શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 2 સુરજબા ચૌહાણ આર્ય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 2

તેઓ વિષ્ણુ અને શિવજીના યશરૂપી પૂર્ણ ચંદ્ર માટે રાહુલ જેવા છે અને બીજાના બુરા માટે સહસ્ત્ર બાહુ જેવા છે, પર છિદ્રો જે હજાર આંખો એ જુએ છે. માખી જીવ ગુમાવીને પણ ઘરે બગાડે છે એમ પરહિતના ઘી માટે તેઓ માખી છે.

જે દુષ્ટોનું તેજ અને સળગાવનારું અગ્નિ જેવું, ક્રોધ યમરાજ જેવો, પાપ અને અવગુણરૂપ ધનમાં કુબેર જેવા, તેમની ઉત્પત્તિ સર્વનાશ કરનાર કેતુ પૂછડિયા તારાના ઉદય જેવી છે તેથી એ કુંભકરણની જેમ સુતા જ સારા.

એમના કરા પોતે ઓગળી જાય એને ખેતીનો નાશ કરે એમએ દુષ્ટો પારકાનો શહીદ કરવામાં શરીરની ફરવા કરતા નથી.એ દુર્જનોને હું હજાર મુખ વાળા શેષનાગ સમાન ગણીને વંદુ છું. કેમકે એ રોશમાં બીજાના હજાર મૂકે પ્રકારે ગાતા હોય છે.

વળી દોસ્તોને પૃથ્વીરાજ જેવાં ગણિત પ્રણામ કરું છું. એ દસ હજાર કામથી પારકા ઓગણો સાંભળે છે.( પૃથ્વી એ ભગવાનના ગુણ સાંભળવા 10,000 કાન માંગેલા )
અને વળી એમને ઇન્દ્ર ગણી વિનવું છું ઇન્દ્રને સુરાનેક દેવસેના હિતકારી તેમજ દુર્જનોને મનસુરા મદિરા ઘણી હિતકારક છે.


ઈન્દ્રને વ્રજ પ્રિય તેમ દોસ્તોને વ્રજ જેવા કઠોર વચન સદા પ્રિય લાગે છે અને ઈન્દ્રને હજાર ભોગ જે આંખો બનેલા એમ દુષ્ટો હજાર આંખે પારકા દોષો હજાર દૃષ્ટિએ જુએ.

તેઓ શત્રુ મિત્ર કે ઉદાસીન કોઈનું પણ હિત થતું સાંભળતા સળગી મરે એ દુષ્ટો ની રીત છે. આ બધું સમજીને બે હાથ જોડી આ માણસ તુલસીદાસજી તેઓને પ્રેમપૂર્વક વિનય કરે છે.

મેં મારી તરફથી એમને વિનય કર્યો પણ એ દોસ્તો લોકો ભૂલથી પણ મારા તરફ એવો વ્યવહાર નહીં કરે. કાગડાને બહુ પ્રેમથી પાડીએ તેથી શું કાગડો માસ પક્ષન છોડી દેશે?

સંત અને અસંત બેવના ચરણમાં વંદન કરું છું. બેઉ દુખદાયક છે પણ બે જણા દુઃખમાં થોડો તફાવત છે.એકનો વિયોગ થતા પ્રાણ હરી લે અને બીજો મળતા જ દારુણ દુઃખ આપે.

કમળ અને જળો એ નામનો કીટક જગતમાં સાથે જળમાં જન્મે છે પણ બેઉ ગુણમાં જુદા પડે છે. કમળ સ્પર્શતા જ મૃદુ અને સુપ્રત પણ જળો જેને અડે એને ચોંટી અને લોહી ચૂસી લે સાધુ અને સાધુ એટલે સંત અને અસંત સુધા અમૃત અને મદિરા બેવ સમુદ્રમાંથી જન્મ્યા દેવના બાપ સમુદ્ર પણ બે વચ્ચે એટલો તફાવત જેટલો સજન અને દુર્જન વચ્ચે ફેર.

ભલા અને બુરા પોત પોતાની કરણી પ્રમાણે યસ કે અભ્યાસ રૂપી સંપત્તિ પામે છે. અમૃત ચંદ્ર ગંગાજી સંત ઝેર અગ્નિ કળિયુગના પાપોના નદીરૂપી ક્રમના કર્મ નાસા નદી અને શિકારી એ સૌના ગુણ કે સૌને ખબર છે તેમ છતાં જે ને જે ગમે એ જ સારું લાગે.

ભલા માણસો પોતાની ભલાઈ પકડી રાખે છે છોડી દેતા નથી. તેમજ નીચ પોતાની નીચતાને પકડી રાખે છે . અમૃત અમર કરે અને ઝેર મારે એમ પોત પોતાના લક્ષણ પ્રમાણે પંકાય છે.

ખરાબ માણસના પાપો અવગુણ ની વાત અને સજીવોના ગુણોની કથાઓ બને અપાર સાગર જેવી છે. એટલે થોડામાં બેઉના ગુણદોષ વર્ણવ્યા છે એને ઓળખાણ વિના એનો સંગ્રહ કે ત્યાગ નથી થઈ શકતો એટલા માટે.

ભલા ભૂરા સૌને બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા છે અને શાસ્ત્રોએ તેમના ગુણદોષ અનુસાર તેમને છૂટા પાડ્યા છે. પરંતુ વેદો પુરાણો ઇતિહાસ વગેરે સૌ કહે છે કે બ્રહ્માજીની આ બધી રચના સૃષ્ટિ સદગુણ તેમજ અવગુણ બેવથી વ્યાપ્ત છે.

દુઃખ- સુખ, પાપ -પુણ્ય, દિવસ- રાત્રી, સજ્જન -દુર્જન, જાત-
કજાત, દાનવ- દેવ, ઊંચ-નીજ, અમૃત -જેર, જીવન- મૃત્યુ, માયા -બ્રહ્મ, જીવ- ઈશ્વર, લક્ષ્મી -અલક્ષ્મી, રંક- રાજા, કાશી -મગધ , ગંગાજી -કર્મનાસા, મારવાડ -માંળવા, ભૂદેવ -કસાઈ સ્વર્ગ -નરક
અનુરાગ -વૈરાગ્ય, આ બધું ગુણદોષ અનુસાર શાસ્ત્ર એ દેખાડ્યું છે. વિધાતાએ સમગ્ર જળ ચેતન સૃષ્ટિ રચી છે.
એ આખી ગુણદોષમય છે પણ સંતો રૂપિયા માંથી દસ રૂપિયા પાણી તાજી દઈને ગુણરૂપી દૂધને ગ્રહણ કરે છે.
આવું હંસ જેવો સારા સારા વિવેક જ્યારે વિધાતા આપે ત્યારે મન દોષો છોડી ગુણમાં રદ થાય છે. કાળક્રમે પ્રકૃતિ કે કર્મોના બરાબરને લીધે ભલા માણસ પણ કોઈ વાર માયાના બોલવામાં પડીને ભલાઈ ચૂકી જાય છે.

એ ભૂલ ભક્તજનો જેમ સુધારી લે છે અને દોષો દુકોને ટાળી નિર્મળ યશ આપે છે તેમ સત્સંગ મળતા કોઈક વાર દુર્જન પણ ભલાઈ કરે પરંતુ તેનું મલિન સ્વભાવ ચડતો નથી.

અરેબીઓના ઉત્તમવેશને લક્ષમાં લઈ જજે વેચના પ્રભાવે તેમને પૂજે છે પણ આખરે તો કાલ ને અમે રાક્ષસ રાવણ અને રાહુ જેમ ખુલ્લા પડી ગયા હતા તેમ ખુલા પડી જાય છે અને તેમનું છે વર્ષ સુધી આપતું નથી.

જગતમાં રીંછ પતી જામવા અને હનુમાનજીએ બહારનો દેખાવ ખરાબ રાખ્યો છતાં સન્માન પામ્યા એમ સજનો ભલે ખરાબ બેસે હોય તો પણ સન્માન પામે છે. કુસંગથી નુકસાન અને સુસંગથી લાભ થાય એ વાત શાસ્ત્રો અને લોકોમાં સર્વત્ર જાણીતી છે.

ધરતીની ધૂળ ઊંચી ગતિવાળા પવનના સંગ માં આકાશમાં ચડે પણ નીચી ગતિવાળા જળનો સંગ કરે તો કાદવમાં મળે. સજન ના ઘરના મહિના પોપટ રામ નામ લઇ અને દુર્જનના ઘરના હોય તો ગણી ગણી ને ગાળો દે.

કુસંગ ને લીધે ધુમાડો કાલીમાં ગણાય, એ જ ધુમાડો સારા અડતાના સંઘમાં સુંદર શાહીબની પૂર્ણ લખવામાં કામ આવે. એ જ ધુમાડો જળ અગ્નિ અને પવનના સંથી વાદળ બની જગતનો જીવનદાતા બને છે.

ગ્રહો, ઔષધો, જળ, વાયુ,અને વસ્ત્ર આ સર્વે કુસંગ કે સુસંગ સારા માથા યોગના કારણે સંસારમાં સારા કે ખરાબ બની જાય છે ચતુર લોકો આ વાત લક્ષમાં રાખે છે.

મહિનાના બેઉ પકવાડિયામાં અજવાળું અંધારું સરવાડે સરખું જ હોય છે પણ વિધાતા એક ને ચંદ્ર ને પોષક ગણી યસ આપ્યો અને બીજાને ચંદ્રનું શોષણ કરનાર કઈ અપયસ આપ્યો છે. જગતમાં જે કોઈ ઝાડ કે ચેતન જીવો છે એ સઘળા રામમય જ છે એમ જાણીને હું એ સૌના જાણ કમળમાં બે હાથ જોડીને વંદન કરું છું.

દેવો,રાક્ષસો,મનુષ્ય, નાગ,પક્ષીઓ,પ્રેતો,પિતૃઓ, ગંધર્વ, કિન્નરો,આ બધાને વંદન કરું છે સર્વ મારા પર કૃપા કરશો. પૃથ્વી જળ અને આકાશમાં ચારે પ્રકારે 84 લાખ યોનીઓમાં જે જીવો રહેલા છે એ બધા સમગ્ર સંસાર સીતારામ જાણીને હું બંને હાથ જોડીને એમને પ્રણામ કરું છું.

કૃપા કરીને મને આપનો દાસ ગણીને હે કૃપાના ભંડાર આપ સૌ મળી મારા પર કૃપા વરસાવો મને મારા બુદ્ધિ બળે માં ભરોસો નથી તેથી હું સૌ પાસે વિનંતી કરું છું.

શ્રી રઘુનાથજીના ગુણગાન કરવા ચાહું છું. મારી બુદ્ધિ ક્ષુલ્લક છે અને શ્રી રઘુનાથજી નું ચરિત્ર અગાધ છે કોઈ ઉપાયનો અંશ પણ ક્યાંય સૂઝતું નથી. મારા મન બુદ્ધિ કંગાળ છે પણ મારા મનોરથો મોટા રાજા જેવા છે.

મારી બુદ્ધિ ઘણી નીચી અને ઈચ્છાઓ ઘણી ઊંચી છે. ઈચ્છા તો અમૃતની છે પણ જગતમાં છાશ પણ મળતી નથી. તજનો મારી આ દુષ્ટ તને માફ કરશે અને મારી બાળક જેવી વાણી બરાબર મન દઈને સાંભળશે.

બાળક જો તોતડી બોલી બોલે તો પણ માતા પિતા અને આનંદપૂર્વક ખુશીથી સાંભળી છે. કુટેલ અને કુચારી અને જે પારકાને દુઃખ દેવા રૂપ ભૂષણ ધારણ કરનાર છે તેના ઉપર હસશે.