પ્રેમનો સાથ ક્યાં સુધી… - 50 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 50

ભાગ-૫૦

(અલિશા જયપુર ફેમિલી સાથે આવી જાય છે. વાત બીજા દિવસે આગળ વધારીશું એમ વિચારી બધા છૂટા પડે છે. રસેશ, મીના અને બધા એકબીજા આ વાત જાણવાની તલપ વિશે વાત કરે છે. જયારે ઉમંગ આગળ શું થયું તે પૂછે છે. હવે આગળ....)

વિલિયમને પ્રોમિસ કર્યા મુજબ મેં અલિશાને હિપ્નોટાઈઝ પણ ના કરવી પડી અને મારી ઈચ્છા મુજબ બધું મને જાણવા પણ મળી ગયું. આટલું જાણ્યા બાદ હવે થોડા પ્રશ્નો હતા મારા મનમાં, પણ હાલ પૂરતું મેં અલિશા અને બધાને ટ્રીપનો થાક ઉતારવા દીધો. એટલે જ દસેક દિવસ બાદ મેં અલિશાને પાછી મારી કિલીનિક બોલાવી.

 

મેં તેને હિપ્નોટાઈઝ કરી અને પૂછયું કે,

“વનરાજ સિંહ નો જન્મ થઈ ગયો છે, તારી જેમ?”

 

“હા...”

 

“કહાં હૈ અભી વો? કીસ જગહ પે હુઆ હૈ?”

 

“હા મેને યહાં જન્મ લે ને સે પહેલે વો કહાં હૈ સોચ કે મેને તો દેખા થા કી ઉનકા નયા જન્મ કોઠારી પરિવાર મે હુઆ થા. વો ઉદેપુરમેં હી રહતે હૈ. ઉનકા નામ અક્ષત હૈ, શાયદ અભી વો તેરા સાલ કે હોંગે.”

 

“અચ્છા તુમ મિલી હો ઉનકો કયાં? પહેચાનતી હો કયાં?”

 

“નહીં, પર મુજે ઉનસે મિલના હૈ.”

 

“અચ્છા જાને દો, યે બતાઓ કે તૂમ્હે નયા જન્મ લેને કે લીએ કીસી કા ઘર પસંદ કર શકતી થી, ફિર યે ફેમિલી હી ક્યોં પસંદ કી, કયોં ઈનકે ઘર બેટી બનકે આયી?”

આ પ્રશ્ન કયારનો મારા મનમાં ફરતો હતો પણ આજે પૂછી શક્યો.

 

“કયોંકી વો મેને પસંદ કી થી ઈસ લીએ?”

 

“મેં સમજા નહીં...”

 

“ઐસા હૈ કી આજ સે બારહ ગ્યારહ સાલ પહેલે કી બાત હૈ, તબ એલિના ઔર વિલિયમ કી શાદી ના હુઈ થી. વિલિયમ ઔર એલિના સિર્ફ દોસ્ત થે. એલિના યહાં ઘૂમને કે લીએ આયી થી ઔર વિલિયમ અપને રિસર્ચ કે લીએ આયા હુઆ થા. લેકિન એક દૂસરે કા સાથ ઈતના પસંદ આયા કી ઉન દોનો કે મન મેં પ્યાર પનપેને લગા. સબ કો પતા થા ઔર ઉનકી આંખોમે દેખકર પતા ચલ ભી જાતા થા, બસ ઉનકો હી પતા ન થા.

 

એકબાર ઐસા હુઆ કી એલિના કા છોટા સા એક્સિડન્ટ હો ગયા ઔર ઉસકા ચેકઅપ કરવાને કે લીએ ઉસે સિટી હોસ્પિટલ મેં આના પડા ઔર તબ વહાં મુજે એડમિટ કરને કી કાર્યવાહી ચલ રહી થી.

 

મેને દેખા કી ઉન દોનો કી આંખોમેં પ્યાર ઉમડ રહા થા, વો હમારી બુટ્ટી આંખે દેખ પા રહી થી. ડૉક્ટરને શાયદ ઉસકો કુછ કરવાને કો બોલા થા ઔર એલિના ડર કે મારે કરવા ન રહી થી, તો વિલિયમ ઉસસે બોલા કી,

“દેખો ઐસી છુટી સુઈ સે કુછ નહીં હોતા. મે હું ના તુમ્હારે સાથ, તુમ્હે કુછ નહીં હોને દૂંગા. ઐસા હૈ તો મેરી આંખો મેં દેખો.’

 

એલિના ભી વિલિયમ કા હાથ પકડ કે ઉસકી આંખોમેં દેખને લગી ઔર દોનો એકદૂસરે મેં ખો ગયે ઔર ઉસ નર્સને ભી સુઈ લગા કે આરામ સે કુછ રક્ત કી બૂંદે લે લી. ઉસે ઈસ બાત કા પતા ભી ના ચલા.

 

મેં વહાં એડમિટ હો ગઈ થી તો વો દોનો ભી મેરી ઔર વહાં પે એડમિટ હુએ સબકી સેવા કરતે થે. પતા નહીં પર ઉનકા ઝુકાવ સબસે જયાદા મેરી તરફ થા. મુજે ભી ઉનકા મેરા સાથ રહેના પસંદ આ રહા થા. વૈસે ભી મેરી દેખભાલ કરનેવાલા કોઈ નહીં હૈ ઐસા માલૂમ હોતે હી વો મેરે પાસ રાત ઠહર ગયે, તબ મેને ઉનકી બાતો સુન કે ઐસા જીવનસાથી હી ચાહીએ જો હમ સે પ્યાર તો કરે પર હમારી ઈતની કેર ભી કરે.

 

બસ મેને યહી દેખા ઔર તભી સે તય કર લીયા થા કી જબ ભી મેરા નયા જન્મ લૂંગી તો ઈનકી બેટી બનકર હી લૂંગી. મુજે ભી ઐસે હી પ્યાર કરનેવાલે માતા પિતા ચાહીએ થે.”

 

“ફિર?”

 

“ફિર કયા, તબ તો ઉનકી શાદી તય ના હુઈ થી ઔર ના હી એક દૂસરે કો અપને અપને પ્યાર કા ઈજાહર ભી ના કીયા થા. સિર્ફ વો ઘૂમતે ઔર એક દૂસરે કે સાથ સમય બીતાતે થે મગર એક દૂસરે કો બતલાતે ના થે.

 

ઉનકો યે અહેસાસ તબ હુઆ કી જબ એલિના કી શાદી દૂસરે કે સાથ તય હોનેવાલી થી. તબ જા કે ઉન દોનો કો અપને પ્યાર કા અહેસાસ હુઆ. વિલિયમને એલિના કો બાહર લે ગયા ઔર અપને પ્યાર કા ઈજાહર કીયા, ઉસસે પહેલે હી એલિના કો ભી અપને મનમેં પલ રહે પ્યાર કે બારે મેં સમજ આ ગયા થા તો ઉસને ભી વિલિયમ કી બાત પર હા કી મહોર લગા દી.

જબ યે બાત દોનો કે માતા પિતા કો ચલી તો એલિના કી ફેમિલી કો વિલિયમ કા આર્કોલોજીસ્ટ હોના પસંદ ના આયા ઔર ઈસ લીએ ઉન્હોં ને મના કર દીયા. વિલિયમ કી ફેમિલી એલિના ઉનકે બેટે જૈસા ના પઢી હૈ ઐસા લગતા થા ઔર વિલિયમ ભી અપની ફેમિલી કો મનાને કે લીએ મિન્નતે કરતા રહા, પર કોઈ ભી બાત કો માનને કો તૈયાર ના થા. એલિનાને અપની જીદ ના છોડી ઔર દૂસરે કે સાથ શાદી કરને કે લીએ મના કર દીયા.

 

યે સબ દેખકર મેરા મન બહોત દુ:ખી હો ગયા ઔર હમને ભગવાન સે પ્રાર્થના કી ‘મેરી ઈચ્છા કા માન રખના. ઈસ જન્મમે તો મા બાપ કે પ્યાર કો તરસી, પતિ કે પ્યાર કે લીએ ભી તરસી પર અગલે જન્મ મેં મત ઐસા કરના. ઔર મેરી તરહ ઈસ દોનો બચ્ચી કો ભી પ્યાર કે લીએ મત તડપાના. મેરા અંતકાલ નજદીક આ ગયા હૈ, અબ તુ હી કુછ કર...

 

યે પ્રાર્થના શાયદ ભગવાનને સુન લી યા ફિર કહો કે ઉનકો મુજ પે તરસ આ ગયા ઔર એકબાર દોનો કે માતા પિતા ચર્ચ ગયે ઔર ચર્ચ કે પાદરી કી કુછ બાતે બોલ કે,

‘હર બાર યે મત દેખો કી સામનેવાલા કીતના હૈ, મગર યે દેખો કી હમ કૈસે હૈ. હમારા પદ ઉનસે બડા હૈ ઐસા નહીં મગર વો દિલ સે કીતને બડે હૈ, ઉનકી અચ્છાઈ હમસે જયાદા હૈ કી નહીં. જબ યે સબ હમ દેખને લગે તો હમે યે અહેસાસ હોગા કી વો સબસે જયાદા ખુશ હૈ, હમસે ભી જયાદા. સેવ યોર લાઈફ એન્ડ માઈન્ડ.’

 

યે સુનકે વો લોગ સોચ મેં પડ ગયે કી બચ્ચે હમે મના રહે હૈ પર વો અપને આપ શાદી ના કર રહે હૈ ઔર યે સમજ આતે હી વો વિલિયમ એલિના કી શાદી કે લીએ માન ગયે. યે સબ દેખકર મેં બહોત ખુશ હો ગઈ.

 

અબ મેરા અંતિમ સમય નજદીક આ ચુકા થા, ઉધર વિલિયમ એલિના ભી શાદી હો ગઈ. અબ ફિર સે વો ઘૂમને વાપિસ ભારત મે આયે. વૈસે ભી વિલિયમ આર્કોલોજીસ્ટ થા તો યહીં પે ઉસકા રિસર્ચ વર્ક ચલ રહા થા ઔર એક સાલ કે બાદ મેરા જન્મ મેં ને જૈસા સોચા થા ઐસા હી હુઆ.”

 

“અચ્છા ઐસે તુમને યે ઘર અપને નયા જન્મ કે લીએ ચુના?”

 

“હા, મુજે ઐસે હી માતા પિતા ચાહીએ જો મુજે બહોત પ્યાર કરે.”

 

મેં પણ મારી હિપ્નોટાઈઝ થેરેપી પૂરી કરી.

 

(અલિશા અને વનરાજનો નવો જન્મ થયો છે તે મળશે? તેને કોણ શોધશે? ડૉ.નાયક કે અલિશા પોતે? તેઓ મળતા મળી જશે પણ તેના માતા પિતા માનશે? વિલિયમ આગળ શું કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૧)