ગાયના ઘી ના જબરદસ્ત ફાયદા Namrata Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાયના ઘી ના જબરદસ્ત ફાયદા

ગાયના ઘી ના જબરદસ્ત ફાયદા

જો તમે પણ ગાયના ઘીનું સેવન ન કરતા હોય તો જરૂરથી શરુ કરજો.

1. ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડપણ દૂર થાય છે.

2. ગાયનું ઘી નાકમાં નાખવાથી એલર્જી સમાપ્ત થાય છે.

3. ગાયનું ઘી નાકમાં નાખવાથી પણ લકવો મટે છે.

4. 20-25 ગ્રામ ઘી અને સાકર ખવડાવવાથી દારૂ, ગાંજો અને ગાંજાનો નશો ઓછો થાય છે.

5. ગાયનું ઘી નાકમાં નાખવાથી ઓપરેશન વગર કાનનો પડદો મટે છે.

6. નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થાય છે અને મનને તાજગી મળે છે.

7. ગાયનું ઘી નાકમાં નાખવાથી કોમામાંથી બહાર આવ્યા પછી ચેતના આવે છે.

8. ગાયનું ઘી નાકમાં નાખવાથી વાળ ખરતા બંધ થાય છે અને નવા વાળ પણ આવવા લાગે છે.

9. ગાયનું ઘી નાકમાં નાખવાથી માનસિક શાંતિ મળે છે, યાદશક્તિ તેજ થાય છે.

10. હાથ-પગમાં બળતરા થતી હોય તો ગાયના ઘીનો તળિયા પર માલિશ કરો, બળતરા ઓછી થાય છે.

11. હેડકી બંધ ન થાય તો અડધી ચમચી ખાલી ગાયનું ઘી ખાઓ, હેડકી જાતે જ બંધ થઈ જશે.

12. ગાયના ઘીનું નિયમિત સેવન કરવાથી એસિડિટી અને કબજિયાતની ફરિયાદ ઓછી થાય છે.

13. ગાયનું ઘી શક્તિ અને વીર્ય વધારે છે અને શારીરિક અને માનસિક શક્તિ પણ વધારે છે.

14 જૂની ગાયના ઘીથી બાળકોની છાતી અને પીઠ પર માલિશ કરવાથી કફની ફરિયાદ દૂર થાય છે.

15. વધુ નબળાઈ હોય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર નાખીને પીવો.

16. સવારે શુદ્ધ દેશી ઘી થી બનેલા ગરમ ગરમ જલેબી ખાધા બાદ ગરમા ગરમ દૂધ પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે. અને પ્રાચીનકાળથી જ આયુર્વેદમાં ઘીને કફ, આંખોની બીમારી સાથે, ત્વચાના રોગોના ઈલાજમાં પણ વાપવામાં આવતુ હતુ. માટે શુદ્ધ ઘીને રસાયણ પણ કહેવામાં આવે છે.

ઘીનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝ છુટકારો મેળવી શકાય છે. ગાય ના ઘી મા ફેટી એસિડ હોય છે. જે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ થી બચાવે છે.

17. ઘી ભોજન પચાવવામાં પણ સહાયરૂપ સાબિત થાય છે. ઘી મા બુટેરીક એસિડ હોય છે જે આંતરડાના સેલ્સનું પોષણ કરે છે અને પેટના બળતરા પણ દૂર કરે છે.

18. યાદ શક્તિ વધારવા માટે દરરોજ રાત્રે સૂતી સમયે બે ચમચી ઘી ખાવાથી તમારા મેમરી ની વૃદ્ધિ થાય છે અને બળતરા, રક્તસ્રાવ , શરદી વગેરે પણ દૂર થઈ જાય છે.

19. જો તમે માથામાં દુખાવો થતો હોય તો ઘીની માલિશ કરવાથી માથાનો દુખાવો દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે.

20. તમને માઈગ્રેન, આધાશીશી ની બીમારી હોય તો દરરોજ સવારે એના બે ટીપાં નાકમાં નાખવાથી રાહત મળે છે અને આના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

21. ઘી નુ સેવન વાળ માટે પણ ફાયદાકારક છે. આ કંડીશનલ ની જેમ કામ કરે છે જેનાથી વાળને નરમ અને ચમકદાર બને છે. એના સેવનથી માનસિક તાકાત પણ મળે છે .

22. ઘી મા રહેલા ઓમેગા-3 ફેટી એસીડ હાનિકારક કોલેસ્ટ્રોલ સ્તર ને ઘટાડવા માં મદદ કરે છે અને શરીરમાં થકાન થાય તો એક ચમચી ગાયનું ઘી, ખાંડ અને દૂધ નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

23. વજન ઘટાડવામાં પણ અસરકારક છે. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યુ કે વજનદાર વ્યક્તિએ છ મહિના સુધી ઘી ખાધું અને તેમનું વજન ઘટાડ્યું. આમ વજન ઘટાડવા માટે પણ બેસ્ટ ઉપાય છે.

24. કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ જુવાન થઇ જાય છે. ગાયના ઘીમાં ગોલ્ડન ની રાખ જોવા મળે છે જેમાં અદભુત ઔષધીય ગુણધર્મો હોય છે.

25. બાળકોને છાતિમાં ઘીથી માલિશ કરવાથી શરદી અને કફ સંબંધી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે. મીઠું ઘી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. ઘણી બધી બીમારીઓથી પણ આરામ મળે છે .ઘણા બધા રોગો પણ દૂર થાય છે અને શિયાળાની સિઝનમાં ઘી ખાવાથી આપણા શરીર તંદુરસ્ત રહે છે.