હમસફર - 5 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - 5

રૂમ નો દરવાજો બંધ કરતા કહે છે અમન અને વીર જોતા જ રહે છે કારણ કે બંને એ આ વિચાર્યું ન્હોતું  

અમન : રુચી ( દરવાજો નોક કરતા કહે ) આ મારો પણ રૂમ છે તુ આવુ ના કરી શકે  

                 વીર ને હસવુ આવી જાય 

અમન : stop laughing ..... ( ગુસ્સા માં કહે ) 

ત્યારે તેના ડેડ પણ ત્યાં આવી રહ્યા હતા 

અ / ડ : why are you both stood outside the room 

વીર : his wife threw him out of the room  (  ચુગલી કરતા કહે છે )

અ/ ડ : don't worry son this happens after marriage you will gradually get used to all this .... like i am used to  ( મસ્તી માં કહે છે ) 

વીર : dad..... are you trying to say that my mom is a bad life partner ???

અ/ ડ : n..noo..... veer it's nothing like that

વીર : but it's seems like that......dad

અમન : shhhhh ( બંને ને ચૂપ રહેવાનું કહે છે )
Seriously.....! Here i am thrown out of my own room.... and both of you are getting time now to talk about all these things ?

અ/ ડ : ohk ohk ..... I am going to my room......by the way , i give you an advice .....if you want entry in your room again , then say sorry to your wife.....

અમન : but i didn't do anything why I say sorry to her 

અ/ ડ : my dear son sorry is an key to make your wife always happy whatever it's your fault or not ..... ohk good night

                પછી એ ત્યાં થી ચાલ્યા ગયા અમન અને વીર એકબીજા ની સામે જોવે છે

વીર : that's the reason why I hate girls..... expect mom... there is still time brother correct your mistake....

( અમન વીર નું ગળુ પકડે છે ) 

વીર : ahh..... brother..... leave me !

અમન : let's go to your room let's fix the mistake together 

       અમન વીર ને પકડી ને વીર ના રૂમ તરફ જાય છે જે અમન ના રૂમ કરતા થોડોક જ દૂર હોય છે

વીર : brother... this is not fair 

    ( આગલા દિવસે સવારે )

રુચી હજુ નીંદર મા હોય છે પણ એને લાગે કે કોઈ એને બોલાવે છે એને લાગે કે એ એના મમ્મી નો અવાજ છે અને એ સપનું જોવે છે પણ બીજી મિનિટે એ અચાનક એની આંખ ખોલે તો એને ખબર પડે કે કોઇક દરવાજો નોક કરે છે એ તરત જ બેડ ઉપર થી ઉતરી જાય છે અને દરવાજા તરફ જાય છે ( અ/મ :  રુચી દરવાજો ખોલ ) 

અ/મ : good morning ruchi 

રુચી : good morning ( નર્વસ  )

અ/મ : ગુડુ ક્યા છે?મારો મતલબ અમન ( આખા રૂમમાં માં જોઈ ને પૂછ્યું )

રુચી : અ... અમન ?? ( એના મનમાં - હવે શું જવાબ આપુ આમને મેં શું કામ એને બહાર કાઢ્યો હવે હું ફસાઈ ગઈ હવે શું કરું? )

અ/ મ : ક્યાં ખોવાઈ ગઈ ?

રુચી : એ.... હું....

     પછી અમન ત્યાં આવે છે અને એની મોમ ને પાછળ થી ગલે લગાવે છે

અમન : good morning mom

      રુચી અમન ને જોઈ ને શાંત મહેસૂસ કરે છે 

અ / મ: good morning gudu 

અમન : મોમ ગુડુ કેહવા નું બંધ કરો 

અ/ મ : ઠીક છે ઠીક છે હવે બંને તૈયાર થઈ જાવ અને નીચે નાસ્તો કરવા માટે આવો અને તું બહાર થી કેમ આવે છે ?

અમન : મોમ....હું દોડવા ગયો હતો 

અ/મ : હે.....અને તે આ શરૂ ક્યારે કર્યું ?

અમન : આજ થી અને તમે મને પેન કેક અને સ્ટ્રોબેરી મિલ્ક બનાવી દેશો મારું ખાવાનું બહું મન છે 

અ/ મ : મને ખબર જ હતી એટલે મેં બનાવી ને રાખ્યું છે હવે જલ્દી થી નીચે આવી જાવ ઠીક છે ( પછી એ ત્યાં થી નીકળી જાય છે ) 

    પછી રુચી અને અમન રૂમમાં આવે છે રુચી બેડ ઉપર બેસી જાય છે ( અમન : good morning ) પણ રુચી કંઇ જવાબ નથી આપતી એ અમન ની સામે જોવે છે 

અમન : પેહલા એક કામ કર તું ફ્રેશ થઇ જા ઠીક છે
( રુચી હજુ અમન સામે જ જોવે છે એક પણ શબ્દ નથી બોલતી ) હું નીચે જાવ છુ તુ ફ્રેશ થઇ જા ( પછી અમન ત્યાં થી નીકળી જાય છે )

રુચી : એમ લાગે છે કે આ ઘર માં જ્યાં સુધી આ ગુડુ મારી પાસે હોય ત્યારે મારા માટે આસાન થઈ જાય બધું કારણ કે એ કોઈ ના કોઈ રીતે વાત સંભાળી જ લ્યે છે એમ એટલા પણ ખરાબ નથી આ ગુડુ ......ચાલ રુચી તૈયાર થઈ જા આજે તારો પેહલો દિવસ છે સાસરીયા માં

થોડીકવાર પછી રુચી તૈયાર થઇ ને નીચે ની તરફ આવે છે ત્યારે એને કંઈક અવાજ સંભળાય છે એ અવાજ અમન નો હોય છે એ કોઇક સાથે પ્યાર થી વાત કરી રહ્યો હતો રુચી એ જાણવા માટે ઉત્સુક હતી કે અમન કોની સાથે વાત કરે છે 

અમન નો અવાજ  : oh......i miss you so much
( Kiss ) do you miss me.....i love you ...

ત્યારે રુચી ને યાદ આવ્યું કે અમને એને પ્લેન માં જે કહ્યું હતું ( રુચી એના મનમાં  ) આ કોની સાથે વાત કરે છે ક્યાંક એ એની લગ્ન વગર ની વાઇફ તો નથી ને રુચી તુ પણ ને લગ્ન ન કર્યા હોય તો વાઇફ કેમ હોય .....એ શાયદ એ જોન ની માં તો નથી ને ?  જઈને જોવ કોણ છે  ? ના ના એ ઠીક નથી  ? શું કામ ઠીક નથી ! ઠીક તો ગુડુ એ મારી સાથે નથી કર્યું  ...... જઈને જોવ કોણ છે એ છોકરી  ( પછી એ અચાનક જ એ રૂમ તરફ જવા લાગે છે જ્યાંથી અવાજ આવી રહ્યો હતો એ દરવાજો ખોલે છે એ અમન નો ચેહરો નથી જોઈ શકતી કારણ કે અમન બીજી તરફ ઊભો હોય છે અમન દરવાજો ખુલવાના અવાજ સાંભળી ને પાછળ ફરીને જોવે છે રુચી અમન ના હાથ માં એક પ્યારા ડોગ ને જોવે છે ) રુચી એ વિચાર્યુ કે એને આનો બીજો મતલબ સમજી લીધો 

અમન : જોન ( ડોગ ) જો આ તારી મોમ છે ( જોન ને કિસ કરતા કહે છે )

આ સાંભળીને રુચી ની ધડકન વધી જાય છે એ  પછી અમન રુચી તરફ આવે છે અને કહે છે 

અમન : રુચી... મારી વાઇફ....મારો પ્યાર.... મારી જીંદગી છે ( જોન ને પાછુ કિસ કરે ) 

રુચી ને ખુદના પાગલપન ઉપર હસવુ આવે છે

અમન : શું થયું ?

રુચી : કંઇ નહીં તમે આ ડોગ સાથે વાત કરતા હતા મેં વિચાર્યું કે ( એ કાંઇ બોલે એ પહેલાં અમન બોલે છે )

અમન : પેહલા આનુ નામ જોન છે અને મને ખબર છે તને હું કેરેક્ટર લેસ લાગુ છું  અને તને લાગ્યું કે હું કોઈ ગર્લ સાથે છું રાઇટ