સતર વષ્ર્ાના રાહુલ ને પરીક્ષાાના દસ દિવસ બાકી હતા. મન થી તૈયારી કરતો હતો. એક દિવસ વહેલી સવારે તે વાંચતો હતો
- મમ્મી , મમ્મી ?
- હા, રાહુલ શું થયું ચા બનાવું તારા માટે
- ના મમ્મી જો મારી આંખો.બોઉજ સોજો આવી ગયો છે.
- કેટલી વાર કઉ છુું રાત ઊજાગર કરીને વાંચીશ નહી , પણ મારૂ સાંભળે ઈ બીજા
- અરે મમ્મી , રોજ આવું થાય છે હું રાત ઊજાગર નથી કરતો, સવારે વહેલો ઊઠુ છુ. તું કયાં નથી જાણતી.
- ઓકે, બે ત્રણ દિવસ હજુ જોઈએ નઈ તો આપણે ડોકટર ને બતાવી દઈશું
રાહુલ પાછો વાચવામાં લાગી ગયોે.આવું ત્રણ ચાર દિવસ ચાલ્યું. રાહુલ ની મમ્મી શોભા બુન ને ચિંતા થવા લાગી. તેના હસબન્ડ યોગેશભાઈને તેણે વાત કરી.યોગેશભાઈ પરીપકવ માણસ હતા. એમણે એકઝામ પતી જાય પછી બતાવવું નકિક કર્યુ. રાહુલે શાંતી થી પરીક્ષા પુરી કરી.પણ છેલ્લા પેપર પુરૂ કરી.વળતા તે ખય્ઋભ્ પરથી પડી ચકકર ખાઈને પડી ગયો.
- હેલ્લો , આંટી ? રૂપેશ બોલું
- હા બેટા , પેપર પત્યુું ,
- હા આંટી , અમે પાછા વળતા હતા ત્યારે રાહુલ બાઇક પરથી પડી ચકકર ખાઈને પડી ગયો.તમે બધા સિટિ હોસ્પિટલ આવો. અમે બધા ૧૦૮ માં તેને ત્યાં લઈ જઈએ છે.
ફોન કટ થઈ ગયો.શોભાબેન એકદમ શોકટ થઈ ગયા. ફટાફટ યોગેશને ફોન કરી હોસ્પીટલ આવવા કહયુ અને પોતે પણ ત્યાં નિકળવા અવાના થઈ ગયા.
- રૂપેશ બેટા , કયાં રાહુલ શું થયું ?
- આંટી ચિંતા નઈ કરો ડોકટર ચેક કરે છે. અત્યારે ભાનમાં છે, ડોકટરે આ દવા અને આ રીપોર્ટ કરવા કહયું છે - આમ કહી રૂપેશે ડોકટરના કાગળો હાથમાં ધયર્ા.યોગેશભાઈ અને શોભાબેન આઠ દિવસ હોસ્પીટલમાં રહયા. રાહુલના બધા મિત્રો વારાફરતી દવાખાને ખબર પુછવા આવતા રહેતા.બધા રીપોર્ટ આવતા ડોકટરે શોભા ને યોગેશને ઓફિસમાં બોલાવ્યા.
- સર અંદર આવિયે ?
- પ્લીઝ કમ ઈન
- સર તમે બોલાવ્યા હતા ?
રાહુલ ને કયારે ઘરે લઈ જઈએ ?
- જુઓ યોગેશભાઈ હું તમને કોઈ ભ્રમમાં નથી રાખવા માંગતો એટલે જ મે તમને બંનેને બોલાવ્યા છે ?
- એટલે સર ?
- રાહુલ ને કીડની ફેઇલ છે એની ઊમર નાની છે.મે બધા રિપોર્ટ કરાવીને ખાતરી કરાવી લીધુ છે. એનો ટેમ્પરી ઉપાય ડાયાલિસીસ છે અને કાયમી ઉપાય કિડની ટ્રાન્સપ્લાન છે.
યોગેશભાઈ અને શોભા સુન થઈ ગયા.કાપો તો લોહીના નિકળે. યોગેશભાઈ તો પરસેવે રેબઝેબ થઈ ગયા.ડોકટરે આગળ વાત ચાલું રાખી...
મને ખ્યાલ છે કે આ વાત પંચાવવી અધરી છે પણ જયાં સુધી કોઈ જાતે કિડની આપવા વાળું ના મળે ત્યાં સુધી દર ક્ષપ દિવસે તમારે તેને ડાયાલીસીસ કરાવવા લાવવો પડશે.- ડોકટરે નર્સ ને બોલાવી અને ઉત્(ના સગાને બધી .ચ્:'ભ્મ્બ્ચ્ભ્ અને સાવધાની રાખવાની બાબતો સમજાવવા કહયું
યોગેશભાઈ ને શોચાબહેન બધુ સમજી લીધું. રાહુલને ધરે લઈ આવ્યા એને વ્યવસ્થીત આરામ કરવા અલગ રૂમ માં રાખ્યો અને રાત્રે બંને પથારીમાં ઘ્રુસકે ઘ્રુસકે રડયા.બીજા દિવસે સવારે બંને હોસ્પીટલ જઈને લોહી આપી આવ્યા.પણ કીડની માંટે મેચિંગ ના થયું. તેમને હવે બહારથી જ કીડની દાતા શોધવાના હતા. બંનને ઉપર આવી પડેલી મુશ્કેલીને કઠણ હદયે રાહુલને ખબર ના પડે તેમ એ લોકો એદાતા શોધવાના પ્રયત્નો ચાલુ કરી દીધા.છપામાં જાહેરાત,રેડીયો,લોકલ તભ્ભ્િ-ય્(ય્:દ્ય જાહેરાત, મિત્રો,સગાવહાલાં બધાને મદદ માંગી જોઈ.પંદર દિવસ જતાં રહયા.કઈ મદદ ના આવી.ત્યારે હદયે બંને રાહુલનેડાયાલિસીસ માટે લઈ ગયા.હવે , રાહુલને પણ પોતાના દર્દનો ખ્યાલ આવી ગયો અને એ પણ ખ્યાલ આવી ગયો કે જે સગા વહાલાં પોતાને પ્રેમ કરવાનો દાવો કરતાં હતાં તેમાંથી મદદ કરવા માટે કોઈ આગળ આવતું નહોતું. તે દિવસે સાંજે ઘરે પાછા વળતાં જ ફોન રણકી ઉઠયો.
’’ હેલ્લો , બેટા,’’
’’ માં,’’ શોભા રડી પડી અને બુમો પાડવા લાગી રાહુલ બેટા નાની નો ફોન છે.
’’ હેલ્લોનાની ’’
’’ મારો દિકરો , મારો કાનુડો ’’
’’ નાની તમે કયારે આવશો.તમે કહયુંુ હતુ ને કે વેકેશન માં તુ ના આવી શકયો એટલે હું આવીશ’’
’’ હા,બેટા જો હું રાત્રે નીકળું છું.સવારે પહોચીશ , મમ્મી પપ્પાને કહેજે મને સવારે લેવા માટે આવે’’.
રાહુલ ખુશ થઈ ગયો. એ પોતાના નાની ને પોતાના માટે લકકી ગણતો અને નાનપણ થી રાહુલને મમ્મી પપ્પા કરતાં પણ નાની માટે સૌથી વધારે લગાવ હતો.
જયારે નાની ધરે પહોચ્યા ત્યારે તો રાહુલ ઉછળી પડયો.બધંંુ ભંલી ગયો જાણે કાંઈ તકલીફ હોઈ જ નહીે.
નાની એ ધડાકો કરયો.
’’ હું રાહુલ નેકિડની આપવા કરવા આવી છું.મારા દિકરા અને વહુંની મનાઈ હોવા છતા પણ ’’
’’ પણ મમ્મી , એમને શું વાંધો છે ’’
’’ શોભા , તારા ભાઈ ભાભી એટલા સ્વાથર્ી બની ગયા છે મને કહે છે તમે એક કીડની આપશો અને કાલે ખાટલામાં પડશો તો અમારે સેવા કરવાનીને.શોભા થોડી આવવાની ’’
’’ હમ, મમ્મી હું તમારી સેવા કરીશ પણ કીડની દાતાકરવાથી તમારે બાટલામાં નહીં રહેવું પડે.ડોકટર મને બધી માહીતી આપી છે કે એક કીડની સાથે પણ માણસ સ્વસ્થ જીવન જીવી શકે’’.
’’ હા,શોભા મને આવી કોઈ ખબર નથી પણ મારા રાહુલ માટે હું આવી છું હું એટલું જરૂરી કરીશ ’’
શોભા અને યોગેશ શાણ પણ વાપરી ભાઈ-ભાભી ને ઘરે તડોવી લીધા.બીજા દિવસે બધા ડોકટર ને મળવા ગયા. શોભા અને યોગેશ ડોકટર ને અગાઉ વાત કરી રાખી હતી.ડોકટર આંગદાનનું મહત્વસમજાવ્યું.રાહુલ ના મામા-મામી ના ધણા બધાં ભેદ-ભરમ દુર થઈ ગયા.અને લાડકા ભાણીયા માટે નાની છય્મ્દ્યભ્થ્ આપે એની સામેનો વાંધો પણ દુર થઈ ગયો.નાની નો રિપોર્ટ થયા. કીડની મેચ થઈ ગયા. બીજા દિવસે ઓપરેશન થયું ,ટ કલાક પછી રાહુલ પણ સ્વસ્થ હતો અને નાની પણ.
બે દિવસ પછી રાહુલ નું પરીણામ આવ્યું. રાહુલ પાસ થઈ ગયો.સાથે ભેદ-ભરમ રાખવાવાળા મામા-મામી પણ પાસ થઈ ગયા.