હમસફર - 20 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

હમસફર - 20

અને અંહીયા પીયુ એના રૂમમાં હતી અને એ વીર એ કહેલા શબ્દો ના વિષય માં વિચારતી હતી 

પીયુ એના મનમાં - હું જ પાગલ હતી જો વિચારી બેઠી કે શાયદ એ મને પંસદ કરવા લાગ્યો છે શાયદ કંઇક જાજુ જ વિચારી લીધું મેં 

વીર પીયુ ના રૂમ નો દરવાજો ખટખટાવે 

વીર રૂમ ની બહાર થી : પીયુ...પીયુ દરવાજો ખોલ.... તું સાંજ થી અંદર જ છે તને ભૂખ નથી લાગી ?

પીયુ એને જવાબ નથી આપતી કારણ કે એ એનાથી ગુસ્સે હતી

વીર એના મનમાં - એને કોલ કરું 

પીયુ નો ફોન વાગે છે પીયુ ફોન તરફ જોવે પણ એ કોલ નો જવાબ પણ નથી આપતી

વીર એના મનમાં - એ કંઈ જવાબ કેમ નથી આપી રહી ?

વીર : પીયુ.... પીયુ..... તું ઠીક છે મને ચિંતા થઈ રહી છે પ્લીઝ જવાબ આપ  

પીયુ : આવ્યો મોટો ચિંતા કરવા વાળો ( ખુદ ને કહે )

વીર : પીયુ.....( દરવાજો જોરથી ખટખટાવે ) પીયુ પ્લીઝ મને જવાબ આપ

પીયુ : શું થયું ?( જોર થી બોલે )  હવે હું આ ઘર માં શાંતિ થી સુઈ પણ નથી શકતી ?( ગુસ્સા માં કહે ) મને પરેશાન ન કર ચાલ્યો જા અંહીયા થી ( કડક અવાજે કહ્યું )

વીર : પણ તે કંઈ જ નથી ખાધું અત્યાર સુધી 

પીયુ : મારે નથી ખાવું પ્લીઝ ચાલ્યો જા 

વીર : ઠીક છે....ગુડ નાઈટ 

વીર ના ગયા પછી પીયુ ની આંખો માં આંસુ હતા 


                      ✨ બીજી તરફ ✨

રાહુલ ના ઘરે હજુ પણ એ બધા ગેમ રમતા હતા અને આ વખતે બોટલ રુચી ની તરફ હતી

આશી : યાહ....... હું એને પૂછીશ નહીં એને શું પંસદ કરવું છે , હું તને ડેર આપું છું કે તું તારા હસબન્ડ ને અત્યારે જ કિસ કરે 

બધા : આહહહ ( રાહુલ સિવાય )

રુચી : શું તું પાગલ છે ?

આશી : ના હું સીરીયસ છું ...... જલ્દી કર 

રુચી : આશી .....આ તુ શું બોલે છે 

રાજ : આશી બસ તને તારા જ હસબન્ડ ને કિસ કરવાનું કહે છે બીજા કોઈ ને નહીં 

રીતિક : હા.... પ્રોબ્લેમ શું છે ?

રાહુલ : મને લાગે છે એને શરમ આવે છે છોડી દો એને ફ્રેન્ડ્સ  ( એ નહોતો ચાહતો કે રુચી અમન ને કિસ કરે )

પછી અચાનક જ રુચી અમન ના ગાલે કિસ કરે છે અમન રુચી સામે સ્માઈલ કરે છે

બધા : ઉઉઉઉ ( ચીયર કરે )

આશી : એ બાળક નથી રુચી 

રુચી : બંધ થા મેં મારું ડેર કમપ્લીટ કર્યું છે એક્સક્યુઝમી  ( એ વોશરૂમ તરફ જાય છે )

~  ( રાહુલ ગુસ્સે થી રુચી તરફ જોવે છે )

એ બધા આ સમયે ઇન્જોય કરે ડ્રીંકીંગ કરે અને હસે છે

રાહુલ : હું વધુ ડ્રીંક લઈ ને આવું...... હું બસ થોડીક જ ક્ષણોમાં પાછો આવું 

~ રાહુલ મ્યુઝીક નો વોલ્યુમ વધારી ને પછી જાય છે  

રાહુલ રુચી ની રાહ જોઈ રહ્યો હતો વોશરૂમ ની બહાર જેમ જ રુચી બહાર આવી તરત જ રાહુલે એનો હાથ પકડી લીધો અને એને વોશરૂમ ની બાજુ માં જે રૂમ ( રાહુલ નો ) હોય ત્યાં લઈ જાય , રુચી શોકડથઈ જાય છે 

રુચી : રાહુલ મને છોડી દે.... નહીંતર હું ચિલ્લાઈશ

રાહુલ : ઠીક છે....કરી લે .... રુચી મને ખબર છે તું મને પ્યાર કરે છે એટલે અજાણ બનવાનું બંધ કરી દે.... હું તને મારી લાઇફ માં પાછી લાવવા માગું છું 

રુચી : હું તને પ્યાર નથી કરતી.... અને તું મારા માટે ત્યાર થી જ અજાણ્યો થઈ ગયો હતો જ્યારે તું મને લગ્ન મંડપમાં છોડીને ચાલ્યો ગયો હતો , જો તું મને પ્યાર કરતો હોત તો મને એ દિવસે છોડી ના ગયો હોત અને હવે તું મને ખોઈ ચુક્યો છે અને જેટલી જલ્દી તું આ સમજી જા તારા માટે એટલું જ સારું રહેશે 

~  ( રુચી જવાની કોશિશ કરે છે પણ રાહુલ એનો હાથ પકડી ને એને ત્યાં જ રોકી લ્યે છે )

રાહુલ : રુચી..... ભૂલી જા જે ભુતકાળમાં થયું આપણે ફરીથી નવી શરૂઆત કરશું 

રુચી : ચુપ થઇ જાય રાહુલ..... અને મને છોડી દે 

રાહુલ : જો તું રાજી ના હોય , તો હું તને જબરજસ્તી થી મારી બનાવીશ 

~ રુચી ને હવે ગુસ્સો આવે છે અને એ રાહુલ ને થપ્પડ મારે છે

રુચી : તું જાનવર બની ગયો છે 

રાહુલ : તારી આ ફરીથી કરવાની હિંમત પણ કેમ થઈ 

~ પછી રાહુલ જબરદસ્તી રુચી ને કિસ કરે છે રુચી એને ધક્કો મારવાની કોશિશ કરે છે પણ રાહુલ એને વધુ જોરથી પકડી લ્યે છે 

અમન એના મનમાં - રુચી હજુ કેમ ન આવી શું એ ઠીક હશે કે નહીં , મારે જઈ ને ચેક કરવું જોઈએ 

~ અમન વોશરૂમ તરફ જાય છે

અમન જોવે કે રુચી અને રાહુલ , રાહુલ ના રૂમમાં છે એ જોવે કે એ બંને કિસ કરી રહ્યા છે અમન આ જોઈ ને બહુ ગુસ્સે થઈ જાય પણ એ કશું બોલતો નથી એ સમયે કારણ કે એ કોઈ ડ્રામા કરવા નહોતો માંગતો બધા ની સામે એટલે એ ચુપચાપ ત્યાં થી નીકળી જાય પણ એનું ખૂન ખોલે છે એ બંને ને એવી રીતે જોઈ ને 

~ અમન રાહુલ અને રુચી ને એવી રીતે જોઈ ને પાછો આવ્યો અને એને વધુ શરાબ પીવાનુ ચાલુ કર્યુ એ બહુ જ શરાબ પીવે છે કારણ કે એની આંખો ની સામે વારંવાર એજ પલ આવે છે એને ક્યારેય વિચાર્યું નહોતું કે એનો બેસ્ટ ફ્રેન્ડ અને એની વાઇફ ને એ એવી રીતે જોશે 

~ સમ્રાટ અમન ને નોટિસ કરે છે

સમ્રાટ : અમન.... તને શું થયું છે ? તું આવી રીતે કેમ ડ્રીંક કરી રહ્યોં છે તું પહેલા થી જ નશામાં ધૂત થઈ ચૂક્યો છે 

અમન : હું ઠીક છું સમ્રાટ 

~ બીજી તરફ રુચી રાહુલ ને ધક્કો મારે છે કારણ કે એ હજુ પણ જબરજસ્તી એને કિસ કરી રહ્યો હતો 

રાહુલ : રુચી..... હું તને પ્યાર 


વધુ આવતા અંકે...........