પ્રેમનો સાથ ક્યાં સુધી… - 41 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 41

ભાગ-૪૧

(રામૂકાકા અલિશાની વાતો સાંભળીને દંગ રહી જાય છે. તેમના સવાલોને ઈગ્નોર કરી ડૉ.નાયક તેમણે માનદેવી અને તેમના પતિ વિશે જણાવવા કહે છે. લગ્નની પહેલી જ રાતે તેમનો પતિ તેમણે રૂમની બહાર કાઢી મૂકે છે, ઉપરથી તેમની સાસુ પણ જેમ તેમ બોલે છે. હવે આગળ....)

કોઈપણ પર જયારે વીતે ત્યારે જ એને ખબર પડે છે કે જીવનનું સત્ય કેટલું ખતરનાક છે, તેની વેદના કેટલી ભયાનક છે. બાકી હેરાન કરનાર કે ટોણા મારનારને માટે તો આ આમ વાત છે, એમને તો ખાસ ખબર પણ નથી હોતી કે જીવનમાં જ્યારે લપડાક પડે તો ત્યારે તે કેવી પડે છે કે તેની અસર કેવી હોય છે અને કેટલી લાંબી રહે છે.

આમ જોવા જોઈએ તો મારનારને ખબર નથી હોતી માર કેવો લાગે? અને તે મારનું દર્દ કેવું હોય છે? એમ કહી શકાય કે જીવન જ્યારે અલિશાક્ષા લેવા બેસે તો આપનાર પાસે એ અલિશાક્ષા કેમ લેવાય છે, તેનો જવાબ કયારે નથી હોતો.

આવું જ બની રહ્યું છે, માનદેવી જોડે. તેને તેના પ્રશ્નોનો જવાબ આપનાર કોઈ નહોતું, ના તો તેને ખબર હતી કે તેને આ સજા કેમ મળી અને કયા કારણસર.

મેં મારી વાત આગળ વધારતાં કહ્યું કે,

“એની સાસુ દહાડતી જતી, રોતી જાય અને બોલે જતી હતી,

 

‘કૈસી કરમજલી હમારી સિર પે આકે બેઠ ગઈ હૈ. અરે વો તો મેરે બેટે કો તો લુભાને સે રહી. અરે થોડા સા રૂપ તો લેકર આતી તો ઉસકા કયાં હો જાતા. અબ તો મેરે બેટે કા મન કૈસે જીતેંગી? હાય રે હાય મેરે તો કરમ હી ફૂટ ગયો... ઓ મોરી મા... ઓ મોરી મા... મેરે કરમ કાંહે ફૂટ ગયો રે?...’

 

ઔર વો છોટી બચ્ચી જો કલ હી તો બ્યાહ કર ઈસ ઘર મેં આયી હૈ, પહેલે માર ઔર ફીર સાસ કે યે રૂપ સે વો પૂૂરી કી પૂરી સહમ ગઈ. યે સબ સુન કે ઘર કે સભી લોગ વહાં પે ઈકઠા હો ગયે. ઔર તો કોઈ માલિકન સે કુછ કહ ન શકતા થા પર માલિકને પૂછા કી,

“કયા બાત હૈ ભાગવાન, કયોં ઈતની સુબહ સુબહ ઈતના ઉધમ મચા રખા હૈ?”

 

“તો ક્યાં કરું બતાઓ જરા, ઈસ કુલટા ઔર ઐસી કાલી છોરી કો કાંહે મેરે સુંદર સે છોરે કે ગલે મેં બાંધ દી.”

 

“સુંંદરતા સે કયા હોતા હૈ, કીસ કા ભલા હોતા હૈ બતાઓ જરા. એક બાર ઉસકે ગુણ પરખ કે દેખો, ફીર તુમ ભી ઉસકે ગુણગાન કરતી ફીરોંગી.”

 

“મેરે કો નહીં ગાને ઉસકે ગુણગાન. કયા કરું ઉસકે ગુણગાન કર કે જબ કી મેરે બેટે કો દુ:ખી કર દીયા આપને? કયા કરે હમ આપકા?”

 

માલિકન તુનક કે બોલી. છોટી બહુરાની તો સસુરજી કો દેખકર ઉસને ઘૂંઘટ કર લીયા ઔર ઉસકી જેઠાની ઉસકો વહાં સે ગુસલખાને લે કે ચલી ગઈ. તો માલિક બોલે કી,

“કયા કરતી હો ભાગવાન, કુછ સોચ સમજ કે તો બોલા કરો, બોખલા ગઈ હો કયાં?”

 

“હમ નહીં આપ બોખલા ગયે હૈ? જો ઐસી બહુ લા કે હમારે ઔર હમાર બિટવા કે સિર પે મઢ દી હૈ?”

 

“મેં બોખલાયા નહીં હું, સોચ સમજ કે કીયા હૈ. યાદ હૈ ના તુમ્હે હમાર વનરાજ કે સિર પે તાવ ચઢ ગયા થા. બડી મુશ્કેલી ઔર મન્નતો કે બાદ વો બચ ગયા?”

 

“હમને ભી તો કીતની મન્નતે રખી થી.”

 

“ફીર મગર યે બાત પૂરે ગાઁવમેં ઔર બિરદારીમેં બાત ફેલ ગઈ થી કી વનરાજ કોઈ દિમાગ કી બિમારી હૈ, તો કોઈ ભી ઉનસે બ્યાહ કરને કો તૈયાર ન થા. અરે ઝોંપડે મેં રહનેવાલા ભી મુઁહ પે ના બોલ દેતા થે. ઈસકી વજહ સે હમાર બિટવા પૈંતીસ કા હો ગયા ઔર ઉપર સે ઉસકી હરકતે?... પઢા લિખા થા પર કરતા કયા હૈ? હર કોઈ યહી પૂછતા થા? ના વો કુછ કમાતા ભી, ઉપર સે સિર્ફ હમારે પૈસો કી રૂતબા ઔર ધોંર સબ કો દિખાતા રહેતા. ઔર તુમ્હે મુજે પતા હૈ કી વો તો કહાં જા રહા હૈ... પર કયા કર લીયા હમને.”

 

‘મગર ઈશ્વર કી છોટી બેટી, તીન ચોપડી પઢી હુઈ, કાફી સમજદાર ઔર બડી ગુણવાન હૈ. ઘર પે માં બીમાર હૈ, બડી બહને સસુરાલ મેં ઔર બાપ પી કે પડા રહેતા હૈ. તો ઘર કા ઔર ખેતર કા સારા કામ વો અકેલી બચ્ચી બિના શિકન કે કરતી રહેતી થી.’

 

“ભાગવાન હમારા બિટવા પેંતીસ કા હો ગયા થા, યે દેખ મેરા કલેજા ફટ જાતા થા. જબ ઈશ્વરને મુજ સે કર્જ ચુકાને કે સમય સે જયાદા સમય માંગને કે લીએ ઈસ બચ્ચી કો લેકર આયા તો મેને ઉસસે સૌદા કિયા કી,

‘મેં તેરા કર્જ માફ કર દૂંગા, પર ઉસકે બદલે હમાર બિટવા કે સાથ તુમ્હારી છોટી બિટિયા સે બ્યાહ રચાના પડેગી. હમ તો સિર્ફ યહીં સોચ કે માંગ લી કી વો હમાર બિટવા કો સંભાલ લે. બસ ઉસકા સાઁવલા રંગ હૈ ઉતના હી. ઈસ બાત કો ઉસકા કસૂર મત બનાઓ ઔર એક બાર અપનાકે દેખો ઈસ બચ્ચી કો ફિર દેખના વો બચ્ચી કૈસે સબ કુછ અચ્છે સે સંભાલ લેંગી. સબ સહી કર દેંગી.”

 

માલિકન તો ઉસ સમય કુછ ના બોલ પાયી તો માલિક,

“મેરા મુઁહ ક્યોં દેખ રહી હો, જાઓ જા કે છોટી બહુ કે ચૂલ્હે ચૌકે કી રસમ કરવાઓ. બાદ મેં પદફેરો કી રસમ ભી કરવાની હૈ. ઔર હા પદફેરો મેં વનરાજ કો ભી ઉસકે સાથ જાના હૈ, તો ઉસકો ભેજના. કુછ અચ્છે ઉપહાર છોટી બહુ કે ભાઈ કે લીએ ભેજના. ઇન સબમેં કોઈ ગુસ્તાખી નહીં હોની ચાહીએ. નહીં તો મુજ સે બુરા કોઈ ના હોગા, સમજી...”

 

ઔર મુજે દેખ કર બોલે કી,

“રામૂ જબ ચૂલ્હે ચૌકે કી રસમ હો જાયે બાદ મેં મેરે લીએ ગુડ કી ચાય બના દિઓ. તબ તક મુજે હુક્કાભર કે દે દે જરા.”

 

“જી માલિક...”

કહ કે હમ હુક્કાભરને ચલે તો ગયે પર છોટી બહુરાની કો દેખકર દર્દ હો રહા થા ઔર માલિકને ઉનકા સાથ દીયા વો દેખ અચ્છા ભી લગા. ઉધર માલિકન ભી બડબડાતી હુુઈ ઔર છોટી બહુરાની સે ચૂલ્હા ચૌકે કી રસમ કરવાને ચલી ગઈ.

 

રસ્મ પૂરી હો જાને કે બાદ હમ ચાય બનાને ચૂલ્હે કો હાથ લગાને ગયે તો માલિકન બોલી કી,

“રામૂ તુમ રહને દો, બહુ બના લેગી.”

 

“મગર માલિકને હમે કહા થા? હમ સે પૂછેંગે તો કયાં કહેગેં?”

 

“કહ દેના કી હમને બનાઈ હૈ. હમ ભી તો દેખે જરા કી તુમ્હારે માલિકને ઈતની અચ્છી બાતે ઈસ કુલટી કે બારે મેં બોલી હૈ, તો વૈસી હૈ કે ના. વો ભી તો જાને... જા જાકે ખડા રહે વહાં. હમને દેખા કી છોટી બહુને ફટાફટ સે ગુડ કી ચાય બના દી.”

 

તો માલિકન બોલી કી,

“હમેં ચખા દો ફીર બાહર ભેજીયો...”

 

તો છોટી બહુને ઉન્હે દી, તો પહેલે વો ચખી ફિર બોલી કી,

“અપના હાથ દો, જરા..”

 

(એવું કેવું કારણ હતું કે જમીનદારને પોતાનો લેણું છોડી અને માનદેવી જેવી બાળકી સાથે એમના દીકરાના લગ્ન કરાવવા પડયા? શું માનદેવીની સાસુ તેના ગુણો ઓળખીશ શકશે કે પછી ઓળખી ગયા હશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૪૨)