એક પંજાબી છોકરી - 32 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 41

    સનંદન બોલ્યા, “હે નારદ, પૈલ આદિ બ્રાહ્મણો પર્વત પરથી નીચે ઊત...

  • ભીતરમન - 31

    માને ખ્યાલ આવી જ ગયો હતો કે હું ઘરે આવી ગયો છું. ખુશી અને અચ...

  • હમસફર - 20

    અને અંહીયા પીયુ એના રૂમમાં હતી અને એ વીર એ કહેલા શબ્દો ના વિ...

  • એક પંજાબી છોકરી - 55

    સોનાલી કહે છે અરે મમ્મી સોહમ મારાથી એક વર્ષ આગળ હતો હું બારમ...

  • યુધ્રા

    યુધ્રા- રાકેશ ઠક્કર  ‘એનિમલ’ અને ‘કિલ’ પહેલાં સિધ્ધાંત ચતુર્...

શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 32

સોહમ,સોનાલી અને મયંક ત્રણેય સરના કહ્યા અનુસાર સાથે ડાન્સ કરે છે જેમાં સોનાલી વચ્ચે રહે છે અને સોહમ ને મયંક તેની બંને બાજુ ઊભા રહે છે. તેઓ બધા અલગ અલગ રાજ્યના લોકનૃત્યને રજૂ કરે છે.જેમાં સૌ પ્રથમ તેઓ પંજાબના હોવાથી પંજાબી સોંગ પર ભાંગડા ડાન્સ કર્યો તે સોંગ હતું...

ओ.. एक्को हील दे नाल में कट्टेया एक साल वे
मैनु कदेय ता लई जेया कर तू शॉपिंग मॉल वे
मेरे नाल दियाँ सब पार्लर साज दियाँ रेहंदियाँ
हाये हाई लाइट करा दे मेरे काले वाल वे
वे कीथो सज़ा तेरे लयी सारे सूट पुरानेआ हाये पुरानेआ
मैनु लहंगा.. मैनु लहंगा ले दे महँगा जां मर्ज़ानेया
आइने पैसे दस्स तू कीथे लेके जानेआ।

ત્યારપછી ગુજરાતી સોંગ પર ગરબા ડાન્સ કર્યો તે સોંગ હતું...

હો આવી ગઈ રાત,
મન ભુલો બધી બાત,
પ્રેમની આ મૌસમ છે…

અબ આઓ મેરે પાસ,
રહે જાઓ મેરે સાથ,
પ્રેમની આ મૌસમ છે…
મિલ જાયે મુઝકો અગર સાથ તેરા,

તો ભૂલું મેં સારા જહાં….

છોગાડા તારા,

છબિલા તારા,
રંગીલા તારા,
રંગભેરુ જુએ તારી વાટ રે….
હાન !!

ત્યારપછી રાજસ્થાનના ઘુમ્મર નૃત્ય પર ડાન્સ કર્યો તે સોંગ હતું...

घूमर रमवाने आप पधारो सा..
आवो जी आवो जी घूमार्दी खेलबा ने
पधारो सा घूमार्दी खेलबा ने
बालम थारो गुरर गुरर गुरावे
आज म्हारो जिवड़ो घनो हिच्कावे
ओ घबरावे मन में भावे
म्हारो बदिलो भंवर मन भावे
चमक चम बाजे पायल
बाजे बैसा खेले..
छमक छमक घुंघरा बाजे
आओ सा घूमार्दी खेलबा ने
आओ सा घूमार्दी खेलबा ने

कनक प्रीत की सर पे ओढ़ कर
घूमर घूमर घूमे
हाँ घूमर घूमर घूमे
ओ.. रलक रीत सब जग की छोड़ कर
घूमर घूमर घूमे भरके
ढोला वाले ठाठ
घूमर घूमर घूमर घूमर घूमर घूमे रे
घूमर घूमर घूमे रे बैसा घूमर घूमे रे

ત્યારપછી એક મહારાષ્ટ્રીયન સોંગ પિંગા પર નૃત્ય કર્યું જેનું સોંગ હતું...

पिंगा ग पोरी
पिंगा ग पोरी
पिंगा ग पोरी पिंगा
माला पिंगयानि माला
भोलावली रात घलावली पोरी पिंगा हो..
लटपट लटपट कमर दामिनी
अधर रागिनी हो..
हे लटपट लटपट कमर दामिनी
अधर रागिनी
निर्धर आई कैसे सजी धजी
देखो मेरे पिया की संवारी जिया से बांवरी
मेरे अंगना में देखो आज खिला है चाँद

[के बाजे धुन झम-झम झमक झा
तो नाचे मन छम-छम छमक छा ] x २
हे लटपट लटपट कमर दामिनी
अधर रागिनी
निर्धर आई कैसे सजी धजी
देखो मेरे पिया की संवारी जिया से बांवरी
मेरे अंगना में देखो आज खिला है चाँद
[के बाजे धुन झम-झम झमक झा
तो नाचे मन छम-छम छमक छा ] x २
[पिंगा ग पोरी पिंगा ग
पोरी पिंगा ग पोरी पिंगा ] x २


આ રીતે અલગ અલગ નૃત્ય સાથે ને સુંદર ગીતો ઉપર સ્ટેપમાં સોહમ,સોનાલી ને મયંક ત્રણેયે ડાન્સ કર્યો અને આખા વાતાવરણને સંગીતમય બનાવી દીધું.તેમનો ડાન્સ એટલો સુંદર હતો અને તેમના સ્ટેપ એટલા વ્યવસ્થિત ને એક સાથે થતાં હતા કે જોવા આવનાર બધા લોકોની નજર એક ક્ષણ માટે પણ આ લોકોથી હટી નહોંતી. ડાન્સ પૂરો થયો ત્યારે બધાએ જોર જોરથી તાળીઓ પાડી. ડાન્સમાં ભાગ લેનાર બધાના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને બધા માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.નાસ્તામાં બહુ ટેસ્ટી ટેસ્ટી વાનગીઓ રાખવામાં આવી હતી.સૌ પ્રથમ પંજાબમાં લસ્સી ખૂબ જ ફેમસ છે,તેથી લસ્સી મોટા મોટા ગ્લાસમાં ને એકદમ મલાઈદાર રાખવામાં આવી હતી.



આ સિવાય પનીરના પકોડા, ફૂલેવરના પકોડા,ગલકાના પકોડા રાખ્યા હતા.ત્યાંના પલ્લે દાળમાંથી બનાવવામાં આવે છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તે પણ રાખ્યા હતા.બધા લોકો આ વાનગીઓને ખૂબ જ એન્જોય કરીને ખાય છે.હવે જોઈએ ડાન્સનું પરિણામ શું આવશે.બધા નાસ્તાનું પતાવીને આરામથી બેસે છે.આ ડાન્સમાં બધાએ અલગ અલગ ડાન્સ ફોમ રજૂ કર્યું હતું.હવે આ બધા શિક્ષકો ભેગા મળીને નક્કી કરશે કે આમાં કોને સૌથી સુંદર ડાન્સ કર્યો.બહારથી સારા સારા ડાન્સરસ્ ને પણ બોલાવવામાં આવ્યા હતા.



શું સોહમ,સોનાલી ને મયંક આ પ્રત્યોગીતા જીતશે?
સોહમ ને સોનાલીની દોસ્તી પહેલા જેવી થઈ શકશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.