પ્રેમ સમાધિ - પ્રકરણ-88 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-88

પ્રેમ સમાધિ
પ્રકરણ-88

વરસાદી જળમાં ભીંજાયેલાં કાવ્યા કલરવનાં તન અને પ્રેમભીનાં હૈયાં હવે વ્યાકુળ થવા લાગેલાં થરથરતાં અને ધ્રૂજતાં લાલ લાલ હોઠ એકબીજાની તરસ છીપાવી રહેલાં.. કલરવ કાવ્યાની કેડ ફરતે હાથ વીંટાળીને બોલ્યો “મારી કાવ્યા હવે તન પરથી કાબૂ છૂટી રહ્યો છે હાથ મારાં બેકાબૂ થઇ રહ્યાં છે તારાં તનનાં એક એક અંગને સ્પર્શવા માણવા. મારું મન થનગની રહ્યું છે...”
“કાવ્યા મારાં મનની સીમા મર્યાદા ઓળંગવા મને મજબૂર કરી રહી છે લગ્ન પહેલાં કશુંજ નહીં એ મારાંજ વિચાર નિર્ણય મને મારાં આ આવેશથી લપસાવી રહ્યાં છે અને બંડપોકારી તને માણવા તલસી રહ્યો છું કાવ્યા શું કરું મારાં તનમનનાં પ્રેમનાં આવેશમાં પરવશ થઇ રહ્યો છું મારાંથી આજ.. કાવ્યા આ વાતવારણમાં આ વરસાદી માહોલમાં હું ના કરવાનું કરી બેસીશ. મારું તન હવે મને ઉશ્કેરી રહ્યું છે તન અને મન બંન્ને હવે સંપીને બંડ પોકારે એ પહેલાં તું અહીંથી જતી રહે પ્લીઝ..”
કલરવનો તનનો બળવો જોઇને કાવ્યા હસી પડી બોલી “ જે તું મને કરવા કહે છે હું કેવી રીતે કરું ? હું કેવી રીતે અહીંથી જઊ ? હું તો ક્યારની મારાં તન મન સામે હારી ચૂકી છું તું હમંણાં મને કહી રહ્યો છે હું તો ક્યારથી મારાં મનને વારી રહી છું મારાં કાબૂમાં પણ કશુંજ નથી કોઇ સીમા મર્યાદા કોઇ સંસ્કાર મને હવે રોકી નહી શકે.”
“કલરવ જેમ મેહૂલાનાં આવેશથી ધરતી જળથી ઝળુંબી રહી છે એક એક કલાથી ભીંજાઇને તૃપ્ત થઇ રહી છે ના કોઇ શરમ સંકોચ બંન્ને એકમેકને બોલાવી પ્રેમથી પોતાને પખાવી રહ્યાં છે એજ આપણી સ્થિતિ છે હશે સમાજનાં નિયમો કોઇ રીત રીવાજ પણ આજે આપણાં આ પ્રેમાવેશમાં કશું મદદગાર નહીં થાય બધું વ્યર્થ છે કોઇ શરમ સંકોચ નથી મને કોઇ ડર નથી મારાં કલરવ આ પંચતત્વની સાક્ષીમાં હું તને મારી જાત મારો જીવઆત્મા સમર્પિત કરું છું મારું તન મન વિચાર સંસ્કાર મારું જે કંઇ છે અંગત બધુજ તારાં ઉપર નિછાવર કરું છું મને તું સ્વીકારી લે મારાં કલરવ હવે કોઇ કાબૂ કામ નહીંજ કરે મને વળગી જા મારાં ઉપર છવાઇ જા વરસી જા મને હવે તું બધીજ રીતે સંપૂર્ણ તૃપ્ત કરી દે આજની ઘડી દીવસ આ પ્રેમી પળ રળિયામણી છે સુગંધ સ્વર્ગની અનુભૂતિ છે આવી જા મારાં કલરવ તારી કાવ્યાને સ્વીકારી લે હું તારામાં તું મારાંમાં સમાઇ જા.. ના તું તારી જાતને તારી લાગણી આવશને રોકીશ ના હું.. વરસી જવા દે બસ હવે તો એકબીજામાં પરોવાઇ જઇએ આવીજા મારાં દેવ...”
કાવ્યાની પ્રેમપુકાર સાંભળીને અત્યાર સુધી પોતાનો પ્રેમ લાગણીઓ પર અંકુશ રાખી રહેલો કલરવ હવે જાણે ઉત્તેજીત થયો ઉશ્કેરાયો એણે કાવ્યાને તનથી તન જોડી ખૂબ સખ્ત પણ વહાલસોયું આલિંગન આપ્યુ એનાં હોઠ પર હોઠ મૂકી ચૂસ્તચુંબન લીધું.....
કલરવે કાવ્યાને ધીમેથી ટેરેસ પર બેસાડી એનાં પગની આંગળો પાની બધાને નમીને ચુંબન કર્યું એનાં હાથની આંગળીઓ ચૂમી એણે એનાં ચહેરાંને નજીક લઇને પાંપણો ચૂમી પછી બોલ્યો “મને નિરખવા સતત ખૂલ્લી રહેતી પાંપણોનો શ્રમ હું આજે ઓછો કરું થાક ઉતારું એને સાંત્વન આપું છું કે હું પણ સદાય તને નિરખતો રહ્યોં તું મને.. મારી કાવ્યા આજે તારું આ નકશીદાર સુરોહી જેવું ગળું મને આકર્ષિત કરે છે તારી લાંબી ડોકમાં હું તને હીરાનાં હાર પહેરાવું મારી કાવ્યા....”
કાવ્યાએ કહ્યું “એય મારાં કામદેવ મારી ડોકમાં હીરાનાં હાર નહીં તારાં હાથથી થતું આલીંગન જોઇએ સદાય તારાં આલીંગનમાંજ રહું તું મને પ્રેમ કરતો રહે હું બસ તને નીરખ્યાં કરુ પ્રેમજ કર્યો કરું આજે હું તને સંપૂર્ણ સમર્પિત છું મારું અંગ અંગ બસ તારુંજ છે. તારાં માટેજ નિર્મિત થયું છે જે સમર્પિત કરું છું હું તને ક્ષણ ક્ષણ સમર્પિત થયાં કરું તારો પ્રેમ હું પામ્યા કરુ એજ જોઇએ તુંજ જોઇએ મારો વહાલો કલરવજ મને જોઇએ આજ આખુ મારું તન પ્રેમરસથી ઉભરાઇ રહ્યું છે મારું રોમ રોમ પ્રેમથી ઉત્તેજીત છે.”
“મારાં કલરવ જોને કુદરતે કેવી રચના કરી છે ક્ષણભંગુર દેહ પણ અત્યારે દૈદપ્યમાન દેખાય છે ઉમાશિવ ક્રીડા કરતાં હોય એવો ભાવ આવે છે. આપણાં મનમાં કોઇ પાપ નથી દગો નથી એકબીજાને કાયમી સાથનાં બોલ આપ્યાં છે એકબીજાને સમર્પિત થયાં છીએ પછી શેનો ભય ? કેવો ડર ?”
કલરવે કહ્યું “એય મારી અપ્સરા હું તારાં નેણથી અને પ્રેમભર્યા વેણથી મને વધુ આકર્ષિત કરી રહી છે આ તારાં પ્રેમવચન મને ઉશ્કરી રહ્યાં છે તારો આ પ્રેમભીનો સ્પર્શ મને ઉત્તેજીત કરી રહ્યો છે હું હવે તને સંપૂર્ણ સ્વીકારીને સમર્પિત થઇ રહ્યો છું આ પંચદેવ પંચતત્વને સાક્ષી બનાવી પ્રેમસમાધિમાં ઉતરી રહ્યો છું.”
કલરવે આમ કહીને કાવ્યાનાં તનને ટેરેસ પર સૂવરાવ્યું એને મીઠાં ચૂંબનો કરતો પ્રેમ કરી રહ્યો વરસાદથી તનને ચીપ્કી રહેલાં વસ્ત્રૌને અળગા કરી રહ્યો. વરસાદી વાતાવરણમાં ભીનાં ભીનાં વસ્ત્રો ઉતરી રહ્યાં કાવ્યાનું અપ્સરા જેવો સુંદર દેખાવ કલરવને આકર્ષાઇ રહ્યો બંન્ને હૈયા કાબૂ ગુમાવી રહેલાં. કાવ્યાએ પૌતાનાં નિર્વસ્ત્ર થયેલાં દેહને કલરવને સમર્પિત કર્યું.
કલરવ કાવ્યાનાં છાતીનાં ઉભાર એના ગોરાં ગોરાં પયોધરોને ચોળી ચુસવા લાગ્યો... બંન્નેનાં દેહ ખૂબ ઉત્તેજીત ઉશ્કેરાયેલાં હતાં.. કાવ્યાએ બેઉ પગની આંટી મારી દીધી એનાંથી સહેવાતું નહોતું પ્રથમવાર તન થી તનનું સંપૂર્ણ મિલન થઇ રહેલું. બધેજ વરસાદી જળ સાથે રસધાર છૂંટી રહેલી... બંન્ને ઉશ્કેરાયેલાં ઉત્તેજીત દેહનું મંથન ચાલી રહેલું જે ઉગ્રતા તરફ આગળ વધ્યું અને અંતે બંન્ને સમર્પિત દેહ સંતૃપ્ત અને શાંત થયાં. કલરવ ક્યાંય સુધી સંતૃપ્ત થયેલાં દેહને કાવ્યાનાં દેહ પર મૂકી રાખ્યો..
કલરવે મીઠી સંતૃપ્તિની ચૂમી લેતાં કહ્યું "કાવ્યા આતો જાણે પ્રેમનો સાક્ષાત્કાર થયો એવો અનુભવ એવી સંતૃપ્તિ હતી જાણે સ્વર્ગમાં તરબતર હતાં બંન્ને પ્રેમવિહાર કરતાં સ્વર્ગીય અનુભવમાં સરકી ગયાં. આઇ લવ યુ માય ડાર્લીંગ કાવ્યા..”. ત્યાં કલરવનો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-89