TU ANE TAARI VAATO..!! - 13 books and stories free download online pdf in Gujarati

તું અને તારી વાતો..!! - 13

પ્રકરણ 13
પ્રણય -પ્રેમની પહેલ..!!

રશ્મિકાના ગયા પછી વિજય ફરીથી પોતાનું work કરવા લાગે છે પણ વિજયના મનમાં અનેક વિચારો દોડી રહ્યા છે…..

થોડીવાર પછી રશ્મિકા આવે છે અને chair પર બેસે છે…


“ તો ભૂત …..કેટલું બાકી છે વર્ક..?”

“ બસ લાસ્ટ પેરેગ્રાફ છે..”

“ok “

“hmm”

રશ્મિકા અને વિજય બંને જ મૌન ધારણ કરી લે છે અને આખરે થોડી ક્ષણ પછી વિજય પોતાનું મૌન તોડે છે.
“રશું..?”

“hmm”

“ મારુ વર્ક finish થવા આવ્યું છે …તો પછી આપણે કૉફી પીવા જઈએ..?”

“hmm”

“sure”

“ok”

વિજય પોતાનું work finish કરે છે અને રશ્મિકા બસ અનેક વિચારો સાથે વિજય સામે જોઈ રહે છે…

“ રશું… મારુ work Done છે… તો આપણે કૉફી પીવા જઈએ…?”

“hmm”

“ok…ચાલો. “

રશ્મિકા chair પરથી ઊભી થઈ અને બહાર જાય છે વિજય પણ computer off કરી રશ્મિકાની પાછળ જાય છે...


વિજય નીચે જઈ પોતાની બાઇક પાર્કિંગમાંથી બહાર લાવી start કરે છે અને રશ્મિકા પણ બાઈક પર બેસી જાય છે….
હંમેશની જેમ જ બંને કૉફી શોપ પર પહોંચી જાય છે… અને રશ્મિકાને chair પર બેસાડી વિજય coffee લેવા જાય છે… થોડી ક્ષણ પછી વિજય 2 coffee cup સાથે આવે છે અને રશ્મિકાની સામેની chair પર આવીને બેસી જાય છે….


"રશુ.....coffee.."

“Hmmm..”

“રશુ આજે દુઃખ થયું ને…!!!”

“ના… dear…”

“Sure..!!!???”

“Hmmm…”

“રશુ એક વાત પૂછું…?”

“હા dear….”

“મારા ઘરે આવશો.??”

“Hmmm…”

“આજે…!!??”

“Hmmm…”

“હાયલા……અત્યારે…!!”

“Hmmm…”

“Sure….!!???”

“Hmmm..”

“Ok…..Coffee પીઈએ..?”

“Hmmm.”

રશ્મિકા અને વિજય બંને કૉફી પીએ છે એટલી વારમાં વિજયના ફોનની રીંગ સંભળાય છે અને વિજય ફોન receive કરે છે…..

“હા હર્ષદભાઈ..”

“વિજય work કેટલે પહોંચ્યું..??”

“હર્ષદભાઈ,…. File ready છે અને સાથે typing પણ થઇ ગયું છે…”

“શું વાત છે……!!!આટલું ફાસ્ટ..??”

“Hmmm”

“Ok સારું કહેવાય.... મેં પણ એક meeting complete કરી છે….. હવે Main trust મંડળ સાથે મીટીંગ છે…. તો 5 મિનિટની break હતી……એટલે work વિશે પૂછી લીધું.”

“હા….હર્ષદભાઈ…..ભલે”

“Ok…..વિજય…”

“હર્ષદભાઈ…..હવે અમે Free જ છીએ….તો હું અને રશ્મિકા coffee shop પર જઈએ…!!??”

“હા….ભલે વિજય…but take care…okey!!??”
“હા….હર્ષદભાઈ…”

“Okey bye…”

“Bye…”

વિજય ફોન કટ કરી ટેબલ પર મૂકે છે અને રશ્મિકા વિજયની સામે જોઈ રહે છે….

“શું છે વાંદરી…..!!??? આમ કેમ જુએ છે???”
“બસ એમ જ…..”

“હા… વાંદરી..”

વિજય અને રશ્મિકા બંને કોફી પીએ છે અને વિજય પૂછે છે…..

“રશુ જઈએ…!!??”

“હા….dear…”

વિજય bill pay કરે છે અને પછી બંને ત્યાંથી નીકળી જાય છે…..વિજય બાઈક Start કરે છે…. વિજય અને રશ્મિકા ત્યાંથી નીકળી જાય છે…. વિજય બાઈક પોતાના ઘર તરફ લઈ જાય છે, રશ્મિકા પાછળથી વિજયના ખભા પર માથું મૂકી દે છે……


અહીંયાં બંને બસ એકબીજાની લાગણીઓને વાચા આપે છે…. વિજય રશ્મિકાનો હાથ પકડી પાછળથી આગળ લાવે છે….. અને એ શાયરી હાથમાં હાથ નાખી જોરથી પકડે છે… અને રશ્મિકા બીજો આગળ લાવી પાછળથી જ બાઈક પર જોરથી Hug કરે છે........હવાને પણ બંને વચ્ચેથી પસાર થવાની પરવાનગી લેવી પડે તેવી પ્રણય-પ્રેમની પહેલ સર્જાઈ છે….. થોડી ક્ષણ સુધી આમ જ એ શાયરી પોતાના શબ્દોને વળગી રહે છે અને પછી અચાનક હળવી બ્રેક સાથે બાઈક ઉભી રહી જાય છે એટલે રશ્મિકા અચાનક જ hug છોડી દે છે અને પછી બાઇક પરથી નીચે ઉતરી જાય છે...


“રશું….!!..”

“Hmmm…”

“It’s my home…”

“Hmmm…”

“જઈએ અંદર…!!??”

“Hmmm…”

વિજય બાઈક પાર્ક કરે છે અને પછી વિજય ઘરમાં Enter થાય છે અને પાછળ રશ્મિકા Enter થાય છે… અને વિજય સોફા પાસે જઈ બધું વ્યવસ્થિત કરવા લાગે છે અને રશ્મિકા દરવાજા પાસે જ ઊભા ઊભા આખા ઘરમાં નજર ફેરવે છે…. રશ્મિકાની નજર આખા ઘરમાં ફરી વળે છે….. એટલામાં વિજય બોલી ઊઠે છે ત્યાં જ રશ્મિકાની નજર વિજય તરફ જાય છે……

“રશુ….. આવ…..બેસને…..હું પાણી લઈ આવું…!!!”

“Hmmm…”

વિજય અંદર જાય છે અને પાણીના 2 ગ્લાસ સાથે બહાર આવે છે…. બહાર આવી રશ્મિકાને 1 ગ્લાસ આપે છે અને પોતે ત્યાં જ એ શાયરી સામે જોતા જોતા પાણી પીએ છે…. રશ્મિકા થોડું પાણી પીએ છે અને પછી એ ગ્લાસ વિજયને આપે છે અને વિજય ફરીથી અંદર જઈ બંને ગ્લાસ અંદર મૂકીને બહાર આવે છે…


વિજય રશ્મિકાની બાજુમાં આવીને બેસી જાય છે…..પણ રશ્મિકા હજુ મૌન છે…


“રશુ….!!??”

“Hmmm..”

“રશુ….કંઈક બોલને..!!”

“Hmmmm..”

પછી વિજય પણ કંઈ બોલ્યા વગર જ રશ્મિકાને ખભાથી પકડી પોતાના ખોળામાં સુવડાવી દેછે અને રશ્મિકાના કપાળ પર એના સુંવાળા હોઠોથી ચુંબન કરી લે છે..


અને રશ્મિકા વિજયનો હાથ પકડી પોતાના પેટ પર મૂકે છે અને એ હાથ પર હાથ મૂકી જોરથી પકડે છે અને એ શાયરીની આંખો છલકાઈ જાય છે…..


“રશું….!!”

“Hmmm…”

“તું રદ નહિને…plzzz….!!!”

“Hmmmm…”

“plzzzz…”

“Hmmmm…”

“રશું…હું તને રડતાં નહિ જોઈ શકું…!!”

“હા, dear …. નથી રડતી હું…”

“dear તારી આંખો સાચું બોલે છે…”

“Hmmm…”

અને આખરે એ છલકાયેલા આંસુ ધીમા ઝરણાંની માફક વહી પડે છે...


વિજય રશ્મિકાના આંસુ જોઇને દુઃખી થઇ જાય છે અને એ ખોળામાં સુતેલી રશ્મિકાને સહેજ ઝૂકીને એક હાથથી ઊંચી કરીને hug કરી લે છે…


“રશુ…. રશુ…. તું plz રડ નહીંને…..તારી આંખમાં આંસુ જોઈને નથી ગમતું મને…”

અને વિજયથી રહી શકાતું નથી….. તે પોતાના હોઠને એ શાયરીના હોઠો પર જોરથી ચાપી દે છે અને આખરે એ શાયરી પણ પોતાના અણકહ્યા પ્રેમને જતાવી દે છે અને એ બંને હોઠોની પકડ મજબૂત થતી જાય છે…..


વિજય એ પ્રેમના રંગોમાં રંગાઇ જાય છે….વિજયનો હાથ રશ્મિકાના પેટથી ધીમે ધીમે એના સ્તન સુધી પહોંચી જાય છે અને એમના પ્રણયમાં વધારો થાય છે…….. વિજય રશ્મિકાને ઊંચી કરી અને સોફા પર સુવડાવી દે છે અને વિજય એ શાયરીની ઉપર આવી જાય છે….. વિજયનો એક હાથ એના વાળમાં છે અને બીજો હાથ રશ્મિકાના સ્તનથી પાતળી અને સુંવાળી કમર સુધી ફરે છે…….. રશ્મિકા બંને હાથથી વિજયના ગાલ પકડે છે અને ફરીથી બંને એકબીજાને ગાઢ ચુંબન કરે છે..
થોડી ક્ષણ પછી અચાનક રશ્મિકા વિજયને હળવો ધક્કો મારે છે અને રશ્મિકા સફાળી બેઠી થઈ જાય છે……..


“એકબીજાને કહી પણ શકાતું નથી
અને કહ્યા વગર રહી પણ શકાતું નથી,
આ વણકહ્યા પ્રેમની અનોખી પરાકાષ્ઠા
એટલે…….”
તું અને તારી વાતો……..!!”


#Hemali gohil " Ruh"
@Rashu
To be continue.....


****************


શુ ખરેખર આજ પ્રણય-પ્રેમની પહેલ છે કે પહેલ પ્રપોઝ વગર થઈ ચૂકી છે..??
રશ્મિકા અને વિજયના આ સંબંધની હર્ષદભાઈ કે તેમના પરિવારજનોને જાણ થશે તો તેમની મનોસ્થિતિ કેવી હશે?
શુ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચેલી રશ્મિકા વિજયથી દૂર રહી શકશે...?
જેને દિકરા જેવો વ્હાલ કર્યો તે વિજયની હર્ષદભાઇને ખબર પડશે ત્યારે..?
એવું તો શું થયું કે રશ્મિકા સફાળી બેઠી થઈ ગઈ?
જુઓ આવતા અંકે......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED