતું.
ત્યારે વચ્ચેથી મિત્રએ કહ્યું કે આજે તો હું ત્રણ ડબ્બા વાળું ટિફિન ખાઈ ગઈ.
"હવે તો ટ્રેનમાં રોજ બનાવો બનવા લાગ્યા છે, ગઈકાલે મારે એક કાકા સાથે લડવાનું થઈ ગયું." ડેરી નિરાલીયે કહ્યું.
શું થયું હતું? સુરએ પૂછ્યું.
ગઈકાલે મારો દુપટ તો મેં નાખ્યો હતો અને એક કાકા હ
ખસાવીને પોતાનો રૂમાલ બતાવીને બેસી ગયા.
પછી મેં એમને કહ્યું તમે તો જબરા છો મારો દુપટ તો હતા હસાવી તે પોતાની જગ્યા પર રૂમાલ મૂકી દીધો અને પછી બેસી ગયા એમ મારું બોલવાનું થઈ ગયું.
પછી નિરાલી પોતાના કામના કિસ્સા સંભળાવવા લાગી.
તેણે કહ્યું કે આજે હું સાંજે આવવાના ટાઇમ પર આવવા લાગી ત્યારે એક કપલ મોડેથી આવ્યું અને કહેવા લાગ્યું તેમણે કહ્યું કે અમારું એડમિશન કરાવી આપો.
મેં કહી દીધું કે આ તો કંઈ ટાઈમ છે આવવાનું?
'શું ખરેખર દીદી તમે આવું કહ્યું હતું?' ઉત્સુકતાથી સુરેશ એ પૂછ્યું.
ના એટલે ખુલ્લે ખુલ્લો વિરોધ ન કર્યો અને કહ્યું કે અમારા સર અને બધા મેમ્બર જતા રહ્યા છે હવે તમારે કાલે સવારે 10:30 વાગે આવવું પડશે.
'કેમ 10:30 વાગે શું તમે મોડા જાવ તો ઘેરથી?' સુરેશે ફરી ઉત્સુકતાથી પૂછ્યું.
"ના હું તો રોજ એક્સપ્રેસ નગરીમાં જાઉં છું."
પણ તમારો જવાનો ટાઈમ તો 9:00 વાગ્યાનો છે એટલે તમારે ભીલાડમાં જવું પડતું હશે? સુરેશે પૂછ્યું.
હા હું બે ત્રણ દિવસથી હવે આજ ટાઇમ પર જાઉં છું કેમ કે હું જે સવારે સૌથી પહેલાં આવું છું.
આટલે મને બહાનું મારતા પણ ફાવી ગયું કે ટ્રેન ચૂકી ગઈ હતી.
'અરે વાહ દીદી તમે ખૂબ ચાલાક છો!' સુરેશે કહ્યું.
"આમ આપણી પાસે જેન્યુઇન કારણ છે." નિરાલીએ કહ્યું.
નિરાલીએ ફરી પૂછ્યું કે તમે લોકો શું કામ કરો છો?
સુરેશે કહ્યું કે હું એનસીએ એટલે કે નેટવર્ક માર્કેટિંગ નું કામ કરું છું. અમારે એક કોયડો છે અમારી બે મોટી ઓફિસમાં ટાવર છે પરંતુ નેટ બરાબર ચાલતું નથી અને બંને ઓફિસ વચ્ચે એક સર્વર મૂકવો છે. બંને ઓફિસમાં એકબીજાને મિટિંગ કરી શકાય તેથી અમારે તાત્કાલિક ઇન્ટરનેટ કનેક્શન કરવું છે આવે જમીનમાંથી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કરવાની ના પાડી છે કેમકે બધું પરમિશન બિલ્ડીંગ લેવાની ખૂબ તકલીફ પડે એવું છે. અને એન્ટીના લગાવીએ તો હવાઈ વિઘ્ન આવી શકે છે.
આમાં અહીં મારે કહેવું હતું કે તમે લોકો જીઓ એર ફાઇબર નો ઉપયોગ કરો કોઈ સમસ્યા નહીં રહે.
"મારા શેઠને કામ એવું છે કે રોજ હીરાનું કામકાજ ચાલે છે હમણાં હાલમાં અમે એક મોટો હીરો મંગાવ્યો હતો. લાલ રંગનો શું તમે તેની કિંમત ધારી શકો છો દીદી તેની સાઈઝ મુઠ્ઠી જેટલી હતી!" સુરેશે કહ્યું
નિરાલીએ ધાર્યું શું એક કરોડ છે?
એક કરોડ નહીં પરંતુ અઢી કરોડ છે. આને તમે એ વાત જાણીને આચાર્ય થશે કે તેનો ઉપયોગ અમેરિકામાં અમારી મોટી ઓફિસમાં મોકલવા માટે થઈ રહ્યો છે ત્યાં કોઈ ધંધાજી તેનું પેન્ડનટ બનાવીને પહેરવાના છે. તેને ખૂબ સાચવવો પડશે કેમકે તે જમીન પર પડશે તો તેનો પોઇન્ટ તૂટી શકે છે અને તેની પેટન બદલાશે તો અઢી કરોડનો હીરો અઢી રૂપિયાનો પણ ના રહે.
તો શું તે કોલસામાંથી નીકળ્યો હતો? કઈ રીતનો હીરો હતો? નિરાલીએ પૂછ્યું.
તે હીરો લુનારમાંથી બનેલો છે તમને જાણીને નવાઈ લાગશે કે લુનાર નું વજન અડધો કિલો હતો. લુનાર એટલે હીરા જેમાંથી બને તે કાચો માલ જે લાલ માટી હોય છે. આપણે જ્યારે પ્લે હોય છે ત્યારે આપણે માટીમાંથી કેવી રીતે આકાર ગળામન કરીએ છીએ.
જેમ ઘણા મન સોઢામાં હોય, સોનુ ઘડાઈ ભાઈ થાય ત્યારે તેની કિંમત વધે તેમ હીરો પણ ઘડાઈ જાય ત્યારે તેની કિંમત વધે.
હું પણ થોડા સમયમાં હીરો લેવાનો છું તે સાઈઝનો નહીં પરંતુ નાનો લઈશુ.
આજ તમારે કામના હોય તો અમને આપી દેજો નિરાલી હસતા મોઢે કહેવા લાગી.
નિરાલીએ પૂછ્યું "સુમિત્રા તરે શું કામ કરવાનું?"
સુમિત્રાએ કહ્યું "મારું ડિઝાઇનિંગનું કામ છે. હું વેબસાઈટ ડિપ્લોમાં પોઝિશન પર છું. હું એક વેબસાઈટ તૈયાર કરું છું અને મારા શેઠને બતાવું છું પછી તે ભાવ લગાવીને વેચે છે. જેમાં મારે અને એચટીએમએલ પર કામ કરવું પડે છે."
એક વેબસાઈટ બનાવવામાં કેટલો સમય લાગે?
એક વેબસાઈટ બનાવતા પાછળ મને ત્રણથી ચાર મહિના લાગે છે.
"એટલે વેબસાઈટનું આખેઆખું માળખું તૈયાર કરો છો? કઈ રીતે બનાવો છો?" નિરાલીએ પૂછ્યું.
હા, વેબસાઈટને પહેલેથી લઈને રેડી ટુ ટચ અમે કરીએ છીએ તમારે ફક્ત ચલાવવાની રહે તેમાં મારું કામ છે કે વેબસાઈટ ના ડિઝાઇન કરવા અને મથાળા તૈયાર કરવા એટલે ડિઝાઇન બધું હું કરું છું!
"એટલે કોડિંગ તને આવડતી હશે, એમ ને?" નિરાલીએ પૂછ્યું.
"હાસ્તો વળી કોડિંગ કર્યા પછી જ કામ થાય." સુમિત્રાએ કહ્યું.
ત્યાં સુધી કોડિંગ ની વાત છે એટલે મે એન્જિનિયર કર્યું નથી.
"જો દીદી તમે એન્જિનિયરિંગ કરતા તો તમારે નામની આગળ એર. લગાવી દેતા" સુરેશ બોલ્યો.
"દીદી તમને યાદ છે જ્યારે આપણે નાના હતા ત્યારે ટ્યુશનમાં જતા હતા અને ચાર અલગ અલગ વિષયોના ચાર અલગ અલગ ટ્યુશન હતા. આઈસી મેડમ સંગીતા મેડમ પ્રીતિ મેડમ, અને નીપા મેડમ."
સુરેશને યાદ આવ્યું.
"તમને સૌથી વધારે ટ્યુશન કોનું ગમતું હતું દીદી"
"મને યાદ છે, સંગીતા મેડમ પ્રીતિ મેડમ ખૂબ સારું ભણાવતા હતા નીપા મેડમ તો બહાર ચાલ્યા ગયા છે ને." નિરાલીએ કહ્યું.
"હા, તારે શિક્ષકો સારું ભણાવતા હતા. આયુષી મેડમ પણ સારું ભણાવતા હતા. અને નીપા મેડમ તો ચોપડી મોડે આખી કરી લેતા હતા અને એમાંથી જ લખી લખીને તૈયારી કરાવતા હતા બોર્ડ પર." સુરેશકે કહ્યું
"હા પરંતુ આયુષી મેડમ લંબાવી લંબાવીને ખૂબ બોલતા હતા બાકી સારું ભણાવતા હતા પરંતુ બોરિંગ ભણાવતા હતા.
અરે સુરેશ તું જે વ્યક્તિ લાવ્યો હતો." નિરાલીએ કહ્યું
"શું દીદી તમને તે ગમી હતી. અલગ અલગ ફ્લેવર્સ પણ આવે છે." સુરેશ કહ્યું.
"શું પેપ્સી તમે શેની વાત કરો છો" સુમિત્રાએ અચાનક કહ્યું.
"એ તો અમે બચપણમાં જ્યારે પેપ્સી ખાતા હતા તે હાલમાં પણ મળે છે. તેની વાત કરતા હતા" નિરાલીએ કહ્યું
"હા તે મોટી આવતી તો સારું રહેતું" સુરેશ બોલ્યો.
"તે મોટી ના આવે તે જ સારું છે નહીં તો જામી જાય" કહીને ત્રણે હસવા લાગ્યા.
"મને તો તે લોલીપોપ આજે પણ ખૂબ યાદ આવે છે શું તેને હું ખાઈ શકતી તો કેટલું સારું રહેતું" સુમિત્રાએ કહયું.
"બાળપણની એવી યાદો છે જેને આપણે હાલમાં યાદ કરીએ પરંતુ કરી શકતા નથી" સુરેશ એ કહ્યું.
બસ, એક જાહેરાત આવી: "આગળનું સ્ટેશન - ભીલાડ."
નિરાલી ઝડપથી ઉભી થઈ, "આ મારું છે. ચાલો કાલે 10:30 વાગ્યે મળીએ... મતલબ, 9 વાગ્યે."
ત્રણેય ખડખડાટ હસી પડ્યા. સુરેશે કહ્યું, "દીદી, તું બહાના બનાવવામાં નિષ્ણાત થઈ ગઈ છે."
ટ્રેન ઉભી રહી, અને નિરાલી ટિફિનના ત્રણ બોક્સ લઈને ઉતરી ગઈ.